Rakhdi Kevi Sohai by Poonam Gondaliya song Lyrics and video
Artist: | Poonam Gondaliya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Arvind Mavani |
Label: | Studio Jay Somnath Official Channel |
Genre: | Festivals |
Release: | 2021-08-21 |
Lyrics (English)
RAKHDI KEVI SOHAI LYRICS IN GUJARATI: Rakhdi Kevi Sohai (રાખડી કેવી સોહાય) is a Gujarati Festivals song, voiced by Poonam Gondaliya from Studio Jay Somnath Official Channel . The song is composed by Vishal Vagheshwari , with lyrics written by Arvind Mavani . Rakhdi kevi sohay Rakhdi kevi sohay beni mari bandhe chhe rakhdi Varna lau veera na aaj nirkhine chhalke chhe aankhdi Rakhdi kevi sohay beni mari bandhe chhe rakhdi Veera ne aaj bandhu hu rakhdi Raksha bandhan nu aa milan madhur chhe Nisvaath prem ane bhaav bharpur chhe Ho ho raksha bandhan nu aa milan madhur chhe Nisvart prem ane bhaav bharpur chhe atozlyric.com Ho bandhyo beniye mane sutar na tatne Nathi bhulyo preet tari ramti jyare aagne Varnaniya sneh nu naa thaay Veera mara bandhu prem ghasdi Rakhdi kevi sohay beni mari bandhe chhe rakhdi Ho veer mara bandhu hu rakhdi Pura karish tara kol mari bendi Patharshu pran ame bani tari chakhdi Ubhare chhe antar ma heli harakhni Jivo jug jug veera prathna antar ni..prathna antar ni Bharshu ame tari parchhai bedi mari haiya keri haasdi Varna lau veera na aaj nirkhine chhalke chhe aankhdi Ho beni mari bandhe chhe rakhdi Ho tilak kari ne bhale aarti utaru Maljo bhav bhav veera aetlu j mangu Ho ho tilak kari bhale aarti utaru Maljo bhav bhav veera aetlu j mangu Drasthi didhi chhe navi jag naa pravase Jivan rangin banyu tara sathvare Valap no veera bani ek dor haiya ma tara bandhu hu haatdi Rakhdi kevi sohay beni mari bandhe chhe rakhdi Ho veer mara bandhu hu rakhdi Beni mari bandhe chhe rakhdi રાખડી કેવી સોહાય રાખડી કેવી સોહાય બેની મારી બાંધે છે રાખડી વારણાં લઉ વીરા ના આજ નીરખીને છલકે છે આંખડી રાખડી કેવી સોહાય બેની મારી બાંધે છે રાખડી વીરા ને આજ બાંધું હું રાખડી રક્ષાબંધન નું આ મિલન મધુર છે નિસ્વાર્થ પ્રેમ અને ભાવ ભરપૂર છે હો હો રક્ષાબંધન નું આ મિલન મધુર છે નિસ્વાર્થ પ્રેમ અને ભાવ ભરપૂર છે હો બાંધ્યો બેનીએ મને સુતર ના તાંતણે નથી ભુલ્યો પ્રીત તારી રમતી જ્યારે આંગણે વર્ણનિયા સ્નેહ નું ના થાય વીરા મારા બાંધું પ્રેમ ગાંસડી રાખડી કેવી સોહાય બેની મારી બાંધે છે રાખડી હો વીર મારા બાંધું હું રાખડી પુરા કરીશ તારા કોળ મારી બેનડી પાથરશું પ્રાણ અમે બેની તારી ચાકડી ઉભરે છે અંતર માં હેલી હરખની જીવો જુગ જુગ વીરા પ્રાર્થના અંતર ની..પ્રાર્થના અંતર ની ભરશું અમે તારી પરછાઇ બેની મારી હૈયા કેરી હાંસડી વારણાં લઉ વીરા ના આજ નીરખીને છલકે છે આંખડી હો બેની મારી બાંધે છે રાખડી હો તિલક કરી ને ભાલે આરતી ઉતારું મળજો ભવ ભવ વીરા એટલું જ માંગુ હો હો તિલક કરી ભાલે આરતી ઉતારું મળજો ભવ ભવ વીરા એટલું જ માંગુ ભારતલીરીક્સ.કોમ દ્રષ્ટિ દીધી છે નવી જગ ના પ્રવાસે જીવન રંગીન બન્યું તારા સથવારે વાલપ નો વીરા બની એક દોર હૈયા માં તારા બાંધું હું હાટડી રાખડી કેવી સોહાય બેની મારી બાંધે છે રાખડી હો વિર મારા બાંધું હું રાખડી બેની મારી બાંધે છે રાખડી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rakhdi Kevi Sohai lyrics in Gujarati by Poonam Gondaliya, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.