Leri Lala by Kinjal Dave song Lyrics and video
Artist: | Kinjal Dave |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Studio Saraswati Official |
Genre: | Proud, Happy |
Release: | 2020-01-17 |
Lyrics (English)
Leri Lala lyrics, the song is sung by Kinjal Dave from Studio Saraswati Official. Leri Lala Proud, Happy soundtrack was composed by Mayur Nadiya with lyrics written by Manu Rabari. Ae garvi gujara…t ni aa dharti jyan paakya ratan annmo…l Aakhi duniya ma gujarat maru mokhre…ae aena keva mare be bo…l He…kachi keri ne angur kala, he kachi keri ne angur kala Kachi keri ne angur kala, ame gujarati leri lala He…kachi keri ne angur kala, kachi keri ne angur kala Ame gujarati leri lala He gandhiji gujarati, modiji gujarati Gandhiji gujarati, modiji gujarati Gujarati ni bolbaa..la Ame leri lala, ame leri lala Ame leri lala, ame leri lala Kachi keri ne angur kala…. Haan avkaas ni paheli yaatra karnari mara malak ni mari gujarati Haan akhand bharat na ghadvaiya aeva saradar patel pan mara gujarati He…ambani gujarati, adani gujarati Ambani gujarati, adani gujarati Gujarati ni bolbaa…la Ame leri lala, ame leri lala Ame leri lala, ame leri lala He kachi keri ne angur ka…la Haan chaud varas ni charan kanya, haavaj bhagaade ae mari gujarati Haan mastak pade ne jena dhad lade chhe dada vachhraj pan mara gujarati Bhathiji gujarati, haathiji gujarati Bhathiji gujarati, haathiji gujarati Gujarati ni bolbaa…la Ame leri lala, ame leri lala Ame leri lala, ame leri lala Kachi keri ne angur kala atozlyric.com Haan diwadiben bhil ne hemubhai gadhvi mara patan na maniraj gujarati Rashtriya kavi shri javerchand meghani mara malak na mara gujarati Gujarat ni aa gaatha manu rabari re gata Gujarat ni aa gaatha manu rabari re gata Gujarati ni bolbaa…la Ame leri lala, ame leri lala Gujarati lala, ame leri lala Ame leri lala, ame leri lala Gujarati lala, ame leri lala એ ગરવી ગુજરા…ત ની આ ધરતી જ્યાં પાક્યા રતન અણમો…લ આખી દુનિયા માં ગુજરાત મારુ મોખરે…એ એના કેવા મારે બે બો…લ હે…કાચી કેરી ને અંગુર કાલા, હે કાચી કેરી ને અંગુર કાલા કાચી કેરી ને અંગુર કાલા, અમે ગુજરાતી લેરી લાલા હે…કાચી કેરી ને અંગુર કાલા, કાચી કેરી ને અંગુર કાલા અમે ગુજરાતી લેરી લાલા હે ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી ગુજરાતી ની બોલબા..લા અમે લેરી લાલા, અમે લેરી લાલા અમે લેરી લાલા, અમે લેરી લાલા કાચી કેરી ને અંગુર કાલા…. હા અવકાશ ની પહેલી યાત્રા કરનારી મારા મલક ની મારી ગુજરાતી હા અખંડ ભારત ના ઘડવૈયા એવા સરદાર પટેલ પણ મારા ગુજરાતી હે…અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી ગુજરાતી ની બોલબા…લા અમે લેરી લાલા, અમે લેરી લાલા અમે લેરી લાલા, અમે લેરી લાલા હે કાચી કેરી ને અંગુર કા…લા હા ચૌદ વરસ ની ચારણ કન્યા, હાવજ ભગાડે એ મારી ગુજરાતી હા મસ્તક પડે ને જેના ધડ લડે છે દાદા વચ્છરાજ પણ મારા ગુજરાતી ભાથીજી ગુજરાતી, હાથીજી ગુજરાતી ભાથીજી ગુજરાતી, હાથીજી ગુજરાતી ગુજરાતી ની બોલબા…લા અમે લેરી લાલા, અમે લેરી લાલા અમે લેરી લાલા, અમે લેરી લાલા કાચી કેરી ને અંગુર કાલા ભારતલીરીક્સ.કોમ હા દિવાળીબેન ભીલ ને હેમુભાઈ ગઢવી મારા પાટણ ના મણિરાજ ગુજરાતી રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી મારા મલક ના મારા ગુજરાતી ગુજરાત ની આ ગાથા મનુ રબારી રે ગાતા ગુજરાત ની આ ગાથા મનુ રબારી રે ગાતા ગુજરાતી ની બોલબા…લા અમે લેરી લાલા, અમે લેરી લાલા ગુજરાતી લાલા, અમે લેરી લાલા અમે લેરી લાલા, અમે લેરી લાલા ગુજરાતી લાલા, અમે લેરી લાલા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Leri Lala lyrics in Gujarati by Kinjal Dave, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.