Hedo Bhaibandh Dwarka by Arjun Thakor song Lyrics and video
Artist: | Arjun Thakor |
---|---|
Album: | Single |
Music: | Rajni Prajapati, Gabbar Thakor |
Lyricist: | Gabbar Thakor |
Label: | Jhankar Music |
Genre: | Devotional |
Release: | 2024-07-06 |
Lyrics (English)
HEDO BHAIBANDH DWARKA LYRICS IN GUJARATI: હેડો ભાઈબંધ દ્વારકા, This Gujarati Devotional song is sung by Arjun Thakor & released by Jhankar Music . "HEDO BHAIBANDH DWARKA" song was composed by Rajni Prajapati and Gabbar Thakor , with lyrics written by Gabbar Thakor . The music video of this track is picturised on Arjun Thakor, Gabbar Thakor and Shravan Thakor. હે હેડો ભાઈબંધ દ્વારકા જાઉ રે શોમળિયા ના ધોમ મારા શોમળિયા ના ધોમ હે હેડો ભાઈબંધ દ્વારકા જાઉ રે હે હેડો ભાઈબંધ દ્વારકા જાઉ રે હેડો ભઈઓ દ્વારકા જાઉ રે શોમળિયા ના ધોમ મારા શોમળિયા ના ધોમ હે હેડો ઠાકોર દ્વારકા જાઉ રે હેડો ઠાકોર દ્વારકા જાઉ રે શોમળિયા ના ધોમ મારા શોમળિયા ના ધોમ હે બાર મહિને એક વાર તો દ્વારકા જવાય મારા શોમળિયા ના અલ્યા દર્શન કરાય બાર મહિને સો મહિને દ્વારકા અવાય મારા શોમળિયા ના અલ્યા દર્શન કરાય હે હેડો ભરવાડ દ્વારકા જાઉ રે હેડો માલધારી દ્વારકા જાઉ રે ઠાકર ના ધોમ આપણા ઠાકર ના ધોમ શોમળિયા ના ધોમ આપણા ઠાકર ના ધોમ હો મારા શોમળિયા ની રજા શિવાય કોય કોમ થાય ના એને આગળ કરીન હેડો તો પાછું જોવાય ના હો આ દરિયા નુ પોણી અલ્યા કોઈ થી મપાય ના મારા દ્વારકા વાળા ની વાતો રે થાય ના હો ઇન્સ્ટા મા સ્લો મોશન વિડીયો ચડાવો દ્વારકા આયાસો ભાઈબંધ રીલ બનાવો ઝૂમ કરી પાછળ વાળું મંદિર બતાવો દ્વારકા વાળા ની ધજા ના મને દર્શન કરાવો એ હેડો મમ્મી દ્વારકા જાઉ રે હેડો પપ્પા દ્વારકા જાઉ રે શોમળિયા ના ધોમ મારા કનૈયા ના ધોમ હે આ દ્વારકા નુ સે વિડિયો લાઈક કરો રે જય દ્વારકાધીશ કોમેન્ટ મા લખો રે દ્વારકા આયા રે અમે દ્વારકા આયા રે અરે દ્વારકા આયા રે દેવભૂમિ આયા રે હો દ્વારકા ના નાથ મારી અરજી હોંભડજો મારા ભાઈબંધો ને હાચવીને રાખજો હો હજાર હાથ વાળા મારી અરજી હોંભડજો મારા ભઈઓ ને તમે હાચવીને રાખજો હે તુ ભાઈબંધ મારો બનીશ એ મન ખબર રે નોતી આતો મારા દ્વારકા વાળા ની મરજી રે હતી તુ જીગર જાન બનીશ એ મન ખબર રે નોતી આતો મારા શોમળિયા ની મરજી રે હતી એ ભાઈબંધ મારા દ્વારકા બધા આયા રે ઇન્સ્ટા મા રીલ કરી લઈએ રે વાયરલ હશે રીલ આતો દ્વારકા ની રીલ જીવાડે તોય દ્વારકા વાળો રે અને મારે તોયે દ્વારકા વાળો રે એ કરે ઠીક બાકી કોઈ ની નથી બીક અરે એ કરે ઠીક બાકી કોઈ ની નથી બીક He hedo bhaibandh dwarka jaau re Shomadiya na dhom mara Shomadiya na dhom He hedo bhaibandh dwarka jaau re He hedo bhaibandh dwarka jaau re Hedo bhaio dwarka jaau re Shomadiya na dhom mara Shomadiya na dhom He hedo thakor dwarka jaau re Hedo thakor dwarka jaau re Shomadiya na dhom mara Shomadiya na dhom He baar mahine ek var to dwarka javay Mara shomadiya na alya darshan karay Baar mahine shom ene dwarka avay Mara shomadiya na alya darshan karay He hedo bharwad dwarka jaau re Hedo maldhari dwarka jaau re Thakar na dhom apna Thakar na dhom Are shomadiya na dhom Apna thakar na dhom Ho mara shomadiya ni raja sivay koy kom thay na Ene agad karin hedo to pachu jovay na Ho aa dariya nu poni alya koi thi mapay na Mara dwarka vada ni vato re thay na Ho insta ma slow motion video chadavo Dwarka aayaso bhaibandh reel banavo Zoom kari pachad vadu mandir batavo Dwarka vada ni dhaja na amne darshan karavo Ae hedo mummy dwarka jaau re Hedo pappa dwarka jaau re Shomadiya na dhom mara Kanaiya na dhom He aa dwarka nu se video like karo re Jay dwarkadhish comment ma lakho re Dwarka aaya re ame dwarka aaya re Are dwarka aaya re devbhumi aaya re Ho dwarka na naath mari arji hombhdjo Mara bhaibandho ne hachvine rakhjo Ho hajar haath vada mari arji hombhdjo Mara bhaiyo ne tame hachvine rakhjo He tu bhaibandh maro banish ae man khabar re noti Aato mara dwarka vada ni marji re hati Tu jigar jaan banish ae man khabar re noti Aato mara shomadiya ni marji re hati Ae bhaibandh mara dwarka badha aaya re Insta ma reel kari laiye re Viral hase reel aato dwarka ni reel Jivade toye dwarka vado re Ane mare toye dwarka vado re Ae kare thik baki koi ni nathi beek Are ae kare thik baki koi ni nathi beek Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hedo Bhaibandh Dwarka lyrics in Gujarati by Arjun Thakor, music by Rajni Prajapati, Gabbar Thakor. Includes YouTube video and lyrics in multiple languages.