Rah Jove Che Radha by Divya Chaudhary, Vinay Nayak song Lyrics and video
Artist: | Divya Chaudhary, Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | POP SKOPE MUSIC |
Genre: | Love |
Release: | 2020-03-11 |
Lyrics (English)
Rah Jove Che Radha lyrics, રાહ જોવે છે રાધા the song is sung by Vinay Nayak, Divya Chaudhary from Pop Skope Music. Rah Jove Che Radha Love soundtrack was composed by Dhaval Kapadiya with lyrics written by Mitesh Barot. Rahya adhura orta madva na Rahya adhura orta madva na Rahya adhura orta madva na Raah jove chhe radha tame madso kayare kanha Raah jove chhe radha tame madso kayare kanha Rahya adhura orta madva na Suna gokul ma shodhe tamne radha Raah jove chhe radha tame madso kayare kanha Raah jove chhe radha tame madso kayare kanha atozlyric.com Ho..jashoda na jaya aayo jamna kinare Vanra the van na suna raas re pukare Ho..ubhi machhdhare jayo kanha sang kinare Yado rahi radha na dil na dhabkare Rahya adhura orta madva na Dal ne orta raase ramva na Raah jove chhe radha tame madso kayare kanha Hay..raah jove chhe radha tame madso kayare kanha Ho..samde milan ne same judai Tara vina radi tane joi ne harkhai Ho morli na sure mane gheli banavi Kanh tari yaado tane shathe na laavi Pura thashe kod kayre malva na Ghadi milan ni lavo tame kanha Raah jove chhe radha tame madso kayare kanha Raah jove chhe radha tame madso kayare kanha Hay..raah jove chhe radha tame madso kayare kanha Raah jove chhe radha tame madso kayare kanha Raah jove chhe radha tame madso kayare kanha Raah jove chhe radha tame madso kayare kanha રહ્યા અધૂરા ઓરતા મળવા ના રહ્યા અધૂરા ઓરતા મળવા ના રહ્યા અધૂરા ઓરતા મળવા ના રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા રહ્યા અધૂરા ઓરતા મળવા ના સૂના ગોકુલ માં શોધે તમને રાધા રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા હો જશોદા ના જાયા આયો જમના કિનારે વનરા થે વન ના સુનાં રાસ રે પુકારે હો ઉભી મચ્છધારે જોયો કાન્હા સંગ કિનારે યાદો રહી રાધા ના દિલ ના ધબકારે રહ્યા અધૂરા ઓરતા મળવા ના દલ ને ઓરતા રાસે રમવા ના રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા હાઈ..રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા ભારતલીરીક્સ.કોમ હો સમળે મિલન ને સામે જુદાઈ તારા વિના રડી તને જોઈ ને હરખાઈ હો મોરલી ના સુરે મને ઘેલી બનાવી કાન્હ તારી યાદો તને સાથે ના લાવી પુરા થાશે કોળ કયારે મળવા ના ઘડી મિલન ની લાવો તમે કાન્હા રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા હાઈ..રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated. Very Nice Song
About: Rah Jove Che Radha lyrics in Gujarati by Divya Chaudhary, Vinay Nayak, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.