Tu Mane Bhuli Ja by Arjun Thakor song Lyrics and video
Artist: | Arjun Thakor |
---|---|
Album: | Single |
Music: | Gabbar Thakor, Rajni Prajapati |
Lyricist: | Gabbar Thakor |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2024-12-21 |
Lyrics (English)
TU MANE BHULI JA LYRICS IN GUJARATI: તુ મને ભુલી જા, This Gujarati Sad song is sung by Arjun Thakor & released by Jhankar Music . "TU MANE BHULI JA" song was composed by Gabbar Thakor and Rajni Prajapati , with lyrics written by Gabbar Thakor . The music video of this track is picturised on Arjun Thakor, Chandan Thakor and Heer Poriya. હો ક્યારે આવશે તુ ક્યારે આવશે હો ક્યારે આવશે તુ ક્યારે આવશે ક્યારે આવશે તુ ક્યારે આવશે હું મરી જઈશ પસે મને રોવા આવશે હો ક્યારે આવશે તુ ક્યારે આવશે ક્યારે આવશે યાદ મારી ક્યારે આવશે હું મરી જઈશ પસે મને રોવા આવશે હો મારુ દિલ તોડનારી મને એકલો મેલનારી મારુ દિલ તોડનારી મને એકલો મેલનારી હો ભુલી જાજે મને ભુલી રે જાજે ભુલી જાજે રે મને ભુલી રે જાજે મારા સોગંધ સે મને ભૂલી રે જાજે હો મારા સોગંધ સે તું મને ભૂલી રે જાજે તારા સાથ મેં મારી જીંદગી બગાડી તે ફેરા બિજે ફરી મારી જીંદગી ઉજાડી મારો મારો કરી મને જીવતે મારી ગઈ મુજ ગરીબ ને છોડી પારકાની થઈ ગઈ હો મને ખાવાનું પૂછનારી મારો હારો કરનારી મને અકલો મેલનારી થઈ બીજાની ઘરવાળી હો સુખી રેજે તું સુખી રે રેજે સુખી રેજે તું સુખી રે રેજે તારા સાસરીયે તું ખુશ રેજે હો તારા સાસરીયે બહુ ખુશ રેજે વાટ જોજે એવુ કઈને સાસરે ગઇતી એના પછી મેતો એને કદિયે ના જોઇતી નવી નવી નવ દાડા મને યાદ બહુ આઇતી ભુલ મારી હતી એને મેં જીંદગી માનીતી હે ખોટા વાયદા કરનારી જુઠા સોગંધો ખાનારી ખોટા વાયદા કરનારી જુઠા સોગંધો ખાનારી હો ના આવતી પાછી ના આવતી ના આવતી પાછી ના આવતી તારી જરુર નથી તુ ના આવતી હો તારા હાહરીએ રેજે ના આવતી Ho kyare aavshe tu kyare aavshe Ho kyare aavshe tu kyare aavshe Kyare aavshe tu kyare aavshe Hu mari jaish pase mane rova aavshe Ho kyare aavshe re tu kyare aavshe Kyare aavshe yaad mari kyare aavshe Hu mari jaish pase mane rova aavshe Ho maru dil todnari mane ekalo melnari Maru dil todnari mane ekalo melnari Ho bhuli jaje mane bhuli re jaje Bhuli jaje re mane bhuli re jaje Mara sogandh se tu mane bhuli jaje Ho mara sogandh se tu mane bhuli re jaje Tara mate me mari jindagi bagadi Te fera bije fari mari jindagi ujadi Maro maro kari mane jivate mari gai Muj garib ne chhodi parkani thai gai Ho mane khavanu puchhnari maro haro karnari Mane ekalo melnari thai bijani gharvali Ho sukhi re reje tu sukhi re reje Sukhi reje tu sukhi re reje Tara sasriye tu khush reje Ho tara sasriye bahu tu khush reje Vatt joje aevu kai sasre gaiti Aena pasi meto aene kadiye na joiti Navi navi nav dada mane yaad bahu aaiti Bhul mari hati aene me jindagi maniti He khota vayada karnari jutha sogandho khanari Khota vayada karnari jutha sogandho khanari Ho na aavati pasi na aavati Na aavati pasi na aavati Tari jarur nathi tu na aavati Ho tara hahriye reje na aavati Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Mane Bhuli Ja lyrics in Gujarati by Arjun Thakor, music by Gabbar Thakor, Rajni Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.