Vayara Viyog Na Vaya by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Naresh Thakor |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2023-12-08 |
Lyrics (English)
VAYARA VIYOG NA VAYA LYRICS IN GUJARATI: Vayara Viyog Na Vaya (વાયરા વિયોગ ના વાયા) is a Gujarati Sad song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Naresh Thakor . The music video of the song features Rakesh Barot and Chhaya Thakor. O samay sanjoge vayara viyog na vaya Aje kar na choghadiye O samay sanjoge vayara viyog na vaya Aje kar na choghadiye Ho lamano na varyo thodo mara homu Yaad karu besi ne bavriye Ho mara kismat phutya tame marathi ruthya Haiye het cham phutya ankhe onhuda khutya Ae taro avaj hombharava call recording me rakhya Godi koi na avyu majre Ae tara mara phota phonena lokar ma hantadya Phota bhame mari najare Ho lamano na varyo thodo mara homu Yaad karu besi ne bavariye atozlyric.com None thi lai gondi mari hare thaya mota Yaad ave ae dade mara hali jay ruvada Ho college ma me birthday ujavyo padya bhera phota Jovu chu ae phota mara ohu na rokata Ho tara karela ae phone maru rakhati bau dhyan Mane padi na koi jon aje bhuli gai odakhan Ae banas vari bas ma bhanava bhera bhera jata gondi cam kari vihare Ae gom na bas stand bhera pakodi re khata baka cam kari vihare Tame lamano na varyo thodo mara homu Yaad karu besi ne bavariye Ae prema na ae patha tame pal ma viharaya Mann monya bija hare dalada badalaya Ho kathan karya kalaja ne paththara khadakaya Avu su pasi kai ne mukh na bataya Ho mane malavanu cuki gai tu andhara ma muki Nikali jivani tu tunki thai gai marathi vikhuti Ho 0156 tara mara prema no password Cam kari tane a bhulayo Ae lamano na varyo thodo mara homu Yaad karu besi ne bavariye Ae samaya sanjoge vayara viyog na vaya Aje kar na choghadiye Yaad karu besi ne bavariye Yaad karu besi ne bavariye ઓ સમય સંજોગે વાયરા વિયોગ ના વાયા આજે કાળ ના ચોઘડિયે ઓ સમય સંજોગે વાયરા વિયોગ ના વાયા આજે કાળ ના ચોઘડિયે હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું યાદ કરું બેસી ને બાવળિયે હો મારા કિસ્મત ફૂટ્યા તમે મારાથી રૂઠ્યાં હૈયે હેત ચમ ફૂટ્યા આંખે ઓંહુઁડા ખૂટ્યા એ તારો અવાજ હોંભરવા કોલ રેકોર્ડિંગ મેં રાખ્યા ગોડી કોઈ ના આવ્યું મજરે એ તારા મારા ફોટા ફોન ના લોકર માં હંતાડ્યા ફોટા ભમે મારી નજરે હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું યાદ કરું બેસી ને બાવળિયે નોને થી લઇ ગોંડી મારી હારે થયા મોટા યાદ આવે એ દાડે મારા હલી જાય રુવાડા હો કોલેજ માં મેં બર્થડે ઉજવ્યો પાડ્યા ભેળા ફોટા જોવું છું એ ફોટા મારા ઓંહુ ના રોકાતા હો તારા કરેલા એ ફોન મારુ રાખતી બઉ ધ્યાન મને પડી ના કોઈ જોણ આજે ભૂલી ગઈ ઓળખાણ એ બનાસ વાળી બસમાં ભણવા ભેળા ભેળા જાતા ગોંડી ચમ કરી વિહારે એ ગોમ ના બસ સ્ટેડ ભેળ પકોડી રે ખાતા બકા ચમ કરી વિહારે તમે લમણો ના વાળ્યો થોડો મારા હોમું યાદ કરું બેસી ને બાવળિયે એ પ્રેમ ના એ પાઠ તમે પલ માં વિહરાયા મન મૉન્યા બીજા હારે દલડાં બદલાયા હો કઠણ કર્યા કાળજા ને પથ્થર ખડકાયા આવું સુ પાસી કઈ ને મુખ ના બતાયા હો મને મળવાનું ચુકી ગઈ તું અંધારા માં મૂકી નીકળી જીવની તું ટૂંકી થઇ ગઈ મારાથી વિખુટી હો 0156 તારા મારા પ્રેમ નો પાસવર્ડ ચમ કરી તને આ ભુલાયો એ લમણો ના વાળ્યો થોડો મારા હોમું યાદ કરું બેસી ને બાવળિયે એ સમય સંજોગે વાયરા વિયોગ ના વાયા આજે કાળ ના ચોઘડિયે ભારતલીરીક્સ.કોમ યાદ કરું બેસી ને બાવળિયે યાદ કરું બેસી ને બાવળિયે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vayara Viyog Na Vaya lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.