Piyu Padamani by Rakesh Barot, Tejal Thakor song Lyrics and video
Artist: | Rakesh Barot, Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Raghuvir Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-02-21 |
Lyrics (English)
PIYU PADAMANI LYRICS IN GUJARATI: Piyu Padamani (પીયુ પદમણી) is a Gujarati Sad song, voiced by Rakesh Barot and Tejal Thakor from Saregama Gujarati . The song is composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Raghuvir Barot . The music video of the song features Rakesh Barot and Chaya Thakor. Piyuji mara… Ho… Padamani mari… Ae godare besin vat piyu padamani ni jove Godare besin vat piyu padamani ni jove Valam tari yaad ma ankho rah rah rove Gaya chho parni ne pardesh re Vidhi na lakhela aava lekh re Gaya chho parni ne pardesh re Vidhi na lakhela aava lekh re Godare besi vat piyu padamani ni jove Godare besin vat piyu padamani ni jove Valam tari yaad ma ankho rah rah rove Aek bija vina ghadi ae na raheta Jiv kem chalyo taro bije re parnata Hati majburi mari tane shu batavu Yaad ma tari hu to divas vitavu Kyare malsho dil rah jove chhe Jiv jyo have yaado na sahare re Kyare malsho dil rah jove chhe Jiv jyo have yaado na sahare re Valam tari yaad ma ankho rah rah rove Godare besin vat piyu padamani ni jove Valam tari yaad ma ankho rah rah rove Kaya janmare pacha aapne malishu Kem kari ne ae yaado ne bhulishu Aavta janmare piyu pachha re malishu Juda bhale thaya pan pritadi na bhulshu Jivan maru dard nu bharelu re Kem karine piyu tane bhulu re Jivan maru dard nu bharelu re Kem karine piyu tane bhulu re Valam tari yaad ma ankho rah rah rove Godare besina vat piyu padamani ni jove Valam tari yaad ma ankho rah rah rove Godare besi vat piyu padamani ni jove Godare besin vat piyu padamani ni jove. પીયુજી મારા… હો… પદમણી મારી… એ ગોંદરે બેસીન વાટ પીયુ પદમણી ની જોવે ગોંદરે બેસીન વાટ પીયુ પદમણી ની જોવે વાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે ગયા છો પરણી ને પરદેશ રે વિધિ ના લખેલા આવા લેખ રે ગયા છો પરણી ને પરદેશ રે વિધિ ના લખેલા આવા લેખ રે ગોંદરે બેસી વાટ પીયુ પદમણી ની જોવે ગોંદરે બેસીન વાટ પીયુ પદમણી ની જોવે વાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે atozlyric.com એક બીજા વિના ઘડી એ ના રહેતા જીવ કેમ ચાલ્યો તારો બીજે રે પરણતા હતી મજબૂરી મારી તને શું બતાવું યાદમાં તારી હું તો દિવસ વિતાવું ક્યારે મળશો દિલ રાહ જોવે છે જીવ જ્યો હવે યાદો ના સહારે રે ક્યારે મળશો દિલ રાહ જોવે છે જીવ જ્યો હવે યાદો ના સહારે રે વાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે ગોંદરે બેસીન વાટ પીયુ પદમણી ની જોવે વાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે કયા જન્મારે પાછા આપણે મળીશું કેમ કરી ને એ યાદો ને ભૂલીશું આવતા જન્મારે પિયુ પાછા રે મળીશું જુદા ભલે થયા પણ પ્રીતડી ના ભૂલશું જીવન મારુ દર્દ નું ભરેલું રે કેમ કરીને પિયુ તને ભૂલું રે જીવન મારુ દર્દ નું ભરેલું રે કેમ કરીને પિયુ તને ભૂલું રે વાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે ગોંદરે બેસીન વાટ પીયુ પદમણી ની જોવે વાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે ગોંદરે બેસીન વાટ પીયુ પદમણી ની જોવે ગોંદરે બેસીન વાટ પીયુ પદમણી ની જોવે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Piyu Padamani lyrics in Gujarati by Rakesh Barot, Tejal Thakor, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.