Dil Mathi Dur Nathi Thavana by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video

Artist:Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Album: Single
Music:Mayur Nadiya
Lyricist:Manu Rabari
Label:Jignesh Barot
Genre:Sad
Release:2020-10-09

Lyrics (English)

LYRICS OF DIL MATHI DUR NATHI THAVANA IN GUJARATI: દિલ માંથી દૂર નથી થવાના, The song is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from album DJ Jaykaro . "Dil Mathi Dur Nathi Thavana" is a Gujarati Sad song, composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari .
એ ભલે સાસરિયે જઈને છેટા થાશો હો રાજ
એ ભલે સાસરિયે જઈને છેટા થાશો હો રાજ
દિલ મોં થી દૂર તો નથી રે થવા ના
ભલે હાહરીએ જઈને છેટા થાશો હો રાજ
દિલ મોં થી દૂર તો નથી રે થવા ના
ભારતલીરીક્સ.કોમ
એ વાટ જોઈને અમે બસ સ્ટેન્ડે બેહસુ
આવતા જતા હોમે ધારી ધારી જોશુ
વાટ જોઈને અમે બસ સ્ટેન્ડે બેહસુ
આવતા જતા હોમે ધારી ધારી જોશુ
હે તને જોશુ ત્યારે..જોશુ ત્યારે..જોશુ ત્યારે
તને જોશુ ત્યારેજ અમે ખાશું હો રાજ
દિલ મોં થી દૂર તો નથી રે રેવાનાં
એ ભલે સાસરિયે જઈને છેટા થાશો હો રાજ
દિલ મોં થી દૂર તો નથી રે થવા ના
હો અચાનક ચાલ્યા તમે જાસો સાસરે
રોઈ રોઈ ને થાકી જાશે આંખ રે
હો અચાનક ચાલ્યા તમે જાસો સાસરે
રોઈ રોઈ ને થાકી જાશે આંખ રે
એ સમજી શકું છું હું તારી મજબૂરી
નથી સહેવાતી પણ તારી હવે દુરી
સમજી શકું છું હું તારી મજબૂરી
નથી સહેવાતી પણ તારી હવે દુરી
એ જટ નઈ રે…નઈ રે..નઈ રે
જટ નઈ રે આવો તો મરી જાશું હો રાજ
દિલ મોં થી દૂર તો નથી રે થવા ના
એ ભલે હાહરીએ જઈને છેટા થાશો હો રાજ
દિલ મોં થી દૂર તો નથી રે થવા ના
Ae bhale sasariye jaine chheta tahsho ho raaj
Ae bhale sasariye jaine chheta tahsho ho raaj
Dil mo thi dur to nathi re thavana
Bhale hahariye jaine chheta thaso ho raaj
Dil mo thi dur to nathi re thavana
Ae vat joine ame bus stende behsu
Aavta jata home dhari dhari josu
Ae vat joine ame bus setnde behsu
Aavta jata home dhari dhari josu
He tane josu tyare josu tyare josu tyare
Tane josu tyare ame khashu ho raaj
Dil mo thi dur to nathi re revana
Ae bhale sasariye jaine chheta tahsho ho raaj
Dil mo thi dur to nathi re thavana
Ho achanak chalya tame jaso sasre
Roi roi ne thaki jase aankh re
Ho achanak chalya tame jaso sasre
Roi roi ne thaki jase aankh re
Ae samji saku chhu hu tari majburi
Nathi sahevati pan tari have duri
Samji saku chhu hu tari majburi
Nathi sahevati pan tari have duri
atozlyric.com
Ae jat nai re nai re nai re
Jat nai re aavo to mari jasu ho raaj
Dil mo thi dur to nathi re thava ni
Ae bhale hahriye jaine chheta thaso ho raaj
Dil ma thai dur nathi re thavana
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Dil Mathi Dur Nathi Thavana lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.