Mane Malvani Vela Joje Viti Na Jaay by Kajal Upadhyay song Lyrics and video
Artist: | Kajal Upadhyay |
---|---|
Album: | Single |
Music: | Pinkesh Vaghela |
Lyricist: | Darshan Baazigar |
Label: | HIRAL DIGITAL |
Genre: | Sad |
Release: | 2021-07-24 |
Lyrics (English)
MANE MALVANI VELA JOJE VITI NA JAAY LYRICS IN GUJARATI: Mane Malvani Vela Joje Viti Na Jaay (મને મળવાની વેળા જોજે વીતી ના જાય) is a Gujarati Sad song, voiced by Kajal Upadhyay from Hiral Digital . The song is composed by Pinkesh Vaghela , with lyrics written by Darshan Baazigar . The music video of the song features Nirav Brambhatt, Pooja Rai and Dipali Thakker. Ho dil ma mara lagni no divo pragtavi Ho dil ma mara lagni no divo pragtavi Chhodi na jata saheb jindagi ma aavi Ho chhodi na jata saheb jindagi ma aavi Ho ajvadu prem nu ochhu na thaay Joje maro haath kadi chhuti na jaay Ajvadu prem nu ochhu na thaay Joje maro haath kadi chhuti na jaay He mane malvani vela joje viti na jaay Mane malvani vela joje viti na jaay Ho dil ma mara lagni no divo pragtavi Chhodi na jata saheb jindagi ma aavi Chhodi na jata saheb jindagi ma aavi atozlyric.com Ho vishwas na tatne meto dor bandhi Joje mara prem ne najar na jaay lagi Ho huto tane yaad kari addhi rate jagi Tane malvani duaa roj roj magi Ho tame koi ni vaat ma aavta na Dil thi door mane karta na Tame koi ni vaat ma aavta na Dil thi door mane karta na Tame malvano vaydo kari bhulta na Ho mane malvano vaydo kari bhulta na Ho dil ma mara lagni no divo pragtavi Chhodi na jata saheb jindagi ma aavi Chhodi na jata saheb jindagi ma aavi Ho sathi sath taro jiv chhe tu maro Tara vagar mare nathi koi saharo Ho aankho na palkare dilna dhabkare Rakhu tamne mara shwaso na sathvare Ho taro maro prem kadi ocho nai thaay Tara vagar mane gadi na revay Taro maro prem kadi ocho nai thaay Tara vagar mane ghadi na revay Ho tane na jovu to jiv maro re jaay Tane na jovu to jiv maro re jaay Ho dil ma mara lagni no divo pragtavi Chhodi na jata saheb jindagi ma aavi Chhodi na jata saheb jindagi ma aavi હો દિલ માં મારા લાગણી નો દીવો પ્રગટાવી હો દિલ માં મારા લાગણી નો દીવો પ્રગટાવી છોડી ના જાતા સાહેબ જિંદગી માં આવી હો છોડી ના જાતા સાહેબ જિંદગી માં આવી હો અજવાળું પ્રેમ નું ઓછું ના થાય જોજે મારો હાથ કદી છૂટી ના જાય અજવાળું પ્રેમ નું ઓછું ના થાય જોજે મારો હાથ કદી છૂટી ના જાય હે મને મળવાની વેળા જોજે વીતી ના જાય મને મળવાની વેળા જોજે વીતી ના જાય હો દિલ માં મારા લાગણી નો દીવો પ્રગટાવી છોડી ના જાતા સાહેબ જિંદગી માં આવી છોડી ના જાતા સાહેબ જિંદગી માં આવી ભારતલીરીક્સ.કોમ હો વિશ્વાસ ના તાંતણે મેતો દોર બાંધી જોજે મારા પ્રેમ ને નજર ના જાય લાગી હો હૂતો તને યાદ કરી અડધી રાતે જાગી તને મળવાની દુઆ રોજ રોજ માંગી હો તમે કોઈ ની વાત માં આવતા ના દિલ થી દૂર મને કરતા ના તમે કોઈ ની વાત માં આવતા ના દિલ થી દૂર મને કરતા ના તમે મળવાનો વાયદો કરી ભૂલતા ના હો મને મળવાનો વાયદો કરી ભૂલતા ના હો દિલ માં મારા લાગણી નો દીવો પ્રગટાવી છોડી ના જાતા સાહેબ જિંદગી માં આવી છોડી ના જાતા સાહેબ જિંદગી માં આવી હો સાથી સાથ તારો જીવ છે તું મારો તારા વગર મારે નથી કોઈ સહારો હો આંખો ના પલકારે દિલના ધબકારે રાખું તમને મારા શ્વાસો ના સથવારે હો તારો મારો પ્રેમ કદી ઓછો નઈ થાય તારા વગર મને ઘડી ના રેવાય તારો મારો પ્રેમ કદી ઓછો નઈ થાય તારા વગર મને ઘડી ના રેવાય હો તને ના જોવું તો જીવ મારો રે જાય તને ના જોવું તો જીવ મારો રે જાય હો દિલ માં મારા લાગણી નો દીવો પ્રગટાવી છોડી ના જાતા સાહેબ જિંદગી માં આવી છોડી ના જાતા સાહેબ જિંદગી માં આવી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mane Malvani Vela Joje Viti Na Jaay lyrics in Gujarati by Kajal Upadhyay, music by Pinkesh Vaghela. Includes YouTube video and lyrics in multiple languages.