Phone Taro Waiting Aave by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Raghuvir Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Playful |
Release: | 2023-09-15 |
Lyrics (English)
ફોન તારો વેટીંગ આવે | PHONE TARO WAITING AAVE LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "PHONE TARO WAITING AAVE" Gujarati song was composed by Shashi Kapadiya , with lyrics written by Raghuvir Barot . The music video of this Playful song stars Nirav Kalal and Viyona Patil. Ho aakho daro phone taro waiting ma hoy Ho aakho daro phone taro waiting ma hoy Aakho daro phone taro waiting ma hoy Hu phone karu tyare tu meeting ma hoy Ho mane lage koina tu setting ma hoy Mane lage koina tu setting ma hoy Baki phone aatlo kya waiting ma hoy Ho mara mate time nathi mane tari jarur nathi Mara mate time nathi mane tari jarur nathi Vok taro kadhavo nathi Ho aakho daro phone taro waiting ma hoy Aakho daro phone taro waiting ma hoy Hu phone karu tyare tu meeting ma hoy Ho hu phone karu tyare tu meeting ma hoy Ho vare vare phone kari karavi mathakut Ena karta to tane aapi didhi chut Ho tane mari kadar nathi mane khabar padi Tari sathe have sabndh rakhu na hu ghadi Ho tu rahyo monas biji hobhare na tu aajiji Tu rahyo monas biji hobhare na tu aajiji Vok taro kadhavo nathi Ho aakho daro phone taro waiting ma hoy Aakho daro phone taro waiting ma hoy Hu phone karu tyare tu meeting ma hoy Ho hu phone karu tyare tu meeting ma hoy Ho hachu bole khotu bole rom maro jane Vat have karvi nathi mare parone Ho prem ma to loko jiv pan mage che Tara vevar thi dil ne thokar lage che Ho hu koi navri nathi ghar bar vagar ni nathi Hu koi navri nathi ghar bar vagar ni nathi Vok taro kadhavo nathi Ho aakho daro phone taro waiting ma hoy Aakho daro phone taro waiting ma hoy Hu phone karu tyare tu meeting ma hoy Ho hu phone karu tyare tu meeting ma hoy હો આખો દારો ફોન તારો વેટીંગ માં હોય હો આખો દારો ફોન તારો વેટીંગ માં હોય આખો દારો ફોન તારો વેટીંગ માં હોય હું ફોન કરું ત્યારે તું મીટિંગ માં હોય હો મને લાગે કોઈના તું સેટિંગ માં હોય મને લાગે કોઈના તું સેટિંગ માં હોય બાકી ફોન આટલો ક્યાં વેઇટિંગ માં હોય હો મારા માટે ટાઇમ નથી મને તારી જરૂર નથી મારા માટે ટાઇમ નથી મને તારી જરૂર નથી વોક તારો કાઢવો નથી હો આખો દારો ફોન તારો વેટીંગ માં હોય આખો દારો ફોન તારો વેટીંગ માં હોય હું ફોન કરું ત્યારે તું મીટિંગ માં હોય હો હું ફોન કરું ત્યારે તું મીટિંગ માં હોય હો વારે વારે ફોન કરી કરવી માથાકૂટ એના કરતા તો તને આપી દીધી છુટ હો તને મારી કદર નથી મને ખબર પડી તારી સાથે હવે સંબંધ રાખું ના હું ઘડી હો તું રહ્યો મોનસ બીજી હોભરે ના તું આજીજી તું રહ્યો મોનસ બીજી હોભરે ના તું આજીજી વોક તારો કાઢવો નથી હો આખો દારો ફોન તારો વેટીંગ માં હોય આખો દારો ફોન તારો વેટીંગ માં હોય હું ફોન કરું ત્યારે તું મીટિંગ માં હોય હો હું ફોન કરું ત્યારે તું મીટિંગ માં હોય હો હાચુ બોલે ખોટું બોલે રોમ મારો જાણે વાત હવે કરવી નથી મારે પરોને હો પ્રેમ માં તો લોકો જીવ પણ માંગે છે તારા વેવાર થી દિલ ને ઠોકર લાગે છે atozlyric.com હો હું કોઈ નવરી નથી ઘર બાર વગર ની નથી હું કોઈ નવરી નથી ઘર બાર વગર ની નથી વોક તારો કાઢવો નથી હો આખો દારો ફોન તારો વેટીંગ માં હોય આખો દારો ફોન તારો વેટીંગ માં હોય હું ફોન કરું ત્યારે તું મીટિંગ માં હોય હો હું ફોન કરું ત્યારે તું મીટિંગ માં હોય Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Phone Taro Waiting Aave lyrics in Gujarati by Kajal Maheriya, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.