Valida Tame Kay Rahi Gaya by Vinay Nayak, Divya Chaudhary song Lyrics and video
Artist: | Vinay Nayak, Divya Chaudhary |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | Shreeji Sound Balva |
Genre: | Devotional, Sad |
Release: | 2020-08-02 |
Lyrics (English)
VALIDA TAME KAY RAHI GAYA LYRICS IN GUJARATI: વાલીડા તમે ક્યાં રહી ગયા, The song is sung by Vinay Nayak , Divya Chaudhary and released by Shreeji Sound Balva label. "VALIDA TAME KAY RAHI GAYA" is a Gujarati Devotional , Sad song, composed by Dhaval Kapadiya , with lyrics written by Mitesh Barot . The music video of this song is picturised on Sanjay Nayak, Krishna Zala. હા… ગોકુળની ગલિયો પૂછે આંખનો મેહુલીયો પૂછે હાય… ગોકુળની ગલિયો પૂછે આંખનો મેહુલીયો પૂછે હાય… વરસો વીતી રે ગયા વરસો વીતી રે ગયા વાલીડા તમે ક્યાં રહી ગયા મારા શ્યામ તમે કેમ ના આવ્યા રાધિકાની યાદો પૂછે હૈયે મારો કાન વસે ગોકુળની ગલિયો પૂછે આંખનો મેહુલીયો પૂછે હો… કહેવી છે રાધાને હૈયાની વાત તારા વિના સૂના વનરાવનના રાસ હો… છોડી ગોકુળીયુ થયા દ્વારિકાના નાથ રાધિકા કે છે કાના લઈજા તારી રે સાથે હાય… વાટ જોતા અમે રહી ગયા હાય.. વાટ જોતા અમે રહી ગયા વાલીડા તમે ક્યાં રહી ગયા મારા શ્યામ તમે કેમ ના આવ્યા રાધિકાની યાદો પૂછે હૈયે મારો કાન વસે ગોકુળની ગલિયો પૂછે આંખનો મેહુલીયો પૂછે આવજો વેલેરા તમે વાલીડા વાટુ જુવે છે મારી આંખના આહુડા એ સૂનું ગોકુળિયું ને સુની જમના મોરલીના સુર રે લાવજે કાનુડા ભારતલીરીક્સ.કોમ હાય… વરસો વીતી રે ગયા વરસો વીતી રે ગયા વાલીડા તમે ક્યાં રહી ગયા મારા શ્યામ તમે કેમ ના આવ્યા કાનુડા તમે ક્યાં રહી ગયા વાલીડા તમે ક્યાં રહી ગયા મારા શ્યામ તમે ક્યાં રહી ગયા. Ha… Gokudni galiyo puchhe Ankhano mehuliyo puchhe Haay… Gokudni galiyo puchhe Ankhano mehuliyo puchhe Haay… Varso viti re gaya Varso viti re gaya Valida tame kya rahi gaya Mara shyam tame kem na avya Radhikani yaado puchhe Haiye maro kan vase Gokud ni galiyo puchhe Ankhano mehuliyo puchhe Ho… Kahevi chhe radhane haiyani vaat Tara vina suna vanravanna raas Ho… Chhodi gukudiyu thaya dwarikana nath Radhika ke chhe laija tari re sath Haay… Vaat jota ame rahi gaya Haay… Vaat jota ame rahi gaya Valida tame kya rahi gaya Mara shyam tame kem na avya Radhikani yaado puchhe Haiye maro kan vase Gokudni galiyo puchhe Ankhano mehuliyo puchhe Avjo velera tame valida Vatu juve chhe mari ankhana aahuda Ae sunu gokudiyu ne suni jamna Moralina sur re lavje kanuda atozlyric.com Haay… Varso viti re gaya Varso viti re gaya Valida tame kya rahi gaya Mara shyam tame kem na avya Kanuda tame kya rahi gaya Valida tame kya rahi gaya Mara shyam tame kya rahi gaya. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Valida Tame Kay Rahi Gaya lyrics in Gujarati by Vinay Nayak, Divya Chaudhary, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.