Maa Gayatri Tu Vedmata by Hemant Chauhan song Lyrics and video
Artist: | Hemant Chauhan |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | |
Label: | Soormandir |
Genre: | Bhajan |
Release: | 2020-06-11 |
Lyrics (English)
Maa Gayatri Tu Vedmata lyrics, માં ગાયત્રી તું વેદમાતા the song is sung by Hemant Chauhan from Soormandir. Maa Gayatri Tu Vedmata Bhajan soundtrack was composed by Appu. Maa gayatri tu vedmata Maa gayatri tu vedmata Matre omkar rupini Bhayharini bha tarini maa Bhayharini bhav tarini maa Bhram jyot prakashini Maa gayatri tu vedmata Pavan tu maa pani tu maa Adhar tu yam bhomani Pavan tu maa pani tu maa Adhar tu yam bhomani Tej tu maa timir tu maa Tej tu maa timir tu maa Devi jag datarrini Maa gayatri tu vedmata Matre omkar rupini Bhayharini bhavtarini Bhram jyot prakashini Maa gayatri tu vedmata Nirgun nirakar tu janani Hati sagun sakarni Nirgun nirakar tu janani Hati sagun sakarni Jag hit taran jagamba maa Jag hit taran jagamba maa Vidh vidh rup tu dharini Maa gayatri tu vedmata Matre omkar rupini Bhayharini bhavtarini Bhram jyot prakashini Maa gayatri tu vedmata Ghat ghatma vasnari mata Avinari adhharini Ghat ghatma vasnari mata Avinari adhharini Anu re anuma sacharacharma Anu re anuma sacharacharma Chhabi nihadi aapni Maa gayatri tu vedmata Matre omkar rupini Bhayharini bhavtarini Bhram jyot prakashini Maa gayatri tu vedmata Anad vadani magal karni Gata struti ma apni Anad vadani magal karni Gata struti ma apni Leti sambhad baktoni ma Leti sambhad baktoni ma Kare na vilamb palvarni atozlyric.com Maa gayatri tu vedmata Matre omkar rupini Bhayharini bhavtarini Bhram jyot prakashini Maa gayatri tu vedmata Maa gayatri tu vedmata Maa gayatri tu vedmata. માઁ ગાયત્રી તું વેદમાતા માઁ ગાયત્રી તું વેદમાતા મંત્રે ૐકાર રૂપિણી ભયહારીણી ભવતારિણી માઁ ભયહારીણી ભવતારિણી માઁ ભ્રમ જ્યોત પ્રકાશિણી માઁ ગાયત્રી તું વેદમાતા ભારતલીરીક્સ.કોમ પવન તું માઁ પાણી તું માઁ આધાર તું યમ ભોમની પવન તું માઁ પાણી તું માઁ આધાર તું યમ ભોમની તેજ તું માઁ તિમિર તું માઁ તેજ તું માઁ તિમિર તું માઁ દેવી જગ દાતારીણી માઁ ગાયત્રી તું વેદમાતા મંત્રે ૐકાર રૂપિણી ભયહારીણી ભવતારિણી ભ્રમ જ્યોત પ્રકાશિણી માઁ ગાયત્રી તું વેદમાતા નિર્ગુણ નિરાકાર તું જનની હતી સર્ગુણ સાકારણી નિર્ગુણ નિરાકાર તું જનની હતી સર્ગુણ સાકારણી જગ હિત તારણ જગદંબા માઁ જગ હિત તારણ જગદંબા માઁ વિધ વિધ રૂપ તું ધારિણી માઁ ગાયત્રી તું વેદમાતા મંત્રે ૐકાર રૂપિણી ભયહારીણી ભવતારિણી માઁ ભ્રમ જ્યોત પ્રકાશિણી માઁ ગાયત્રી તું વેદમાતા ઘટ ઘટમાં વસનારી માતા અવિકારી અધહારીણી ઘટ ઘટમાં વસનારી માતા અવિકારી અધહારીણી અણુ રે અણુમાં સચરાચરમાં અણુ રે અણુમાં સચરાચરમાં છબી નિહાળી આપણી માઁ ગાયત્રી તું વેદમાતા મંત્રે ૐકાર રૂપિણી ભયહારીણી ભવતારિણી માઁ ભ્રમ જ્યોત પ્રકાશિણી માઁ ગાયત્રી તું વેદમાતા આનંદવદની મંગલ કરણી ગાતા સ્તૃતિ માઁ આપણી આનંદવદની મંગલ કરણી ગાતા સ્તૃતિ માં આપણી લેતી સંભાળ ભક્તોની માઁ લેતી સંભાળ ભક્તોની માઁ કરે ના વિલંબ પલવારની માઁ ગાયત્રી તું વેદમાતા મંત્રે ૐકાર રૂપિણી ભયહારીણી ભવતારિણી માઁ ભ્રમ જ્યોત પ્રકાશિણી માઁ ગાયત્રી તું વેદમાતા માઁ ગાયત્રી તું વેદમાતા માઁ ગાયત્રી તું વેદમાતા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maa Gayatri Tu Vedmata lyrics in Gujarati by Hemant Chauhan, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.