Vevan by Vinay Nayak song Lyrics and video
Artist: | Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manu Rabari |
Label: | VM DIGITAL |
Genre: | Wedding, Love |
Release: | 2020-01-20 |
Lyrics (English)
Vevan lyrics, વેવાણ the song is sung by Vinay Nayak from VM DIGITAL. Vevan Marriage, Love soundtrack was composed by Dhaval Kapadiya with lyrics written by Manu Rabari. Ae…aagha paashi thay peli vevan mondve Bhal bhala toonp khay vagar rondhve Ae…aagha paashi thay peli vevan mondve Bhal bhala toonp khay vagar rondhve Ae…nathi tane joval hobhad vevan Nathi shodvi hobhad tu vevan Koi tane takvaa aave koi tane shakvaa aave Koi tane takvaa aave koi tane shakvaa aave He…gherdaar ghaaghro ne rangdaar chuddi Komanngaari aa vevai ni shodi atozlyric.com Ae…roop taru jonne chand ni chakori Joi khenchay mara dal vaadi dori Ae he…gora tara gaal laage re kamaal Gora tara gaal laage se kamaa…l Koi roop jova aave koi dukhi thaava aave Koi tane takvaa aave koi tane shakvaa aave He…anniyaari aankhe tu ek vaar taake Game te vaate tu thaar kari…naakhe He ponpann na palkaare aasha annhaare Bhal bhala naache tara ek re…ishaare He he…tari aa adaa kari de feeda Tari aa adaa hau ne kari de feeda Koi vaat keva aave koi vaat leva aave Koi tane takvaa aave koi tane shakvaa aave એ…આઘા પાશી થાય પેલી વેવાણ મોંડવે ભલ ભલા ટૂંપ ખાય વગર રોંઢવે એ…આઘા પાશી થાય પેલી વેવાણ મોંડવે ભલ ભલા ટૂંપ ખાય વગર રોંઢવે એ…નથી તને જોવલ હોંભળ વેવાણ નથી શોડવી હોંભળ તું વેવાણ ભારતલીરીક્સ.કોમ કોઈ તને તકવા આવે કોઈ તને શકવા આવે કોઈ તને તકવા આવે કોઈ તને શકવા આવે હે…ઘેરદાર ઘાઘરો ને રંગદાર ચૂડી કોમણગારી આ વેવઈ ની શોડી એ…રૂપ તારું જોણે ચાંદ ની ચકોરી જોઈ ખેંચાય મારા દલ વાળી દોરી એ હે…ગોરા તારા ગાલ લાગે રે કમાલ ગોરા તારા ગાલ લાગે સે કમા…લ કોઈ રૂપ જોવા આવે કોઈ દુઃખી થાવા આવે કોઈ તને તકવા આવે કોઈ તને શકવા આવે હે…અણીયારી આંખે તું એક વાર તાકે ગમે તે વાતે તું ઠાર કરી…નાખે હે પોંપણ ના પલકારે આશા અણહારે ભલ ભલા નાચે તારા એક રે…ઈશારે હે હે…તારી આ અદા કરી દે ફિદા તારી આ અદા હઉ ને કરી દે ફિદા કોઈ વાત કેવા આવે કોઈ વાત લેવા આવે કોઈ તને તકવા આવે કોઈ તને શકવા આવે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vevan lyrics in Gujarati by Vinay Nayak, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.