Aatlo Sandesho Mara Guruji Ne Kejo by Hemant Chauhan song Lyrics and video
Artist: | Hemant Chauhan |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Traditional |
Label: | Soormandir |
Genre: | Bhajan |
Release: | 2020-11-11 |
Lyrics (English)
AATLO SANDESHO MARA GURUJI NE KEJO LYRICS IN GUJARATI: આટલો સંદેશો મારા ગુરુજીને કેજો, This Gujarati Bhajan song is sung by Hemant Chauhan & released by Soormandir . "AATLO SANDESHO MARA GURUJI NE KEJO" song was composed by Appu , with lyrics written by Traditional . યહ તન વિષ પીવે નહિ ગુરુ અમરીતની ખાણ શીશ દીયે સદગુરુ મિલે તો ભી સસ્તા જાન તો ભી સસ્તા જાન આટલો સંદેશો મારા ગુરુજીને કેજો આટલો સંદેશો મારા ગુરુજીને કેજો સેવક જાણીને રુદિયામાં રેજો રે સેવક જાણીને રુદિયામાં રેજો રે આટલો સંદેશો મારા ગુરુજીને કેજો આટલો સંદેશો મારા ગુરુજીને કેજો કાયાનું દેવળ અમને લાગે છે કાચું કાયાનું દેવળ અમને લાગે છે કાચું એની રે ભાળવણી અમને દેજો રે એની રે ભાળવણી અમને દેજો રે આટલો સંદેશો મારા ગુરુજીને કેજો ભારતલીરીક્સ.કોમ કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે એ ઘર બતાવી અમને દેજો રે એ ઘર બતાવી અમને દેજો રે આટલો સંદેશો મારા ગુરુજીને કેજો આટલો સંદેશો મારા ગુરુજીને કેજો સેવક જાણીને રુદિયામાં રેજો રે સેવક જાણીને રુદિયામાં રેજો રે આટલો સંદેશો મારા ગુરુજીને કેજો. Yah tan vish pive nahi Guru amritni khan Shish diye sadguru To bhi sasta jan To bhi sasta jan Aatlo sandesho mara gurujine kejo Aatlo sandesho mara gurujine kejo Sevak janine rudiyama rejo re Sevak janine rudiyama rejo re Aatlo sandesho mara gurujine kejo Aatlo sandesho mara gurujine kejo atozlyric.com Kayanu deval amne lage chhe kachu Kayanu deval amne lage chhe kachu Aeni re bhalvani amne dejo re Aeni re bhalvani amne dejo re Aatlo sandesho mara gurujine kejo Kaya padshe ne hanso kya jai samashe Kaya padshe ne hanso kya jai samashe Ae ghar batavi amne dejo re Ae ghar batavi amne dejo re Aatlo sandesho mara gurujine kejo Aatlo sandesho mara gurujine kejo Sevak janine rudiyama rejo re Sevak janine rudiyama rejo re Aatlo sandesho mara gurujine kejo. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aatlo Sandesho Mara Guruji Ne Kejo lyrics in Gujarati by Hemant Chauhan, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.