Mulakat by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video

Artist:Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Album: Single
Music:Dhaval Kapadiya
Lyricist:Ketan Barot
Label:Folk Fusion
Genre:Bewafa (બેવફા)
Release:2021-01-11

Lyrics (English)

LYRICS OF MULAKAT IN GUJARATI: મુલાકાત, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Folk Fusion . "MULAKAT" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Dhaval Kapadiya , with lyrics written by Ketan Barot . The music video of the track is picturised on Jignesh Barot and Zeel Joshi.
હો વાતો મુલાકાતો ને યાદ કરી રોવું
હો હો વાતો મુલાકાતો ને યાદ કરી રોવું
તારી ગલીયો મા હું ધારી ધારી જોવું
હો આંખો કરતા આંસુ થઇ ગયું છે મોટું
કુદરતે મારી હારે કર્યું બહુ ખોટું
હો તારી યાદ મા ને યાદ મા હું રડતો રહુ
હો તારી યાદ મા ને યાદ મા હું રડતો રહુ
વાતો મુલાકાતો ને યાદ કરી રોવું
તારી ગલીયો મા હું ધારી ધારી જોવું
હો આંખો બંધ કરું તો નજરે તુ આવે
ખાવા પીવા નુ મને જરાય ના ભાવે
હો હો તારા વિના તો મને ચૈન ના આવે
એકલો થઇ ને ફરું મને ક્યાંય ના ફાવે
હો ખબર નથી પડતી હવે તને ક્યાં ગોતું
તારા વિના તો મને કાઈ નહિ જોતું
તારી યાદ મા ને યાદ મા હું રડતો રહુ
હો હો તારી યાદ મા ને યાદ મા હું રડતો રહુ
વાતો મુલાકાતો ને યાદ કરી રોવું
તારી ગલીયો મા હું ધારી ધારી જોવું
હો કાઢી તે મજાકમા પ્રેમ ની રે વાતો
દિલ મા છે ગમ તારી જુદાઈ ના લાખો
હો હો વીતી ગયા દાડા ઘણી વીતી ગઈ રાતો
ભૂલી ગયા હસો એવો વહેમ મને થાતો
હો તારી મારી વાતો કદી કોઈ ને ના કહું
કાલે કદાચ હું તો રવ ના રવ
હો તારી યાદ મા ને યાદ મા હું રડતો રહુ
હો હો તારી યાદ મા ને યાદ મા હું રડતો રહુ
વાતો મુલાકાતો ને યાદ કરી રોવું
તારી ગલીયો મા હું ધારી ધારી જોવું
હો તારી યાદ મા ને યાદ મા હું રડતો રહુ
હો તારી યાદ મા ને યાદ મા હું રડતો રહુ.
Ho vaato mulakato ne yaad kari rovu
Ho ho vaato mulakato ne yaad kari rovu
Tari galiyo ma hu dhari dhari jovu
Ho ankho karta aansu thai gayu che motu
Kudrate mari hare karyu bahu khotu
Tari yaad ma ne yaad ma hu radto rahu
Ho tari yaad ma ne yaad ma hu radto rahu
Vaato mulakato ne yaad kari rovu
Tari galiyon ma hu dhari dhari jovu
Ho aankho bandh karu to nazare tu aave
Khava piva nu mane zaray na bhave
Ho hotara vina to mane chain na aave
Eklo thai ne faru mane kyay na fave
Ho khabar nathi padti have tane kya gotu
Tara vina to mane kai nahi jotu
Tari yaad ma ne yaad ma hu radto rahu
Ho ho tari yaad ma ne yaad ma hu radto rahu
Vaato mulakato ne yaad kari rovu
Tari galiyon ma hu dhari dhari jovu
atozlyric.com
Ho kaadhi te mazak ma prem ni re vaato
Dil ma che gum tari judai na laakho
Ho ho viti gaya dada ghani viti gai rato
Bhuli gayo haso avo vahem mane thato
Ho tari mari vaato kadi koi ne na kahu
Kale kadach hu to rav na rav
Ho tari yaad ma ne yaad ma hu radto rahu
Ho ho tari yaad ma ne yaad ma hu radto rahu
Vaato mulakato ne yaad kari rovu
Tari galiyon ma hu dhari dhari jovu
Ho tari yaad ma ne yaad ma hu radto rahu
Ho tari yaad ma ne yaad ma hu radto rahu.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Mulakat lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.