O Mari Mata by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Amara Muzik Gujarati |
Genre: | Devotional |
Release: | 2022-04-30 |
Lyrics (English)
O MARI MATA LYRICS IN GUJARATI: O Mari Mata (ઓ મારી માતા) is a Gujarati Devotional song, voiced by Gaman Santhal from Amara Muzik Gujarati . The song is composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the song features Gaman Santhal, Chini Raval and Yuvraj Suvada. Ho mata mata mata Ho mata mata mata Ho mata mata mata Taru nom lai ne kom thata Nathi tirath ke jatra ae jata Nathi tirath ke jatra ae jata Taru nom lai ne kom thata Pap dhovay ganga na ghat ma Dukh no aava de amari vat ma Vela e hajar thai jata Vela e hajar thai jata Taru nom lai ne kom thata Ho mata mata mata Ho ho devi mata Taru nom lai ne kom thata Sihan nom lai ne kom thata He koi dado ame bhagvan joya nathi Tane joi ae dada ni ame roya nathi Kadach bhagvan reta hashe kashi kedar Mara dil ma bharoho chhe ma apar Darshan karva jay mandir mahadev Amane taru nom levani tev Mara kul ni khabar leta Mara kul ni khabar leta Taru nom lai ne kom thata Ho mata mata mata Sihan devi mari mata Taru nom lai ne kom thata Taru nom lai ne kom thata Bap dada ae mara milkat nathi hachavi Tane hachavi ae dada na banya ame rajavi Nahi chadhe kadi udhev mara umare Kem ke mata mari badhi vat hombhale Jem jem fare chhe ghadiyal no kanto Mara ghar ma mare chhe rok aoto Hu naseeb kau ke vidhata Hu naseeb kau ke vidhata Taru nom lai ne kom thata Ho mata mata mata Ho mata mata mata Taru nom lai ne kom thata Sihan nom lai ne kom thata Taru nom lai ne kom thata. હો માતા માતા માતા હો માતા માતા માતા હો માતા માતા માતા તારું નોમ લઇ ને કોમ થાતા નથી તીરથ કે જાત્રા એ જાતા નથી તીરથ કે જાત્રા એ જાતા તારું નોમ લઇ ને કોમ થાતા પાપ ધોવાય ગંગા ના ઘાટમાં દુઃખ નો આવા દે અમારી વાટમાં વેળા ઈ હાજર થઇ જાતા વેળા એ હાજર થઇ જાતા તારું નોમ લઇ ને કોમ થાતા હો માતા માતા માતા હો હો દેવી માતા તારું નોમ લઇ ને કોમ થાતા સિંહણ નોમ લઇ ને કોમ થાતા atozlyric.com હો કોઈ દાડો અમે ભગવાન જોયા નથી તને જોઈ એ દાદા ની અમે રોયા નથી કદાચ ભગવાન રેતા હશે કાશી કેદાર મારા દિલ માં ભરોહો છે માં અપાર દર્શન કરવા જાય મંદિર મહાદેવ અમને તારું નોમ લેવાની ટેવ મારા કુળની ખબર લેતા મારા કુળની ખબર લેતા તારું નોમ લઇ ને કોમ થાતા હો માતા માતા માતા સિંહણ દેવી મારી માતા તારું નોમ લઇ ને કોમ થાતા તારું નોમ લઇ ને કોમ થાતા બાપ દાદા એ મારા મિલકત નથી હાચવી તને હાચવી એ દાડા ના બન્યા અમે રાજવી નહિ ચઢે કદી ઉધેવ મારા ઉમરે કેમ કે માતા મારી બધી વાત હોંભળે જેમ જેમ ફરે છે ઘડિયાળ નો કાંટો મારા ઘરમાં મારે છે રોજ ઓટો હું નસીબ કઉ કે વિધાતા હું નસીબ કઉ કે વિધાતા તારું નોમ લઇ ને કોમ થાતા હો માતા માતા માતા હો માતા માતા માતા તારું નોમ લઇ ને કોમ થાતા સિંહણ નોમ લઇ ને કોમ થાતા તારું નોમ લઇ ને કોમ થાતા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: O Mari Mata lyrics in Gujarati by Gaman Santhal, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.