Tu Samaje To Dil Nu Raaj Hu Kholu by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-03-12 |
Lyrics (English)
તું સમજે તો દિલ નું રાજ હું ખોલું | TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU LYRICS IN GUJARATI: The song is sung by Mahesh Vanzara under Saregama Gujarati label. "TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU" Gujarati song was composed by Dipesh Chavda , with lyrics written by Darshan Bazigar . The music video of this Love song stars Mahesh Vanjara, Viyona Patil and Sejal Panchal. Dila che a kevu tamaru divanu Tame su re jano vali tame su re jano Prityu no ranga jo lagado to manu Tamane hu manu vali tamane hu manu Ha tane sabdo thi tolu ke modhe thi bolu Ha tane sabdo thi tolu ke modhe thi bolu Tane sabdo thi tolu ke modhe thi bolu Tu samaje to dil no raaz hu kholu Tu samaje to dil no raaz hu kholu Ha kari dau ijahara jo ha tu kahe Dil ni a dhadakan ma ek tu rahe Ha tane hatho ma tolu ke aankho thi bolu Tane hatho ma tolu ke aankho thi bolu Tu samaje to antar na bhed hu kholu Ha tu samaje to dil na raaz hu kholu Ho akho thi aankho mali aaj tari Paheli pasand ha tame cho amari Ha dil thi karu chu hu kadar hu tamari Tu ek jove na jove duniyadari Javo na re dur tame avo ne najik Vala cho tame mane jiv thi adhik atozlyric.com Ha tari yado ma khovu tane samana ma jovu Tari yado ma khovu tane samana ma jovu Jo tu ha kahe to hu rah tari jovu Ha tane joyi ne dil no andaj hu kholu Ho tu mari duniya tu cahat che mari Puri kari dau a adhuri prem kahani Divana a dil na banya tame divani Sath nahi chodu jindagi jode jivavani Ha mann na mandir na tame banya menaraani Khus tamane rakhavani mari javabadari Ha tane i love you bolu ke i miss you bolu Tane i love you bolu ke i miss you bolu Tu samaje mane to will you merry me bolu Ha mara love you ni same i love you too bolo Ha tame pan have i will merry you bolo દિલ છે આ કેવું તમારું દીવાનું તમે શું રે જાણો વાલી તમે શું રે જાણો પ્રીત્યું નો રંગ જો લગાડો તો માનું તમને હું માનું વાલી તમને હું માનું હા તને શબ્દો થી તોલુ કે મોઢે થી બોલું હા તને શબ્દો થી તોલુ કે મોઢે થી બોલું તને શબ્દો થી તોલુ કે મોઢે થી બોલું તું સમજે તો દિલ નો રાજ હું ખોલું તું સમજે તો દિલ નો રાજ હું ખોલું હા કરી દવ ઇજહાર જો હા તું કહે દિલ ની આ ધડકન માં એક તું રહે હા તને હાથો માં તોલુ કે આખો થી બોલું તને હાથો માં તોલુ કે આખો થી બોલું તું સમજે તો અંતર ના ભેદ હું ખોલું હા તું સમજે તો દિલ ના રાજ હું ખોલું હો આખો થી આખો મળી આજ તારી પહેલી પસંદ હા તમે છો અમારી હા દિલ થી કરું છું હું કદર હું તમારી તું એક જોવે ના જોવે દુનિયાદારી જાવો ના રે દૂર તમે આવો ને નજીક વાલા છો તમે મને જીવ થી અધિક ભારતલીરીક્સ.કોમ હા તારી યાદો માં ખોવું તને શમણાં માં જોવું તારી યાદો માં ખોવું તને શમણાં માં જોવું જો તું હા કરે તો રાહ તારી જોવું હા તને જોયી ને દિલ નો અંદાજ હું ખોલું હો તું મારી દુનિયા તું ચાહત છે મારી પુરી કરી દઉં આ અધૂરી પ્રેમ કહાની દીવાના આ દિલ ના બન્યા તમે દીવાની સાથ નહિ છોડું જિંદગી જોડે જીવવાની હા મન ના મંદિર ના તમે બન્યા મેનારાણી ખુશ તમને રાખવાની મારી જવાબદારી હા તને આઈ લવ યુ બોલું કે આઈ મિસ યુ બોલું તને આઈ લવ યુ બોલું કે આઈ મિસ યુ બોલું તું સમજે મને તો વિલ યુ મેરી મી બોલું હા મારા લવ યુ ની સામે લવ યુ ટુ બોલો હા તમે પણ હવે આઈ વિલ મેરી યુ બોલો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Samaje To Dil Nu Raaj Hu Kholu lyrics in Gujarati by Mahesh Vanzara, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.