Rona Ser Ma by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari, Deepak Purohit |
Label: | Raghav Digital |
Genre: | Proud |
Release: | 2020-08-13 |
Lyrics (English)
RONA SER MA LYRICS IN GUJARATI: રોણા શેરમા, The song is sung by Geeta Rabari and released by Raghav Digital label. "RONA SER MA" is a Gujarati Proud song, composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari and Deepak Purohit . શેરમા શેરમા એ શેરમા શેરમા શેરમા શેરમા એ શેરમા શેરમા રોણા શેરમા રે રોણા શેરમા રે ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે રોણા શેરમા રે રોણા શેરમા રે ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે હે મારા વડવાળાની મેર અમે લેરમાં રે મારા વડવાળાની મેર અમે લેરમાં રે શેરમા રે રોણા શેરમા રે ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે એ શેરમા રે રોણા શેરમા રે ચાલી ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે એ રાયકા રબારી દેહઇ અમે માલધારીના દીકરા ભારતલીરીક્સ.કોમ એ બાઈક બુલેટને ગાડી છેં ઓડી છૂટી ગાડીઓ જાને બંદૂકની ગોળી એ બાઈક બુલેટ ને ગાડી છેં ઓડી છૂટી ગાડીઓ જાને બંદૂકની ગોળી એ.. હે.. ભલે દુશ્મનો હોય બધા વેરમાં રે ભલે દુશ્મનો હોય બધા વેરમાં રે શેરમા રે રોણા શેરમા રે ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે હા રોણા શેરમા રે રોણા શેરમા રે ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે પાઘડીએ રમતા રોમ મારા વ્હાલા પાઘડીએ રમતા રોમ મારા વ્હાલા એ ભઈ દોસ્તોની મહેફિલમાં દોસ્તીની ફોજ છે ભઈબંધોની ભેળા જિંદગીની મોજ છે અરે દોસ્તોની મહેફિલમાં દોસ્તીની ફોજ છે ભઈ બંધોની ભેળા જિંદગીની મોજ છે એ.. હે મારા માલધારી બધા મારી ફેરમા રે મારા માલધારી બધા મારી ફેરમા રે રોણા શેરમા રે રોણા શેરમા રે ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે રોણા શેરમા રે રોણા શેરમા રે ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે હે રોણા શેરમા રે. Ser ma, ser ma Ae ser ma, ser ma Ser ma, ser ma Ae ser ma, ser ma Rona serma re, rona sherma re Chali kismatni gadi top germa re Rona serma re, rona sherma re Chali kismatni gadi top germa re He mara vadwadani mer ame lerma re Mara vadwadani mer ame lerma re Serma re, rona serma re Chali kismatni gadi top ger ma re Ae serma re, rona serma re Chali chali kismatni gadi top germa re Ae rayka rabari dehai Ame maldharina dikra atozlyric.com Ae bike bullet ne gadi chhe audi Chhuti gadiao jane bandook ni godi Ae bike bullet ne gadi chhe aodi Chhuti gadiao jane bandook ni godi Ae he bhale dushmano hoy badha verma re Bhale dushmano hoy badha verma re Ser ma re, rona serma re Chali kismatni gadi top ger ma re Ha rona serma re, rona serma re Chali kismat ni gaadi top ger ma re Paghadiae ramta ram mara vhala Paghadiae ramta ram mara vhala Aeh bhai dostoni mahefilma dostini fauj chhe Bhai bandhoni bheda zindagi ni moj chhe Are dostoni mahefil ma dosti ni fauj chhe Bhaibandhoni bheda zindagi ni mauj chhe Ae he mara maldhari badha mari pherma re Mara maldhari badha mari pher ma re Rona sher ma re, rona sher ma re Chali kismat ni gadi top ger ma re Rona serma re, rona ser ma re Chali kismatni gaadi top germa re He rona sherma re. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rona Ser Ma lyrics in Gujarati by Geeta Rabari, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.