Jigar No Tukdo by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Jigar Studio |
Genre: | Love |
Release: | 2022-01-26 |
Lyrics (English)
જીગર નો ટુકડો | JIGAR NO TUKDO LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jigar Studio label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Jigar No Tukdo" are penned by Rajan Rayka and Dhaval Motan . The music video of the Gujarati track features Jignesh Barot and Neha Suthar. Ae hu to dil thi manu tane yaar Ae hu to dil thi manu tane yaar Mara jigar no tukdo Ae tuto mara dil no dhabkar Mara jigar no tukdo Ae mara mate tu bau nasibdar Mara mate tu bau nasibdar Ae tane jota ja thai gayo pyar Mara jigar no tukdo Hu to dil thi manu tane yaar Mara jigar no tukdo Bhagvan reshu ame tara aabhari re Mangamta manas sathe karavi te yaari re Khud thi vadhare mali prem karnari re Khushiyo thi bhari didhi jindagi jiga ni re Taro masum chahero joya karto Taro masum chahero joya karto Tu to hashe ne ful khile yaar Mara jigar no tukdo Hu to dil thi manu tane yaar Mara jigar no tukdo Odhani odhi chhe mara re nam ni Sheriyo shobhavi chhe te to mara gam ni Vate jata apale kul devi na dham ni Jodi sau jova vale sita ne ram ni Rakhi hatho ma hath mara yaar Rakhi hatho ma hath mara yaar Tara pagla thi ujalu gharbar Mara jigar no tukdo Hu to dil thi manu tane yaar Mara jigar no tukdo Jiga na jigar no tukdo Mara jigar no tukdo. એ હું તો દિલથી માનુ તને યાર એ હું તો દિલથી માનુ તને યાર મારા જીગર નો ટુકડો એ તું તો મારા દિલનો ધબકાર મારા જીગર નો ટુકડો એ મારા માટે તું બઉ નસીબદાર મારા માટે તું બઉ નસીબદાર એ તને જોતા જ થઇ ગયો પ્યાર મારા જીગર નો ટુકડો હું તો દિલ થી માનુ તને યાર મારા જીગર નો ટુકડો ભગવાન રેશું અમે તારા આભારી રે મનગમતા માણસ સાથે કરાવી તે યારી રે ખુદથી વધારે મળી પ્રેમ કરનારી રે ખુશીયોથી ભરી દીધી જિંદગી જીગાની રે તારો માસુમ ચહેરો જોયા કરતો તારો માસુમ ચહેરો જોયા કરતો atozlyric.com તું તો હશે ને ફૂલ ખીલે યાર મારા જીગર નો ટુકડો હું તો દિલથી માનુ તને યાર મારા જીગર નો ટુકડો ઓઢણી ઓઢી છે મારા રે નામની શેરીયો શોભાવી છે તે તો મારા ગામની વાટે જતા આપણે કુળદેવી ના ધામની જોડી સૌ જોવા વળે સીતા ને રામની રાખી હાથોમાં હાથ મારા યાર રાખી હાથોમાં હાથ મારા યાર તારા પગલાંથી ઉજળું ઘરબાર મારા જીગર નો ટુકડો હું તો દિલથી માનુ તને યાર મારા જીગર નો ટુકડો જીગા ના જીગર નો ટુકડો મારા જીગર નો ટુકડો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jigar No Tukdo lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.