Chand Kya Thi Nikalyo by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Zee Music Gujarati |
Genre: | Love |
Release: | 2021-11-02 |
Lyrics (English)
CHAND KYA THI NIKALYO LYRICS IN GUJARATI: ચાંદ ક્યાંથી નીકળ્યો, The song is sung by Dhaval Barot and released by Zee Music Gujarati label. "CHAND KYA THI NIKALYO" is a Gujarati Love song, composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . The music video of this song is picturised on Dhaval Barot and Marjina Diwan. Ae bapor no chand chyothi nekalyo Ae bapor no chand chyothi nekalyo bajar mo Ae nokhi pade chhe ae lakho re hajar mo Ae mukh joi ne lage maya kanchan jevi aeni kaya Mukh joi ne lage maya kanchan jevi aeni kaya Vasi gayo jota chand mari re najar ma Are pariyo valo chand chyothi nekalyo bajar mo Ae gora gora gal hoth gulab ni pankhadi Namani namani lage aeni kajal vali aokhadi Ae gora gora gal hoth gulab ni pankhadi Namani namani lage aeni kajal vali aokhadi Ae bole to ae fulada jare ghayal hau na dalda kare Bole to ae fulada jare ghayal hau na dalda kare Akho dado aaya kare mara re vichar mo Ae bapor no chand chyothi nekalyo bajar mo Ae mithi mithi boli jane tahuke koyaldi Lage lajamani no chhod re pataldi Ae mithi mithi boli jane tahuke koyaldi Lage lajamani no chhod re pataldi Ae gale khado jabaro lage hasi aeni dil ma vage Gale khado jabaro lage hasi aeni dil ma vage Joi aene pigali gayo hu to re palvar mo Ae bapor no chand chyothi nekalyo bajar mo Ae lachak machak chal aeni kede kandoro Uthal pathal kari gai jivdo amaro Are re lachak machak chal aeni kede kandoro Uthal pathal kari gai jivdo amaro atozlyric.com Val loba kala kala Chittade chotya chen chala Val loba kala kala Chittade chotya chen chala Joi aene jota hu padi gayo pyar mo Ae pariyo valo chand chyothi nekalyo bajar mo Ae bapor no chand chyothi nekalyo bajar mo. એ બપોરનો ચાંદ ચ્યોંથી નેકળ્યો એ બપોરનો ચાંદ ચ્યોંથી નેકળ્યો બજારમો એ નોખી પડે છે એ લાખો રે હજારમો એ મુખ જોઈને લાગે માયા કંચન જેવી એની કાયા મુખ જોઈને લાગે માયા કંચન જેવી એની કાયા વસી ગયો જોતા ચાંદ મારી રે નજરમાં અરે પરીયો વાળો ચાંદ ચ્યોંથી નેકળ્યો બજારમો એ ગોરા ગોરા ગાલ હોઠ ગુલાબની પાંખડી નમણી નમણી લાગે એની કાજળ વાળી ઓખડી એ ગોરા ગોરા ગાલ હોઠ ગુલાબની પાંખડી નમણી નમણી લાગે એની કાજળ વાળી ઓખડી એ બોલે તો એ ફૂલડાં જરે ઘાયલ હઉના દલડાં કરે બોલે તો એ ફૂલડાં જરે ઘાયલ હઉના દલડાં કરે આખો દાડો આયા કરે મારા રે વિચારમો એ બપોરનો ચાંદ ચ્યોંથી નેકળ્યો બજારમો ભારતલીરીક્સ.કોમ એ મીઠી મીઠી બોલી જાણે ટહુકે કોયલડી લાગે લજામણીનો છોડ રે પાતલડી એ મીઠી મીઠી બોલી જાણે ટહુકે કોયલડી લાગે લજામણીનો છોડ રે પાતલડી એ ગાલે ખાડો જબરો લાગે હસી એની દિલમાં વાગે ગાલે ખાડો જબરો લાગે હસી એની દિલમાં વાગે જોઈ એને પીગળી ગયો હું તો રે પલવારમો એ બપોરનો ચાંદ ચ્યોંથી નેકળ્યો બજારમો એ લચક મચક ચાલ એની કેડે કંદોરો ઉથલ પાથલ કરી ગઈ જીવડો અમારો અરે રે લચક મચક ચાલ એની કેડે કંદોરો ઉથલ પાથલ કરી ગઈ જીવડો અમારો વાળ લોબા કાળા કાળા ચિત્તડે ચોંટ્યા ચેન ચાળા વાળ લોબા કાળા કાળા ચિત્તડે ચોંટ્યા ચેન ચાળા જોઈ એને જોતા હું પડી ગયો પ્યારમો એ પરીયો વાળો ચાંદ ચ્યોંથી નેકળ્યો બજારમો એ બપોરનો ચાંદ ચ્યોંથી નેકળ્યો બજારમો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chand Kya Thi Nikalyo lyrics in Gujarati by Dhaval Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.