Have Pacha Vado by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Rakesh Vachiya |
Label: | Saregama Gujarati |
Genre: | Romantic |
Release: | 2024-09-04 |
Lyrics (English)
હવે પાછા વળો | HAVE PACHA VADO LYRICS IN GUJARATI is recorded by Gopal Bharwad from Saregama Gujarati label. The music of the song is composed by Shashi Kapadiya , while the lyrics of "Have Pacha Vado" are penned by Rakesh Vachiya . The music video of the Gujarati track features Janak Thakor and Krishna Zala. હે ગનીને ગાંઠ્યું ના વાળો હવે પાછા વળો મલાજો રાખી બોલો તમે દલ માં ના દાજો હે ગનીને ગાંઠ્યું ના વાળો હવે પાછા વળો મલાજો રાખી બોલો તમે ફર્યું ફર્યું ના બોલો હે અવળા હવળા બોલે છે તું બોલ એ સીધા મારાં દિલ માં વાગે છે હે આળા અવળા બોલે છે તું બોલ એ સીધા મારાં દિલ માં વાગે છે ઓ ઢોલિયા ઢળાવું અંતર ની ઓરડીયે રંગ લાગ્યો તારી પાઘડીયે ઓ ઢોલિયા ઢળાવું અંતર ની ઓરડીયે રંગ લાગ્યો તારી પાઘડીયે હે આવા મીઠાં બોલતી પેહલા બોલ હવે કડવા વેણ દિલ માં વાગે છે હે અવળા હવળા બોલે સે તું બોલ એ સીધા મારાં દિલ માં વાગે છે એ સીધા મારાં દિલ માં વાગે છે હોં સોના થી મઢયા હીરા થી વીટ્યા ખોટ્યું શું પડ્યું તમે અવળું બોલ્યા હો તરસ્યો છું સાજણા તારા આ પ્રેમ નો તમે આવું કરશો તો આ પ્રેમ શું કામ નો હો લજ્જા મેલી ને હવે થઇ જા મારી ઘેલી મીઠાં વેણ બોલ જીવલી રીહણા મેલી ને તું તો થઇ જા મારી ઘેલી મીઠાં વેણ બોલ જીવલી હે થાકી ગયો છું હું જગ ના ટોળાં મા સુવા દે મને તારા ખોળા માં મીઠાં મીઠાં બોલી દે બે બોલ જે બોલ આ ગોપાલ ને ગમે છે તારા બોલ જે ગોવાળ ને ગમે છે હોં પ્રેમ ના ભૂખ્યા પ્રેમ ને કાજે કાળજે તેલ રેડાય તમે બોલો નઈ આજે હો વાલી તને વઢતા જીવ ના હાલે ક્યાર નો મનાવું કેમ તું ના માને હોં મનગમતી મટકાળી સાંભળ ઓ લટકાળી માની જાવ મારી વાતળી ઓ રે ઓ મટકાળી સાંભળ ઓ લટકાળી માની જાવ મારી વાતળી એ હવે થાક્યો હું મનાવી આજ હવે ના બોલો તો તમને રામે રામ મને ગમતા તું બોલજે બોલ જે બોલ આ ગોવાળ ને ગમે છે જે બોલ આ વાલમ ને ગમે છે He ghanine ghathyu na vado have pacha vado Malajo rakhi bolo tame dal ma na dajo He ghanine ghathyu na vado have pacha vado Malajo rakhi bolo tame faryu faryu na bolo He avda savda bole che tu bol Ae siddha mara dil ma vage che He aada avda bole che tu bol Ae siddha mara dil ma vage che O dholiya dhadavu antar ni oradiye Rang lagyo tari paghdiye O dholiya dhadavu antar ni oradiye Rang lagyo tari paghdiye He aava mitha bolti pehla bol Have kadva ven dil ma vage che He avda savda bole se tu bol Ae siddha mara dil ma vage che Ae siddha mara dil ma vage che Ho shona thi madhya heera thi vintya Khotyu shu padyu tame avadu bolya Ho tarsyo chhu sajna tara aa prem no Tame aavu karsho to aa prem shu kaam no Ho lajja meli ne have thai jaa mari gheli Meetha ven bol jeevli Rahna meli ne tu to thai ja mari gheli Meetha gayo chhu hu jag na toda ma Suva de mane tara khoda ma Meetha meetha boli de be bol Je bol aa gopal ne game che Tara bol je govad ne game che Ho prem na bhukhya prem ne kaje Kadje tel reday tame bolo nai aaje Ho vali tane vadva jeev na hale Kyar no manavu tane tu na mane Ho mangamti matkadi sambhad o latkadi Maani jaav mari vatadi O re o matkadi sambhad o latkadi Maani jaav vatadi Ae have thakyo hu manavi aaj Have na bolo to tamne rame ram Mane gamta tu bolje bol Je bol aa govad ne game che Je bol aa valam ne game che Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Have Pacha Vado lyrics in Gujarati by Gopal Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.