Ranuja Na Raja by Vanita Patel song Lyrics and video
Artist: | Vanita Patel |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | |
Genre: | Bhajan |
Release: | 2021-09-30 |
Lyrics (English)
RANUJA NA RAJA LYRICS IN GUJARATI: રણુંજાના રાજા, This Gujarati Bhajan song is sung by Vanita Patel & released by Soorpancham Beats . "RANUJA NA RAJA" song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . Ladi ladi lagu pay ranuja na raja Ladi ladi lagu pay re Ladi ladi lagu pay ranuja na raja Ladi ladi lagu pay re Mandal samare ne vela aavo ranuja na raja Ladi ladi lagu paay re Aeva sevak samare ne vela aavo romadhani Ladi ladi lagu paay re Tara lila pila neja farake ranuja na raja Joi ne haiyu harakhe ranuja na raja Ladi ladi lagu paay re Ladi ladi lagu pay ranuja na raja Ladi ladi lagu pay re Ladi ladi lagu pay re Ae bar bij na dhani kevay mane vhala ramapir Ae bar bij na dhani kevay mane vhala rama pir Kala kaliyug ma parcha puriya Kala kaliyug ma parcha puriya Beni saguna na veer Bij na dade vela aavo ranuja na raja Ladi ladi lagu pay re Bij na dade vela aavo ranuja na raja Ladi ladi lagu pay re Ladi ladi lagu pay ranuja na raja Ladi ladi lagu pay re Ladi ladi lagu pay ranuja na raja Ladi ladi lagu pay re Ladi ladi lagu pay re Ae marvad dharati na mobhi ane shu karu sat ni vaat Marvad dharati na mobhi ane shu karu sat ni vaat Kevu chhe amare aetalu Kevu chhe amare aetalu Pir dejo amane saath Dhuni dhakhavi tamara nom ni ranuja na raja Ladi ladi lagu pay re Dhuni dhakhavi tamara nom ni ranuja na raja Ladi ladi lagu pay re Ladi ladi lagu pay ranuja na raja Ladi ladi lagu pay re Ladi ladi lagu pay ranuja na raja Ladi ladi lagu pay re Ladi ladi lagu pay re Ho ajamal gher avatar dharyo vhalu ramdev nam Ajamal gher avatar dharyo vhalu ramdev nam Aeva liluda re ghodala vala Aeva liluda re ghodala vala Bethya gujarat na game game Bhammariya bhala vala ranuja na raja Ladi ladi lagu pay re Bhammariya bhala vala ranuja na raja Ladi ladi lagu pay re Ae rajan dhaval vanita patel samare Ladi ladi lagu pay re Ladi ladi lagu pay ranuja na raja Ladi ladi lagu pay re Ladi ladi lagu pay re Ae pir ladi ladi lagu pay re Aeva ladi ladi lagu pay re. લડી લડી લાગુ પાય રણુંજાના રાજા લડી લડી લાગુ પાય રે લડી લડી લાગુ પાય રણુંજાના રાજા લડી લડી લાગુ પાય રે મંડળ સમરે ને વેલા આવો રણુંજાના રાજા લડી લડી લાગુ પાય રે એવા સેવક સમરે ને વેલા આવો રોમાધણી લડી લડી લાગુ પાય રે તારા લીલા પીળા નેજા ફરકે રણુંજાના રાજા જોઈ ને હૈયું હરખે રણુંજાના રાજા લડી લડી લાગુ પાય રે લડી લડી લાગુ પાય રણુંજાના રાજા લડી લડી લાગુ પાય રે લડી લડી લાગુ પાય રે એ બાર બીજ ના ધણી કેવાય મને વ્હાલા રામાપીર એ બાર બીજ ના ધણી કેવાય મને વ્હાલા રામાપીર કાળા કળિયુગમાં પરચા પુરીયા કાળા કળિયુગમાં પરચા પુરીયા બેની સગુણા ના વીર બીજ ના દાડે વેલા આવો રણુંજાના રાજા લડી લડી લાગુ પાય રે બીજ ના દાડે વેલા આવો રણુંજાના રાજા લડી લડી લાગુ પાય રે લડી લડી લાગુ પાય રણુંજાના રાજા લડી લડી લાગુ પાય રે લડી લડી લાગુ પાય રણુંજાના રાજા લડી લડી લાગુ પાય રે લડી લડી લાગુ પાય રે એ મારવાડ ધરતી ના મોભી અને શું કરું સત ની વાત મારવાડ ધરતી ના મોભી અને શું કરું સત ની વાત કેવું છે અમારે એટલું કેવું છે અમારે એટલું પીર દેજો અમને સાથ ધૂણી ધખાવી તમારા નોમની રણુંજાના રાજા લડી લડી લાગુ પાય રે ધૂણી ધખાવી તમારા નોમની રણુંજાના રાજા લડી લડી લાગુ પાય રે લડી લડી લાગુ પાય રણુંજાના રાજા લડી લડી લાગુ પાય રે લડી લડી લાગુ પાય રણુંજાના રાજા લડી લડી લાગુ પાય રે લડી લડી લાગુ પાય રે હો અજમલ ઘેર અવતાર ધર્યો વ્હાલું રામદેવ નામ અજમલ ઘેર અવતાર ધર્યો વ્હાલું રામદેવ નામ એવા લીલુડા રે ઘોડલાં વાળા એવા લીલુડા રે ઘોડલાં વાળા બેઠ્યાં ગુજરાત ના ગામે ગામે ભમ્મરિયા ભાલા વાળા રણુંજાના રાજા લડી લડી લાગુ પાય રે ભમ્મરિયા ભાલા વાળા રણુંજાના રાજા લડી લડી લાગુ પાય રે એ રાજન ધવલ વનિતા પટેલ સમરે લડી લડી લાગુ પાય રે લડી લડી લાગુ પાય રણુંજાના રાજા લડી લડી લાગુ પાય રે લડી લડી લાગુ પાય રે એ પીર લડી લડી લાગુ પાય રે એવા લડી લડી લાગુ પાય રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ranuja Na Raja lyrics in Gujarati by Vanita Patel, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.