Bhanva Moma Na Ghare Jai by Aakash Thakor, Jashmika Barot song Lyrics and video
Artist: | Aakash Thakor, Jashmika Barot |
---|---|
Album: | Single |
Music: | Rohit Thakor |
Lyricist: | Naresh Thakor |
Label: | Kushma Production |
Genre: | Sad |
Release: | 2025-01-17 |
Lyrics (English)
BHANVA MOMA NA GHARE JAI LYRICS IN GUJARATI: ભણવા મોમાં ના ઘરે જઈ, This Gujarati Sad song is sung by Aakash Thakor and Jashmika Barot & released by Kushma Production . "BHANVA MOMA NA GHARE JAI" song was composed by Rohit Thakor , with lyrics written by Naresh Thakor . The music video of this track is picturised on Aakash Thakor and Riya Vala. હે નેડલો બાળપણનો તું ભૂલી જઈ હે નેડલો બાળપણનો તું ભૂલી જઈ સેટી પડી કારણ મને કીધું નહીં ભણવા મોમાના ઘેર તું જઈ હે હવે મારે નેહાળ ખુલી જઈ આપણા ગોમમાં કોલેજ નહીં એટલે ભણવા મોમાના ઘેર જઈ હો દોઢ વાગે સ્કૂલ મો રીશેષ બેલ વાગે તારા વગર નેહાળમાં હુનુ મને લાગે હો દોઢ વાગે સ્કૂલ મો રીશેષ બેલ વાગે તારા વગર નેહાળમાં હુનુ હુનુ લાગે હે રીશેષમાં ટિફિન ભાવે મને નહીં હે વાલી મારી ટિફિન ભાવે મને નહીં જ્યારથી નેહાળ છોડીને તું જઈ ભણવા મોમાના ઘેર તું જઈ અરે ગોડા હું તો ભણવા મોમાના ઘેર જઈ હે ભણવા જતાં પેલા આપણે દસમું ધોરણ સુધી તું જતી રહી મારો ગોમ એકલો મન મૂકી અરે નોખા પડ્યા આપણે નથી અહીં હું તો સુખી યાદ તારી આવે હું દિલમાં થઉં છું દુખી હો યાદ આવે મને મારું લેસન તું લખતી ગણિત અને અંગ્રેજી તું પ્રેમથી શીખવતી યાદ આવે મને મારું લેસન તું લખતી ગણિત અને અંગ્રેજી તું પ્રેમથી શીખવતી હે બેન્ચીસ હુની પડી આજે જઈ હે બેન્ચીસ હુની પડી આજે જઈ હમ્ભારીને આંખ મારી બહુ રડી ગઈ ભણવા મોમાના ઘેર તું જઈ હો વાલા હું તો ભણવા મોમાના ઘરે જઈ હો વેકેશન પડે તો તું આવજે આપણા ગોમડે વાટ જોઈ બેહીસ હું બસ સ્ટેન્ડ ના બોકળે હો હો હો એક્ષામ પતેને રજા લઈને ઘેર આવું ગમે તે બોને બકા મળવા તને આવું હો મોઢું તારું જોવા મન મારું મારે વલખા જટ રજા લઈને ગોડી ગોમડે થજો વળતા મોઢું તારું જોવા મન મારું મારે વલખા જટ રજા લઈને ગોડી ગોમડે થજો વળતા હે વાટ મને ઘણી જોવડાવતી નહીં હે વાટ મને ઘણી જોવડાવતી નહીં મારાથી તારા વગર રેવાશે નહીં ભણવા મોમાના ઘેર તું જઈ હે મારી કોઈ ચિંતા કરતા હવે નહીં He nedalo badpan no tu bhuli jai He nedalo badpan no tu bhuli jai Sethi padi karan mane kidhu nahi Pan vaya moma na gher tu jai He have mare nehad khuli jai Aapna gomma college nahi Etle bhanva moma na gher jai Ho dodh vage school mo rishes bell vage Tara vagar nehad ma gunu mane lage Ho dodh vage school mo rishes bell vage Tara vagar nehad ma hunu hunu lage He rishes ma tifin bhave mane nahi He vaali mari tifin bhave mane nahi Jyarthi nehad chodine tu jai Bhanva moma na gher tu jai Are goda hu to bhanva moma na gher jai He bhanva jata pela aapne dashmu dhoran sudhi Tu jati rahi maro gom ekalo man muki Are nokha padya aapne nathi ahi hu to sukhi Yaad tari aave hu dil ma thau chu dukhi Ho yaad aave mane maru lesson tu lakhti Ganit ane angreji tu prem thi sikhvati Ho yaad aave mane maru lesson tu lakhti Ganit ane angreji tu prem thi sikhvati He benchis huni padi aaje jai He benchis huni padi aaje jai Hambhari ne aankh mari bahu radi gai Bhanva moma na gher tu jai Ho vala hu to bhanva ma moma na ghare jai Ho vacation pade to tu aavje aapna gomde Vatt joi behis hu bus stand na bokde Ho ho ho exam pate ne raja laine gher aavu Game te bone baka madva tane aavu Ho modhu taru jova mann maru mare valkha Jatt raja laine godi gomde thajo vadta Modhu taru jova mann maru mare valkha Jatt raja laine godi gomde thajo vadta He vatt mane ghani jovdavti nahi He vatt mane ghani jovdavti nahi Mara thi tara vagar revase nahi Bhanva moma na gher tu jai He mari koi chinta karta have nahi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhanva Moma Na Ghare Jai lyrics in Gujarati by Aakash Thakor, Jashmika Barot, music by Rohit Thakor. Includes YouTube video and lyrics in multiple languages.