Tara Vina Mane Nai Fave by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Ganu Bharwad |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2024-05-29 |
Lyrics (English)
TARA VINA MANE NAI FAVE LYRICS IN GUJARATI: Tara Vina Mane Nai Fave (તારા વીના મને નઈ ફાવે) is a Gujarati Sad song, voiced by Gopal Bharwad from T-Series Gujarati . The song is composed by Shashi Kapadiya , with lyrics written by Ganu Bharwad . The music video of the song features Aarti Suthar and Sunny Khatri. હો ડગલું ભરુ ને તારો વિચાર મને આવે હો ડગલું ભરુ ને તારો વિચાર માને આવે આંખ બંધ કરું ને તું નજરે મારી આવે હો મારા વીના તને ચાલશે પણ મને નઈ ફાવે હો વાત કરું કોઈ ને તું વાત માં જો આવે ખાવા બેહુ તો મને ખાવા નુ ના ભાવે હો મારા વીના તને ચાલશે પણ મને નઈ ફાવે હો ઘડી બે ઘડી ના હોય રે રિહામણા તમે તો લીધા ચેવા મારા થી અબોલડા હો લવ યુ જાનુડા કઈ કોણ રે બોલાવે તારી જેમ વાલ મને કોણ રે કરાવે હો મારા વીના તને ચાલશે પણ મને નઈ ફાવે હો મારા વીના તને ચાલશે પણ મને નઈ ફાવે હો કર્યા નથી અમે કોઈ ગુનાહ રે તમારા બાળ્યા નથી મે કુણા કાળજા તમારા હો કર્યો છે પ્રેમ એટલે રોવા ના છે દાડા તને રોજ મડવા અમે આવતા ભરી ભાડા હો મને પૂછ્યા વગર તુ તો પાગલુ નોતી ભરતી ઉજાગરા વેઠી વાતો ફોન મા રે કરતી હો મન માની જાશે પણ દિલ ને કોણ હમજાવે તારી જેવા લાડ મને કોણ રે લડાવે હો મારા વીના તને ચાલશે પણ મને નઈ ફાવે હો મારા વીના તને ચાલશે પણ મને નઈ ફાવે હો નથી મારે જાણવું મને છોડ્યા નુ કારણ નથી કાઢવું કોઈ વાત નુ તારણ હો બોલ્યું ચાલ્યું માફ હવે નજરે નઈ આવીયે રેહજો ખુશ મજા મા અમે પાછા નઈ આવીએ હો યાદ આવે તો મને યાદ કરી લેજો હતો કોઈ આશિક એવુ ભુલી ના જાજો હો યાદો તારી આવે મને રોજ રે રડાવે હસતો ચેહરો સપને રોજ આવે હો મારા વીના તને ચાલશે પણ મને નઈ ફાવે Ho dagalu bharu ne taro vichar mane aave Ho dagalu bharu ne taro vichar mane aave Aankh bandh karu ne tu najare mari aave Ho mara vina tane chalse pan mane nai fave Ho vaat karu koi ne tu vaat ma jo aave Khava behu to mane khava nu na bhave Ho mara vina tane chalse pan mane nai fave Ho ghadi be ghadi na hoy re rihamna Tame to lidha cheva mara thi abolda Ho love you jaanuda kai kon re bolave Tari jem vaal mane kon re karave Ho mara vina tane chalse pan mane nai fave Ho mara vina tane chalse pan mane nai fave Ho karya nathi ame koi gunah re tamara Badya nathi ame kuna kadja tamara Ho karyo che prem etle rova na che dada Tane roj madva ame avta bhari bhada Ho mane puchya vagar tu to pagalu noti bharti Ujagara vethi vato phone ma re karti Ho man mani jaase pan dil ne kon hamjave Tari jeva laad mane kon re ladave Ho mara vina tane chalse pan mane nai fave Ho mara vina tane chalse pan mane nai fave Ho nathi mare janvu mane chodya nu karan Nathi kadhvu koi vaat nu taran Ho bolyu chalyu maaf have najare nai aviye Rehjo khush maja ma ame pacha nai aviye Ho yaad ave to mane yaad kari lejo Hato koi aashiq evu bhuli na jaajo Ho yaadon tari ave mane roj re radave Hasto chehro sapne roj aave Ho mara vina tane chalse pan mane nai fave Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Vina Mane Nai Fave lyrics in Gujarati by Gopal Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.