Main Kanuda Tori Govalan by Niranjan Pandya song Lyrics and video
Artist: | Niranjan Pandya |
---|---|
Album: | Single |
Music: | Nanji Mistri |
Lyricist: | Traditional |
Label: | Studio Sangeeta |
Genre: | Bhajan |
Release: | 2020-09-08 |
Lyrics (English)
MAIN KANUDA TORI GOVALAN LYRICS IN GUJARATI: મેં કાનુડા તોરી ગોવાલણ, This Gujarati Bhajan song is sung by Niranjan Pandya & released by Studio Sangeeta . "MAIN KANUDA TORI GOVALAN" song was composed by Nanji Mistri , with lyrics written by Traditional . મેં કાનુડા તોરી ગોવાલણ મેં કાનુડા તોરી રે ગોવાલણ રે જી તારી મોરલીએ લલચાણી રે મેં કાનુડા તોરી ગોવાલણ ભારતલીરીક્સ.કોમ એ હરખેં મેં તો ઈંઢોણી લીધી અને ભરવા હાલી પાણી રે જી હરખેં મેં તો ઈંઢોણી લીધી અને ભરવા હાલી પાણી રે ગાગર ભરોંસે એ ગોળી લીધી રે ગાગર ભરોંસે ગોળી લીધી અને આરાની છું અજાણી રે મેં કાનુડા તોરી ગોવાલણ તારી મોરલીએ લલચાણી રે મેં કાનુડા તોરી ગોવાલણ ગાય ભરોંસે મેં તો ગોધાને બાંધ્યો જી અને દોહ્યાંની અજાણી રે જી ગાય ભરોંસે એ મેં ગોધાને બાંધ્યો જી અને દોહ્યાંની અજાણી રે વાછરું ભરોંસે એ છોકરાંને બાંધ્યા રે જી વાછરું ભરોંસે એ છોકરાંને બાંધ્યા એ એને બાંધ્યા છે બહુ તાણી રે મેં કાનુડા તોરી ગોવાલણ મેં કાનુડા તોરી ગોવાલણ મોરલીએ લલચાણી રે મેં કાનુડા તોરી ગોવાલણ રવાઈ ભરોંસે એ મેં ઘોસરું લીધું અને વલોવ્યાની હું અજાણી જી રવાઈ ભરોંસે એ મેં ઘોસરું લીધું વલોવ્યાની અજાણી રે નેતરાં ભરોંસે સાડી લીધી કાનુડા નેતરાં ભરોંસે સાડી લીધી એ દૂધમાં રેડયાં પાણી રે મેં કાનુડા તોરી ગોવાલણ મેં ગોવાલણ તોરી રે કાનુડા તારી મોરલીએ લલચાણી રે મેં કાનુડા તોરી ગોવાલણ ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે જી ઘેલી રંગમાં રેલી રે જી ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે જી ઘેલી રંગમાં રેલી રે જી ભલે મળ્યા મેતા નરસિંહના સ્વામી પૂરણ પ્રીત બંધાણી રે મેં કાનુડા તોરી ગોવાલણ મોરલીએ લલચાણી રે મેં કાનુડા તોરી ગોવાલણ મેં કાનુડા તોરી ગોવાલણ મેં કાનુડા તોરી ગોવાલણ. Main kanuda tori govalan Main kanuda tori re govalan re ji Tari moraliae lalchani re Main kanuda tori govalan Ae harkhe main to idhoni lidhi Ane bharva hali pani re ji Harkhe main to idhoni lidhi Ane bharva hali pani re Gagar barose ae godi lidhi re Gagar barose godi lidhi Ane aarani chhu ajani re Main kanuda tori govalan Tari morliae lalchani re Main kanuda tori govalan Gay bharose main to godhane bandhyo ji Ane dohyani ajani re ji Gay bharose ae main godhane bandhyo ji Ane dohyani ajani re Vachharu bharose ae chhokrane bandha re ji Vachharu bharose ae chhokrane bandha Ae aene bandhya chhe bahu tani re Main kanuda tori govalan Main kanuda tori govalan Moraliae lalchani re Main kanuda tori govalan atozlyric.com Ravai bharose ae main ghosaru lidhyu Ane valovyani hu ajani ji Ravai bharose ae main ghosaru lidhyu Valovyani ajani ji Netara bharose sadi lidhi kanuda Netara bharose sadi lidhi Ae dudhma redya pani re Main kanuda tori govalan Mai govalan tori re kanuda Tari morliae lalchani re Main kanuda tori govalan Gheli gheli mane sau koi kahe chhe ji Gheli rangma reli re ji Gheli gheli mane sau koi kahe chhe ji Gheli rangma reli re ji Bhale madya narsinhna swami Puran prit bandhani re Main kanuda tori govalan Morliae lalchani re Main kanuda tori govalan Main kanuda tori govalan Main kanuda tori govalan. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Main Kanuda Tori Govalan lyrics in Gujarati by Niranjan Pandya, music by Nanji Mistri. Includes YouTube video and lyrics in multiple languages.