Kehvu Chhe by Jigrra (Jigardan Gadhavi) song Lyrics and video
Artist: | Jigrra (Jigardan Gadhavi) |
---|---|
Album: | Single |
Music: | Jay Mavani, Shubham Agrawal |
Lyricist: | Sandipa Thesiya |
Label: | Tips Gujarati |
Genre: | Love |
Release: | 2025-02-04 |
Lyrics (English)
LYRICS OF KEHVU CHHE IN GUJARATI: કેહવું છે, The song is sung by Jigrra (Jigardan Gadhavi) from Tips Gujarati . "KEHVU CHHE" is a Gujarati Love song, composed by Jay Mavani and Shubham Agrawal , with lyrics written by Sandipa Thesiya . The music video of the track is picturised on Gaurav Paswala, Riya Subodh, Manthan Paleja and Apurva Surani. કહી દે ને કેવો છે તારો આ પ્રેમ શુ તારા જ જેવો છે આંખો થી ઉતરીને દિલને ડુબાવે આ પ્રેમ ની જ લહેરો છે મારે તને કેહવું છે તારી સાથે રહેવુ છે બની ને નદી જોને ઘાટ ઘાટ વહેવુ છે મારે તને કેહવું છે તારી સાથે રહેવુ છે બની ને પવન તારી સાથ સાથ વહેવુ છે વાદળો ને પેલે પાર ઘર એક રાખુ પકડું સિતારો એક નામ તારુ રાખુ વાદળો ને પેલે પાર ઘર એક રાખુ પકડું સિતારો એક નામ તારુ રાખુ તારી મારી પ્રીત આ જગ આખુ જાણે બસ જાણે ના તું જાણે ના દુનિયા ને કહી દઈ છુ ચાહત પાર આ તારી હક મારો પહેલો બસ મારો જ પહેલો છે મારે તને કેહવું છે તારી સાથે રહેવુ છે બની ને નદી જોને ઘાટ ઘાટ વહેવુ છે મારે તને કેહવું છે તારી સાથે રહેવુ છે બની ને પવન તારી સાથ સાથ વહેવુ છે Kahi de ne kevo chhe Taro aa prem shu tara j jevo chhe Aankho thi utarine Dilne dubaave aa prem ni j lahero chhe Mare tane kahevu chhe Tari sathe rahevu chhe Bani ne nadi jone Ghat ghat vahevu chhe Mare tane kahevu chhe Tari sathe rahevu chhe Bani ne pavan Tari sath sath vahevu chhe Vadalo ne pele paar ghar ek rakhu Pakdu sitaro ek naam taru rakhu Vadalo ne pele paar ghar ek rakhu Pakdu sitaro ek naam taru rakhu Tari mari preet aa jag aakhu jaane Bas jane na tu jane na Duniya ne kahi dau chhu Chahat par aa tari Haq maro pahelo Bas maro j pahelo chhe Mare tane kahevu chhe Tari sathe rahevu chhe Bani ne nadi jone Ghat ghat vahevu chhe Mare tane kahevu chhe Tari sathe rahevu chhe Bani ne pavan Tari sath sath vahevu chhe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kehvu Chhe lyrics in Gujarati by Jigrra (Jigardan Gadhavi), music by Jay Mavani, Shubham Agrawal. Includes YouTube video and lyrics in multiple languages.