Chand Sarikho Chehro by Jigar Thakor song Lyrics and video
Artist: | Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Tejash Vaghela, Piyush Trivedi |
Lyricist: | Magan Parmar, Vikram Abluva |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2024-11-04 |
Lyrics (English)
CHAND SARIKHO CHEHRO LYRICS IN GUJARATI: ચાંદ સરીખો ચહેરો, The song is sung by Jigar Thakor and released by Jhankar Music label. "CHAND SARIKHO CHEHRO" is a Gujarati Love song, composed by Tejash Vaghela and Piyush Trivedi , with lyrics written by Magan Parmar and Vikram Abluva . The music video of this song is picturised on Jigar Thakor, Aarti Suthar and Vicky Thakor. હો ચાંદ સરીખો ચેહરો તારો હો ચાંદ સરીખો ચેહરો તારો ચાંદ સરીખો ચેહરો તારો મલકે છે આમ ગહેરો ગેહરો હો ચાંદ સરીખો ચેહરો તારો મલકે છે આમ ગહેરો ગેહરો હો લાગે છે તુ ચાંદ પૂનમનો હુ દિવાનો તારા રૂપનો હો લાગે છે તુ ચાંદ પૂનમનો હુ દિવાનો તારા રૂપનો હો વખાણ શુ કરું તારા ઓરે રૂપ સુંદરી તુ જાણે પરલોક થી ઉતરી તુ જાણે પરલોક થી ઉતરી હો દિલ થી દિલ નુ કર્યું છે સગપણ જીવ સાથે ખોડિયું કર્યું છે અર્પણ મન ની મુરાદો મારો એકજ ઈરાદો ચાહુ તને વધે છેલા મારા શ્વાસો હો વેહલી પરોઢ ના સુરજ ની કિરણે મહેકતા બાગ નુ કમળ ખીલ્યું જાણે વેહલી પરોઢ ના સુરજ ની કિરણે મહેકતા બાગ નુ કમળ ખીલ્યું જાણે હો વખાણ શુ કરું તારા ઓરે રૂપ સુંદરી તુ જાણે પરલોક થી ઉતરી હો તુ જાણે પરલોક થી ઉતરી હો મન મંદિર મા મૂરત સજાવુ તારા સપના મા આવી તારી બાહો મા સમાવું હે તારી આંખ નો અફીણી નશો ચડ્યો રગે રગે દિલ ની ધડકન કહે વસો શ્વાસે શ્વાસે હો દુનિયા લુટાવી દવુ એક મુસ્કાન પર લાઈફ મા આવો હવે તડપાવે તુ ના કર હો દુનિયા લુટાવી દવુ એક મુસ્કાન પર લાઈફ મા આવો હવે તડપાવે તુ ના કર હો વખાણ શુ કરું તારા ઓરે રૂપ સુંદરી તુ જાણે પરલોક થી ઉતરી હો તુ જાણે પરલોક થી ઉતરી Ho chand sarikho cheharo taro Ho chand sarikho cheharo taro Chand sarikho cheharo taro Malke chhe aam geharo geharo Ho chand sarikho cheharo taro Malke chhe aam geharo geharo Ho lage chhe tu chand poonamno Hu diwano tara roopno Ho lage chhe tu chand poonamno Hu diwano tara roopno Ho vakhan shu karu tara ore roop sundari Tu jane parlok thi utari Tu jane parlok thi utari Ho dil thi dil nu kariyu chhe sagpan Jiv sathe kholiyu kariyu chhe arpan Man ni murado maro ekaj erado Chahu tane vadhe chhela mara savaso Ho vehali parodh na suraj ni kirane Mahekta bag nu jane kamal khilyu jane Vehali parodh na suraj ni kirane Mahekta bag nu jane kamal khilyu jane Ho vakhan shu karu tara ore roop sundari Tu jane parlok thi utari Ho tu jane parlok thi utari Ho man mandir ma murat sajavu Tara sapna ma aavi tari baho ma samavu He tari ankho no afini nasho chadyo rage rage Dil ni dhadkan kahe vasho swase swase Ho duniya lutavi davu ek muskan par Life ma aavo have tadpave tu na kar Duniya lutavi davu ek muskan par Life ma aavo have tadpave tu na kar Ho vakhan shu karu tara ore roop sundari Tu jane parlok thi utari Ho tu jane parlok thi utari Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chand Sarikho Chehro lyrics in Gujarati by Jigar Thakor, music by Tejash Vaghela, Piyush Trivedi. Includes YouTube video and lyrics in multiple languages.