Sita Ne Ram by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Amara Muzik Gujarati |
Genre: | Love |
Release: | 2022-06-03 |
Lyrics (English)
સીતા ને રામ | SITA NE RAM LYRICS IN GUJARATI is recorded by Gaman Santhal from Amara Muzik Gujarati label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Sita Ne Ram" are penned by Rajan Rayka and Dhaval Motan . The music video of the Gujarati track features Gaman Santhal, Bhumi Chauhan and Yuvraj Suvada. Ho… Prem aeno aej chhe badlaya na Prem aeno aej chhe badlaya na Gaya janme hashu apane sita ne ram Ho… Tari sathe jodayelu reshe maru nam Tari sathe jodayelu reshe maru nam Gaya janme hashu apane sita ne ram Ho… Man ma jode van ma jode Jivshu jode janmo janam Prem aeno aej chhe badlaya na Prem aeno aej chhe badlaya na Gaya janme hashu apane sita ne ram Ho… Gaya janme hashu apane sita ne ram Ho… Yug vite jug vite ne samay badlay Toye taro ne maro prem nahi aochho thay Ho… Haiya no het kadi na ochho thay Taru ne maru nam jode bolay Ho… Tane banai mara mate Mane banayo tara mate Prem aeno aej chhe badlaya na Prem aeno aej chhe badlaya na Gaya janme hashu apane sita ne ram Vhali gaya janme hashu apane sita ne ram Ho… Sathe jivshu sathe marshu Nava chahera sathe pachha re malshu Ho… Vidhata ne kayam vinati re karshu Bhave bhav avtar sathe re dharshu Ho… Tara vina hu shu adhuro Mara vina chhe tu adhuri Ho… Prem aeno aej chhe badlaya na Prem aeno aej chhe badlaya na Gaya janme hashu apane sita ne ram Tari sathe jodayelu reshe maru nam Tari sathe jodayelu reshe maru nam Gaya janme hashu apane radha ne shyam Ho… Gaya janme hashu apane sita ne ram Gaya janme hashu apane sita ne ram Gaya janme hashu apane sita ne ram. હો… પ્રેમ એનો એજ છે બદલાયા ના પ્રેમ એનો એજ છે બદલાયા ના ગયા જન્મે હશું આપણે સીતા ને રામ હો… તારી સાથે જોડાયેલું રેશે મારુ નામ તારી સાથે જોડાયેલું રેશે મારુ નામ ગયા જન્મે હશું આપણે સીતા ને રામ હો… મનમાં જોડે વનમાં જોડે જીવશું જન્મો જન્મ જોડે પ્રેમ એનો એજ છે બદલાયા ના પ્રેમ એનો એજ છે બદલાયા ના ગયા જન્મે હશું આપણે સીતા ને રામ હો… ગયા જન્મે હશું આપણે સીતા ને રામ હો… યુગ વીતે જુગ વીતે ને સમય બદલાય તોયે તારો ને મારો પ્રેમ નહિ ઓછો થાય હો… હૈયાનો હેત કદી ના ઓછો થાય તારું ને મારુ નામ જોડે બોલાય હો… તને બનાઈ મારા માટે મને બનાયો તારા માટે atozlyric.com પ્રેમ એનો એજ છે બદલાયા ના પ્રેમ એનો એજ છે બદલાયા ના ગયા જન્મે હશું આપણે સીતા ને રામ વ્હાલી ગયા જન્મે હશું આપણે સીતા ને રામ હો… સાથે જીવશું સાથે મરશું નવા ચહેરા સાથે પાછા રે મળશું હો… વિધાતા ને કાયમ વિનંતી રે કરશું ભવે ભવ અવતાર સાથે રે ધરશું હો… તારા વિના હું શું અધૂરો મારા વિના છે તું અધૂરી હો… પ્રેમ એનો એજ છે બદલાયા ના પ્રેમ એનો એજ છે બદલાયા ના ગયા જન્મે હશું આપણે સીતા ને રામ તારી સાથે જોડાયેલું રેશે મારુ નામ તારી સાથે જોડાયેલું રેશે મારુ નામ ગયા જન્મે હશું આપણે રાધા ને શ્યામ હો… ગયા જન્મે હશું આપણે સીતા ને રામ ગયા જન્મે હશું આપણે સીતા ને રામ ગયા જન્મે હશું આપણે સીતા ને રામ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sita Ne Ram lyrics in Gujarati by Gaman Santhal, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.