Ashiq To Eklo Rahi Gayo by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | Amara Muzik Gujarati |
Genre: | Sad |
Release: | 2023-01-09 |
Lyrics (English)
LYRICS OF ASHIQ TO EKLO RAHI GAYO IN GUJARATI: આશિક તો એકલો રહી ગયો, The song is sung by Gaman Santhal from Amara Muzik Gujarati . "ASHIQ TO EKLO RAHI GAYO" is a Gujarati Sad song, composed by Dhaval Kapadiya , with lyrics written by Darshan Bazigar . The music video of the track is picturised on Yuvraj Suvada , Divya Bhatt and Saiyad Noman. Ho koi kismat valo j tane lai jase Ho koi kismat valo j tane lai jase Tari yaado ma jindagi jase Ashiq to ekao rahi jase Ho koi kismat valo j tane lai jase Ho koi kismat valo j tane lai jase Tari yaado ma jindagi jase Ashiq to eklo rahi jase Ho sukhdukh ni vaat koni hare thase Ho sukhdukh ni vaat koni hare thase Tara vagar vhali maru shu thase Ashiq to eklo rahi jase Ho ashiq to ekalo rahi jase Ho koi kismat valo j tane lai jase Tari yaado ma jindagi jase Ashiq to eklo rahi jase Ashiq to eklo rahi jase Ho tara vagar jivan jivu hu to kemnu Aaj pan divas uge laine naam emanu Ho tara vagar jivan jivu hu to kemnu Aaj pan divas uge laine naam emanu Ho dilna mara tukda thai jase Ho dilna mara tukda thai jase Tara vagar na ghadiye rahevashe Ashiq ekalo rahi jase Ho ashiq to ekalo rahi jase Ho tari yaado mane ghadi nai bhulase Tara vagar to jiv maro jase Ho tari yaado mane ghadi nai bhulase Tara vagar to jiv maro jase Ho kahani premni adhuri rahi jase Ho kahani premni adhuri rahi jase Tari yaado ma jindagi puri thase Ashiq to eklo rahi jase. Ho ashiq to eklo rahi jase Ho koi kismat valo j tane lai jase Tari yaado ma jindagi jase Ashiq to eklo rahi jase. Ashiq eklo rahi jase Ho ashiq to ekalo rahi jase. હો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશે હો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશે તારી યાદો માં જીંદગી જાશે આશિક તો એકલો રહી જાશે. હો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશે હો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશે તારી યાદો માં જીંદગી જાશે આશિક તો એકલો રહી જાશે. atozlyric.com હો સુખદુખ ની વાત કોની હારે થાશે હો સુખદુખ ની વાત કોની હારે થાશે તારા વાગર વ્હાલી મારુ શુ થાશે આશિક તો એકલો રહી જાશે હો આશિક તો એકલો રહી જાશે હો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશે, તારી યાદો માં જીંદગી જાશે આશિક તો એકલો રહી જાશે. આશિક તો એકલો રહી જાશે. હો તારા વગર જીવન જીવું હુ તો કેમનુ આજ પણ દિવસ ઉગે લઈને નામ એમનુ હો તારા વગર જીવન જીવું હુ તો કેમનુ આજ પણ દિવસ ઉગે લઈને નામ એમનુ હો દિલના મારા ટુકડા થઈ જાશે હો દિલના મારા ટુકડા થઈ જાશે તારા વગર ના ઘડીયે રહેવાશે આશિક એકલો રહી જાશે હો આશિક તો એકલો રહી જાશે હો તારી યાદો મને ઘડી નઈ ભૂલાશે તારા વગર તો જીવ મારો જાશે. હો તારી યાદો મને ઘડી નઈ ભૂલાશે તારા વગર તો જીવ મારો જાશે હો કહાની પ્રેમની અધુરી રહી જાશે હો કહાની પ્રેમની અધુરી રહી જાશે તારી યાદો માં જીંદગી પુરી થાશે આશિક તો એકલો રહી જાશે. હો આશિક તો એકલો રહી જાશે હો કોઈ કિસ્મત વાળો જ તને લઈ જાશે તારી યાદો માં જીંદગી જાશે આશિક તો એકલો રહી જાશે. આશિક એકલો રહી જાશે. હો આશિક તો એકલો રહી જાશે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ashiq To Eklo Rahi Gayo lyrics in Gujarati by Gaman Santhal, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.