Yaad Karje Game Te Vedaye by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Raj Choksi |
Lyricist: | Pravin Ravat |
Label: | |
Genre: | Love |
Release: | 2021-05-24 |
Lyrics (English)
યાદ કરજે ગમે તે વેળાયે | YAAD KARJE GAME TE VEDAYE LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Soorpancham Beats label. The music of the song is composed by Raj Choksi , while the lyrics of "Yaad Karje Game Te Vedaye" are penned by Pravin Ravat . The music video of the Gujarati track features Jignesh Barot, Neha Suthar, Piyush Patel, Soham Patel and Sapna Limbachiya. Ho lakho dard didha amne Ho kashu kahevu nathi tamne Ho lakho dard didha amne Kashu kahevu nathi tamne Ali kom pade to godi man yaad karje Are kom pade to godi man yaad karje Ae bhale phone na upado amara Shu guna karya ta tamara Toye yaad karje, yaad karje atozlyric.com Ho lakho dard didha amne Kashu kahevu nathi tamne Pan kom pade to godi man yaad karje Ae kavshu kom pade to godi man yaad karje Ho tanu katanu na joyu tara mate Tame sutata ame jagta ta rate Ho ho bhagvan na badle tane jota parbhate Toye tame muki chalya parki vaate Ho bhale mukya amne vaat ma Na rahya ame gharna ke ghat na Toye yaad karje jiga ne yaad karje Ho lakho dard didha amne Kashu kahevu nathi tamne Pan kom pade to jaanu man yaad karje Are jiv joie to maro yaad karje Ho mari mata sada rakhe tane raji Phool jevi hasti rahe tari fulvadi Ho kudratna chopdama raheshe apani yaadi Kok vaar bheta karshe mohan morari Ho maro prem todyo palvar ma Karya lakho saval pan javab na Toye yaad karje Kok dado yaad karje Ho lakho dard didha amne Kashu kahevu nathi tamne Pan kom pade to godi yaad karje Ae kavshu kom pade to godi man yaad karje. હો લાખો દર્દ દિધા અમને હો કશું કહેવું નથી તમને હો હો લાખો દર્દ દિધા અમને કશું કહેવું નથી તમને અલી કોમ પડે તો ગોડી મન યાદ કરજે અરે કોમ પડે તો ગોડી મન યાદ કરજે એ ભલે ફોન ના ઉપાડો અમારા શું ગુના કર્યા તા તમારા તોયે યાદ કરજે, યાદ કરજે હો લાખો દર્દ દિધા અમને કશું કહેવું નથી તમને પણ કોમ પડે તો ગોડી મન યાદ કરજે એ કવશું કોમ પડે તો ગોડી મન યાદ કરજે હો ટાણું કટાણું ના જોયું તારા માટે તમે સુતાતા અમે જાગતા તા રાતે હો હો ભગવાન ના બદલે તને જોતા પરભાતે તોયે તમે મૂકી ચાલ્યા પારકી રે વાટે હો ભલે મુક્યા અમને વાટ માં ના રહ્યા અમે ઘરના કે ઘાટના તોયે યાદ કરજે જીગા ને યાદ કરજે ભારતલીરીક્સ.કોમ હો લાખો દર્દ દિધા અમને કશું કહેવું નથી તમને પણ કોમ પડે તો જાનુ મન યાદ કરજે અરે જીવ જોઈએ તો મારો યાદ કરજે હો મારી માતા સદા રાખે તને રાજી ફૂલ જેવી હસતી રહે તારી ફૂલવાળી હો કુદરતના ચોપડામાં રહેશે આપણી યાદી કોક વાર ભેટા કરશે મોહન મોરારી હો મારો પ્રેમ તોડ્યો પલવાર માં કર્યા લાખો સવાલ પણ જવાબ ના તોયે યાદ કરજે કોક દાડો યાદ કરજે હો લાખો દર્દ દિધા અમને કશું કહેવું નથી તમને પણ કોમ પડે તો ગોડી યાદ કરજે એ કવશું કોમ પડે તો ગોડી મન યાદ કરજે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yaad Karje Game Te Vedaye lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Raj Choksi. Includes YouTube video and lyrics in multiple languages.