Tu Parni Bija Hare Mane Jivto Mari Gai by Aakash Thakor song Lyrics and video
Artist: | Aakash Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Ganu Bharwad |
Label: | Kushma Production |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2025-01-08 |
Lyrics (English)
LYRICS OF TU PARNI BIJA HARE MANE JIVTO MARI GAI IN GUJARATI: તું પરણી બીજા હારે મને જીવતો મારી ગઈ, The song is sung by Aakash Thakor from Kushma Production . "TU PARNI BIJA HARE MANE JIVTO MARI GAI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ravi-Rahul , with lyrics written by Ganu Bharwad . The music video of the track is picturised on Aakash Thakor, Hiral Poriya and Vikram Darbar. હે મારી જાનુ તારી યાદ આઈ મારી આંખો રોતી થઈ જાનુ તારી યાદ આઈ મારી આંખો રોતી થઈ જાનુ તારી યાદ આઈ મારી આંખો રોતી થઈ તું પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ હે મારા અરમાનો જાનું તું તો ધૂળમાં રોડી ગઈ અરમાનો જાનું તું તો ધૂળમાં રોડી ગઈ તું પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ હે ખુશ રેજો તમે તમારા નવા પિયુ જોડે મારી બનાવવા ઓરતા મારે રઈ ગયા આ ભવે હે ખુશ રેજો તમે તમારા નવા પિયુ જોડે મારી બનાવવા ઓરતા મારે રઈ ગયા આ ભવે હે મને પ્રેમ કરીને ઝેર તું જુદાઈના પઈ ગઈ હે પ્રેમ કરીને ઝેર તું જુદાઈના પઈ ગઈ તું પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ હો તું પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ હો મને છોડી જવાનું કારણ કોઈ ના કીધું કોને પૂછીને આવું ડગલું ભરી લીધું હો પ્રેમનો મારામાં લાદો તે ના વાસ્યો મધ દરિયે તે તો મને રે ડૂબાડ્યો હો હથેળી માં રાખ્યા તો એ રેતા ના આવડ્યું કહી દેને મારી જોડે તને દુઃખ શું પડ્યું હથેળી માં રાખ્યા તો એ રેતા ના આવડ્યું કહી દેને મારી જોડે તને દુઃખ શું પડ્યું હે કોના રે ભરોસે તું તો મને મેલી ગઈ હે કોના રે ભરોસે મને તું તો મેલી ગઈ પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ હો પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ હો છોડ્યું તે ગોમડું ને છોડ્યો તે પ્રેમી મારા પ્રેમમાં એવી શું રહી ખોમી હો ગોડી મારી તારો આ ફેસલો મને ના સમજાણો તારા લીધે મારો પ્રેમ વગોવાણો પ્રેમ વગોવાણો હો તારા વગર હવે મારે કેમ જીવવાનું તારી રે જુદાઈમાં મારે ભોગવવાનું તારા વગર હવે મારે કેમ જીવવાનું તારી રે જુદાઈમાં મારે રોજ મરવાનું હે મારી હસતી આંખોને જાનું તું રડાવી ગઈ હો હસતી આંખો ને જાનું તું રડાવી ગઈ તું પરણી બીજા હારે મને જીવતો મારી ગઈ હે મારી જાનુ તારી યાદ આવી મારી આંખો રોતી થઈ જાનુ તારી યાદ આવી મારી આંખો રોતી થઈ તું પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ હે ગોડી મારી પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ હો પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ પરણી બીજા હારે મને જીવતો મારી ગઈ He mari jaanu tari yaad aai mari aankho roti thai Jaanu tari yaad aai mari aankho roti thai Jaanu tari yaad aai mari aankho roti thai Tu parni bija hare mane jivto mari gai He mara armano jaanu to to dhul ma rodi gai Armano jaanu to to dhul ma rodi gai Tu parni bija hare mane jivto mari gai He khush rejo tame tamara nava piyu jode Mari banavva orta mare rai gaya aa bhave He khush rejo tame tamara nava piyu jode Mari banavva orta mare rai gaya aa bhave He mane prem karine zher tu judaaina pai gai He mane prem karine zher tu judaaina pai gai Tu parni bija hare mane jivto mari gai Ho tu parni bija hare mane jivto mari gai Ho mane chodi javanu karan koi na kidhu Kone puchine aavu dagalu bhari lidhu Ho premno mara ma lado te na vasyo Madh dariye te to mane re dubadyo Ho hatheli ma rakhya to ae reta na aavdyu Kahi dene mari jode tane dukh shu padyu Hatheli ma rakhya to ae reta na aavdyu Kahi dene mari jode tane dukh shu padyu He kona re bharoshe tu to mane meli gai He kona re bharoshe mane tu to meli gai Tu parni bija hare mane jivto mari gai Ho tu parni bija hare mane jivto mari gai Ho chodyu te gomdu ne chodyo te premi Mara prem ma evi shu rahi khomi Ho godi mari taro aa faisalo mane na samjano Tara lidhe maro prem vagovano prem vagovano Ho tara vagar have mare kem jivvanu Tari re judaai ma mare bhogavvanu Ho tara vagar have mare kem jivvanu Tari re judaai ma mare bhogavvanu He mari hasti aankho ne jaanu tu radavi gai Ho hasti aanho ne jaanu tu radavi gai Tu parni bija hare mane jivto mari gai He mari jaanu tari yaad aavi mari aankho roti gai Jaanu tari yaad aavi mari aankho roti gai Tu parni bija hare mane jivto mari gai He godi mari parni bija hare mane jivto mari gai Ho parni bija hare mane jivto mari gai Tu parni bija hare mane jivto mari gai Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Parni Bija Hare Mane Jivto Mari Gai lyrics in Gujarati by Aakash Thakor, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.