Pardesha Ri Nokari by Mital Rabari song Lyrics and video
Artist: | Mital Rabari |
---|---|
Album: | Single |
Music: | Vijay Dabhi |
Lyricist: | Pravin Rabari |
Label: | Mital Rabari Official |
Genre: | Motivational |
Release: | 2025-04-24 |
Lyrics (English)
PARDESHA RI NOKARI LYRICS IN GUJARATI: પરદેશા રી નોકરી, The song is sung by Mital Rabari and released by Mital Rabari Official label. "PARDESHA RI NOKARI" is a Gujarati Motivational song, composed by Vijay Dabhi , with lyrics written by Pravin Rabari . The music video of this song is picturised on Pooja Prajapati and Mukesh Prajapati. હે તારી પરદેશા રી નોકરી મને સેટ નહી થાય હે તારી પરદેશા રી નોકરી મને સેટ નહી થાય તારા સરકારી બંગલા મે મારો હીવડો રે ગભરાય હે તારી પરદેશા રી નોકરી મને સેટ નહી થાય તારા સરકારી બંગલા મે મારો હીવડો રે ગભરાય મને લાગે ના પરદેશ યાદ આવે મારો દેશ વાલા જાવું મારે ઘેર નથી રેવું પરદેશ મન લાગે ના પરદેશ યાદ આવે મારો દેશ વાલા જાવું મારે ઘેર નથી રેવું પરદેશ હે શોખીલા નો કર્યા યાદ મેં ગોમડાની રે નાથ ના સીટીઓ માં મન ફાવે તું મેલી દે મારો વાળ હે તારી પરદેશારી નોકરી મને સેટ નહી જાય તારા સરકારી બંગલા મે મારો હીવડો રે ગભરાય ભારતલીરીક્સ.કોમ હો આવળ બાવળને બોરડીવાળો દેશ મારો ફરતા પેરીએ કપડા નથી વીઆઈપી કલચર વાળો હો આવળ બાવળ ને બોરડીવાળો દેશ મારો ફરતા પેરીએ કપડા નથી વીઆઈપી કલ્ચર વાળો નથી અમે સીટીઓના શોખીન નથી અમે ગાડીઓના શોખીન દેશી અમે દેશી લૂકસે અમારો ગમતો નથી પરદેશ તમારો તું મેલેના મન દેશ વાલા ફાવે ના પરદેશ ચમ રેવું પરદેશ યાદ આવે મારો દેશ હે તારી પરદેશા રી નોકરી મને સેટ નહી થાય તારા સરકારી બંગલા મે મારો હીવડો રે ગભરાય હો ઝૂપડીવાળા નેહડા મારા ઘેર ઘણા માલ ઢોર દુધાળા નોકરીની મોહ માયા મેલી હેડો મારે દેશવાલા હો ઝૂપડીવાળા નેહડા મારા ઘેર ઘણા માલ ઢોર દુધાળા નોકરીની મોહ માયા મેલી હેડો મારે દેશવાલા હો ઉમરગોમ તારો પરદેશ અળગી મારી વાવેશરાય મન મારો લાગે ના લગાર પાછો મારી હાથે ઘેર તું હાલ હે ના ભૂલાય મારો દેશ ના ભુલાય મારો મેશ નથી રેવું પરદેશ નથી રેવું તારે દેશ હે તારી પરદેશારી નોકરી મને સેટ નહી જાય તારા સરકારી બંગલા મે મારો હીવડો રે ગભરાય He tari pardesha ri nokari mane set nahi thay He tari pardesha ri nokari mane set nahi thay Tara sarkari bangla me maro hivdo re gabhray He tari pardesha ri nokari mane set thay Tara sarkari bangla me maro hivdo re gabhray Mane lage na pardesh yaad aave maro desh Vala jaavu mare gher nathi revu pardesh Man lage na pardesh yaad aave maro desh Vala jaavu mare gher nathi revu pardesh He sokhila no karya yaad me gomdani re naath Na cityo ma man fave tu meli de maro vaad He tari pardeshari nokari mane set nahi thay Tara sarkari bangla me maro hivdo re gabhray Ho aavad bavad ne boradivado desh maro Farta periye kapda nathi vip culture vado Ho aavad bavad ne boradivado desh maro Farta periye kapda nathi vip culture vado Nathi ame cityo na sokhin Nathi ame gadiyo na sokhin Deshi ame deshi look se amaro Gamto nathi pardesh tamaro Tu mele na man desh vala fave na pardesh Cham revu pardesh yaad aave maro desh He tari pardesha ri nokari mane set nahi thay Tara sarkari bangla me maro hivdo re gabhray Ho jupalivada nehda mara gher ghana maal dhor dudhada Nokari ni moh maya meli hedo mare deshvala Ho jupalivada nehda mara gher ghana maal dhor dudhada Nokari ni moh maya meli hedo mare deshvala atozlyric.com Ho umargom taro pardesh adagi mari vaveshray Man maro lage na lagaar pacho mari hathe gher tu hal He na bhulay maro desh na bhulay maro mesh Nathi revu pardesh nathi revu tare desh He tari pardeshari nokari mane set nahi thay Tara sarkari bangla me maro hivdo re gabhray Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pardesha Ri Nokari lyrics in Gujarati by Mital Rabari, music by Vijay Dabhi. Includes YouTube video and lyrics in multiple languages.