Vali Ladli Bahena by Jigar Thakor, Payal Thakor song Lyrics and video
Artist: | Jigar Thakor, Payal Thakor |
---|---|
Album: | Single |
Music: | Mahesh Savala |
Lyricist: | Viral Nayta, Vikram Abluva |
Label: | Jhankar Music |
Genre: | Playful |
Release: | 2024-05-16 |
Lyrics (English)
વાલી લાડલી બહેના | VALI LADLI BAHENA LYRICS IN GUJARATI is recorded by Jigar Thakor and Payal Thakor from Jhankar Music label. The music of the song is composed by Mahesh Savala , while the lyrics of "Vali Ladli Bahena" are penned by Viral Nayta and Vikram Abluva . The music video of the Gujarati track features Chandan Thakor, Bharati Thakor, Jigar Thakor and Payal Thakor. હો મારો વીર છે મારો હૈયા કેરો હાર હો મારો વીર છે મારો હૈયા કેરો હાર પુરી કરે મારી ખુશીયો હજાર મારો ભાઈ છે અણમોલ ના થાય એના મોલ હો મારી વાલી વાલી લાડલી હો બેહના હુ કોડ પુરા કરીશ તારા મનના તુ મારા માટે અણમોલ ના થાય તારા મોલ હો હસી ને હસાવે રડી ને રડાવે હસી ને હસાવે રડી ને રડાવે રિસાઈ જાવુ હુતો મને ત્યારે તુજ રે મનાવે હો મારી વાલી વાલી લાડલી હો બેહના હુ કોડ પુરા કરીશ તારા મનના તુ મારા માટે અણમોલ ના થાય તારા મોલ તુ મારા માટે અણમોલ ના થાય તારા મોલ હો આંબા ડાળે બાંધી હિંચકો તુ મને ઝુલાવે હો મારે કઈ જોવે તો પપ્પા ને મનાવી તું મને એ અપાવે દરેક વાતે તુ મારા માટે દરેક વાતે તુ મારા માટે મારુ દુઃખ લઈ લેતો તુ તારા માથે હો મારી વાલી વાલી લાડલી હો બેહના હુ કોડ પુરા કરીશ તારા મનના તુ મારા માટે અણમોલ ના થાય તારા મોલ તુ મારા માટે અણમોલ ના થાય તારા મોલ હો પંખી પારેવડુ અમે છીયે ઘરના કાલે ઉડી જાશુ હો ઉંચા ખોરડા જોઇને તમને હેત થી અમે રે વળાવશુ દરેક દુવા માં માગુ ભગવાન પાસે દરેક દુવા માં માગુ ભગવાન પાસે હર જન્મારે ભાઈ તારા જેવો આપે હો મારી વાલી વાલી લાડલી હો બેહના હુ કોડ પુરા કરીશ તારા મનના તુ મારા માટે અણમોલ ના થાય મોલ તુ મારા માટે અણમોલ ના થાય મોલ હો મારો વીર છે મારો હૈયા કેરો હાર પુરી કરે મારી ખુશીયો હજાર મારો ભાઈ છે અણમોલ ના થાય એના મોલ તુ મારા માટે અણમોલ ના થાય તારા મોલ Ho maro veer chhe maro haiya kero har Ho maro veer chhe maro haiya kero har Puri kare mari khushiyo hajar Maro bhai chhe anmol na thay aena mol Ho mari vali vali ladli ho behna Hu kod pura karish tara manna Tu mara mate anmol na thay tara mol Ho hasi ne hasave radi ne radave Hasi ne hasave radi ne radave Risai javu huto mane tayare tuj re manave Ho mari vali vali ladli ho behna Hu kod pura karish tara manna Tu mara mate anmol na thay tara mol Tu mara mate anmol na thay tara mol Ho aamba dale bandhi hinchko tu mane zulave Ho mare kai jove to papa ne manavi tu mane ae apave Darek vate tu mara mate Darek vate tu mara mate Maru dukh lai leto tu tara mathe Ho mari vali vali ladli ho behna Hu kod pura karish tara manna Tu mara mate anmol na thay tara mol Tu mara mate anmol na thay tara mol Ho pankhi parevadu ame chhiye gharna kale udi jashu Ho uncha khorda joine tamne het thi ame re valavashu Darek duva ma magu bhagvan pase Darek duva ma magu bhagvan pase Har janmare bhai tara jevo aape Ho mari vali vali ladli ho behna Hu kod pura karish tara manna Tu mara mate anmol na thay mol Tu mara mate anmol na thay mol Ho maro veer chhe maro haiya kero har Puri kare mari khushiyo hajar Maro bhai chhe anmol na thay aena mol Tu mara mate anmol na thay tara mol Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vali Ladli Bahena lyrics in Gujarati by Jigar Thakor, Payal Thakor, music by Mahesh Savala. Includes YouTube video and lyrics in multiple languages.