Sadhi Mari Raja by Anita Rana song Lyrics and video
Artist: | Anita Rana |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | BhumiStudio Bhaguda Official |
Genre: | Devotional |
Release: | 2021-09-16 |
Lyrics (English)
સધી મારી રાજા | SADHI MARI RAJA LYRICS IN GUJARATI: The song is sung by Anita Rana under Bhumistudio Bhaguda Official label. "SADHI MARI RAJA" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . Ho sandh ma bole gujarat aakhu dole Sandh ma bole gujarat aakhu dole Vagadavo vaja sadhi mari raja Bethi mogha mole rame hau dole Bethi mogha mole rame hau dole Vagadavo vaja sadhi mari raja Sandh na chhedya madi patan aaya Ranaki vave aavi itihas rachaya Sandh ma bole gujarat aakhu dole Sandh ma bole gujarat aakhu dole Vagadavo vaja sadhi mari raja Vagadavo vaja tiger mari raja Jetala chhe maa akash ma tara Aenathi vadhare parcha tamara Hamir kaku ne het thi malanara Angane aya sadhi ma amara Rupiya ane paisa hau na gher hoy chhe Nashib vala ne gher sadhi ma hoy chhe Sandh ma bole gujarat aakhu dole Sandh ma bole gujarat aakhu dole Vagadavo vaja sadhi mari raja Vagadavo vaja sadhi mari raja Bethya chho gujarat na gome gom Palama kom thai jay leta manu nom Siki ron lili kari betha kada gom Virbhan ni vajen dharya kare kom Duniya ma sauthi vhali maa sadhi Mari aabaru rakhe ae badhi Sandh ma bole gujarat aakhu dole Sandh ma bole gujarat aakhu dole Vagadavo vaja sadhi mari raja Bethi mogha mole rame hau dole Bethi mogha mole rame hau dole Vagadavo vaja sadhi mari raja atozlyric.com Mari anita ranani sadhi mari raja Vagadavo vaja sadhi mari raja Vagadavo vaja tiger mari raja. હો સંઘમાં બોલે ગુજરાત આખું ડોલે સંઘમાં બોલે ગુજરાત આખું ડોલે વગડાવો વાજા સધી મારી રાજા બેઠી મોંઘા મોલે રમે હૌ ડોલે બેઠી મોંઘા મોલે રમે હૌ ડોલે વગડાવો વાજા સધી મારી રાજા સંઘ ના છેડ્યા માડી પાટણ આયા રાણકી વાવે આવી ઇતિહાસ રચાયા સંઘમાં બોલે ગુજરાત આખું ડોલે સંઘમાં બોલે ગુજરાત આખું ડોલે વગડાવો વાજા સધી મારી રાજા વગડાવો વાજા ટાઇગર મારી રાજા જેટલા છે માં આકાશ માં તારા એનાથી વધારે પરચા તમારા હમીર કકુ ને હેતથી મળનારા આંગણે આયા સધીમાં અમારા રૂપિયા અને પૈસા હૌના ઘેર હોય છે નશીબ વાળા ને ઘેર સધીમાં હોય છે સંઘમાં બોલે ગુજરાત આખું ડોલે સંઘમાં બોલે ગુજરાત આખું ડોલે વગડાવો વાજા સધી મારી રાજા વગડાવો વાજા સધી મારી રાજા બેઠ્યાં છો ગુજરાત ના ગોમે ગોમ પલમાં કોમ થઇ જાય લેતા માં નુ નોમ સૂકી રોણ લીલી કરી બેઠા કડા ગોમ વિરભણ ની વાજેણ ધાર્યા કરે કોમ દુનિયા માં સૌથી વ્હાલી માં સધી મારી આબરૂ રાખે એ બધી સંઘ માં બોલે ગુજરાત આખું ડોલે સંઘ માં બોલે ગુજરાત આખું ડોલે વગડાવો વાજા સધી મારી રાજા બેઠી મોંઘા મોલે રમે હૌ ડોલે બેઠી મોંઘા મોલે રમે હૌ ડોલે વગડાવો વાજા સધી મારી રાજા ભારતલીરીક્સ.કોમ મારી અનિતા રાણાની સધી મારી રાજા વગડાવો વાજા સધી મારી રાજા વગડાવો વાજા સધી મારી રાજા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sadhi Mari Raja lyrics in Gujarati by Anita Rana, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.