Tara Vagar Jindagi by Umesh Barot song Lyrics and video
Artist: | Umesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | Zee Music Gujarati |
Genre: | Sad |
Release: | 2021-12-31 |
Lyrics (English)
LYRICS OF TARA VAGAR JINDAGI IN GUJARATI: તારા વગર જિંદગી, The song is sung by Umesh Barot from Zee Music Gujarati . "TARA VAGAR JINDAGI" is a Gujarati Sad song, composed by Mayur Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of the track is picturised on Umesh Barot and Prenal Oberai. Ho… Jindagi ma aek vaat shikhi lidhi me Ho… Jindagi ma aek vaat shikhi lidhi me Jindagi ma aek vaat shikhi lidhi me Tara vagar jindagi jivi lidhi me Ho… Jindagi ma aek vaat shikhi lidhi me Jindagi ma aek vaat shikhi lidhi me Tara vagar jindagi jivi lidhi me Ho.. Yaad tari aave na Ankhon ne radave na Yaad tari aave na Ankhon ne radave na Duva karu dil thi tu saame male na Ho… Jindagi ma aek vaat shikhi lidhi me Tara vagar jindagi jivi lidhi me Tara vagar jindagi jivi lidhi me Ho… Jaa tu khush rehje duniya ma tari Tane koi divas yaad aave na amari Ho… Chahto dil thi nibhavto yaari Kem ke tu hati jiv thi mane pyari Ho… Tu koi di tadpe na Ankhe ansu varse na Tu koi di tadpe na Ankhe ansu varse na Tane jivan ma koi dukh pade na Ho… Jindagi ma aek vaat shikhi lidhi me Tara vagar jindagi jivi lidhi me Tara vagar jindagi jivi lidhi me Ho… Joya ne tujne varso vitya Tame to bhulya pan ame na bhulya Ho… Ankho ma aasu na dariya bharya Tamara vagar ame aekla padya Ho… Dil na dard sehto Tara vagar rehto Dil na dard sehto Tara vagar rehto Aeklo padi ne tane yaad karto Ho… Jindagi ma aek vaat shikhi lidhi me Jindagi ma aek vaat shikhi lidhi me Tara vagar jindagi jivi lidhi me Tara vagar jindagi jivi lidhi me Tara vagar jindagi jivi lidhi me. હો… જિંદગીમાં એક વાત શીખી લીધી મેં હો… જિંદગીમાં એક વાત શીખી લીધી મેં જિંદગીમાં એક વાત શીખી લીધી મેં તારા વગર જિંદગી જીવી લીધી મેં હો… જિંદગીમાં એક વાત શીખી લીધી મેં જિંદગીમાં એક વાત શીખી લીધી મેં તારા વગર જિંદગી જીવી લીધી મેં atozlyric.com હો… યાદ તારી આવે ના આંખોં ને રડાવે ના યાદ તારી આવે ના આંખોં ને રડાવે ના દુવા કરું દિલથી તું સામે મળે ના હો… જિંદગીમાં એક વાત શીખી લીધી મેં તારા વગર જિંદગી જીવી લીધી મેં તારા વગર જિંદગી જીવી લીધી મેં હો… જા તું ખુશ રહેજે દુનિયામાં તારી તને કોઈ દિવસ યાદ આવે ના અમારી હો… ચાહતો દિલથી નિભાવતો યારી કેમકે તું હતી જીવથી મને પ્યારી હો… તું કોઈ દિ તડપે ના આંખે આંસુ વરસે ના તું કોઈ દી તડપે ના આંખે આંસુ વરસે ના તને જીવનમાં કોઈ દુઃખ પડે ના હો… જિંદગીમાં એક વાત શીખી લીધી મેં તારા વગર જિંદગી જીવી લીધી મેં તારા વગર જિંદગી જીવી લીધી મેં હો… જોયા ને તુજને વરસો વીત્યા તમે તો ભૂલ્યા પણ અમે ના ભૂલ્યા હો… આંખોમાં આંસુ ના દરિયા ભર્યા તમારા વગર અમે એકલા પડયા હો… દિલનાં દર્દ સેહતો તારા વગર રહેતો દિલનાં દર્દ સેહતો તારા વગર રહેતો એકલો પડી ને તને યાદ કરતો હો… જિંદગીમાં એક વાત શીખી લીધી મેં જિંદગીમાં એક વાત શીખી લીધી મેં તારા વગર જિંદગી જીવી લીધી મેં તારા વગર જિંદગી જીવી લીધી મેં તારા વગર જિંદગી જીવી લીધી મેં. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Vagar Jindagi lyrics in Gujarati by Umesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.