Bakri Dabba Ma Purai Jai by Aakash Thakor song Lyrics and video
Artist: | Aakash Thakor |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Hitesh Sobhasan |
Label: | Jigar Studio |
Genre: | Wedding, Masti |
Release: | 2020-03-02 |
Lyrics (English)
Bakri Dabba Ma Purai Jai lyrics, બકરી ડબ્બા માં પુરાઈ જઈ the song is sung by Aakash Thakor from Jigar Studio. Bakri Dabba Ma Purai Jai Marriage soundtrack was composed by Mayur Nadiya with lyrics written by Hitesh Sobhasan. Bhai vagh jevo koi thi na padto re pachho Bhai vagh jevo koi thi na padto re pachho Aaj cham lalo maro marsa osho Bakri dabaam purai jai bhai ni jeti bharai jai..jai Bakri dabaam purai jai bhai ni jeti bharai jai..alya Mane daut chhe ani re vaat lagi jai Jovo nakki re ani maja fari jaee Bakri dabaam purai jai bhai ni jeti bharai jai..wala Bakri dabaam purai jai bhai ni jeti bharai jai Bhai vagh jevo koi thi na padto pachho Aaj cham lalo maro marsa osho atozlyric.com Ladi re laakh ni bethis pohe toye Lado hava laakh no bolto nathi Cha poni no bhav puchyo ghano toye Cha poni cham lado karto nathi Mara popat pelvon ni pelvoni cho jaee Ena dil ma re vaat kai ghar kari gayi Bakri dabaam purai jai bhai ni jeti bharai jai Bakri dabaam purai jai bhai ni jeti bharai jai Bhai vagh jevo koi thi na padto re pachho Aaj cham lalo maro marse osho Jovo ne vajte gajte dhole bhai maro vahu ne leva aayo Alya chori ma betha betha bhai shu bole Hariyo laag joi kare chhe kayo Bhai laal mara laliya ni bolti bandh thai Alya unchu jova ani halat na rahi Bakri dabaam purai jai bhai ni jeti bharai jai..jai Bakri dabaam purai jai lada ni jeti bharai jai Bakri dabaam purai jai lada ni jeti bharai jai Bhai vhaagh jevo koi thi na padto pachho Aaj cham lalo maro marse osho Bakri dabaam purai jai bhai ni jeti bharai jai Bakri dabaam purai jai bhai ni jeti bharai jai..lada Bakri dabaam purai jai bhai ni jeti bharai jai..jai ભઈ વાઘ જેવો કોઈ થી ના પડતો રે પાછો ભઈ વાઘ જેવો કોઈ થી ના પડતો રે પાછો આજ ચમ લાલો મારો મારસ ઓશો બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ જઈ બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ..અલ્યા મને ડાઉટ છે એની રે વાટ લાગી જઈ જોવો નક્કી રે એની મજા ફરી જઈ બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ..વાલા બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ ભઈ વાઘ જેવો કોઈ થી ના પડતો રે પાછો આજ ચમ લાલો મારો મારસ ઓશો લાડી રે લાખ ની બેઠીશ પોહેં તોયે લાડો હવા લાખ નો બોલતો નથી ચા પોની નો ભાવ પૂછ્યો ઘણો તોયે ચા પોની ચમ લાડો કરતો નથી મારા પોપટ પેલવોન ની પેલવાની ચો જઈ એના દિલ માં રે વાત કઈ ઘર કરી જઈ બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ જઈ બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ ભઈ વાઘ જેવો કોઈ થી ના પડતો રે પાછો આજ ચમ લાલો મારો મારસ ઓશો ભારતલીરીક્સ.કોમ જોવો ને વાજતે ગાજતે ઢોલે ભઈ મારો બહુ ને લેવા આયો અલ્યા ચોરી માં બેઠા બેઠા ભઈ છું બોલે હારિયો લાગ જોઈ કરે છે કાયો ભઈ લાલ મારા લાલિયા ની બોલતી બંધ થઇ અલ્યા ઊંચું જોવા એની હાલત ના રહી બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ..જઈ બકરી ડબામ પુરઈ જઈ લાડા ની જેટી ભરઈ જઈ બકરી ડબામ પુરઈ જઈ લાડા ની જેટી ભરઈ જઈ ભઈ વાઘ જેવો કોઈ થી ના પડતો રે પાછો આજ ચમ લાલો મારો મારસ ઓશો બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ..લાડા બકરી ડબામ પુરઈ જઈ ભઈ ની જેટી ભરઈ જઈ..જઈ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bakri Dabba Ma Purai Jai lyrics in Gujarati by Aakash Thakor, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.