Dil Ma Lai Ne Dard Fare by Aryan Barot song Lyrics and video
Artist: | Aryan Barot |
---|---|
Album: | Single |
Music: | Mahesh Sawala |
Lyricist: | Shravan Makwana |
Label: | Top One Music |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-08-31 |
Lyrics (English)
LYRICS OF DIL MA LAI NE DARD FARE IN GUJARATI: દિલ મા લઇ ને દર્દ ફરે, The song is sung by Aryan Barot from Top One Music . "DIL MA LAI NE DARD FARE" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Mahesh Sawala , with lyrics written by Shravan Makwana . The music video of the track is picturised on Saloni Tandel and Rudra Barot. દિલ મા લઈ ને દર્દ ફરે રાજ નથી ખોલતી દિલ મા લઇ ને દર્દ ફરે રાજ નથી ખોલતી દિલ મા લઈ ને દર્દ ફરે રાજ નથી ખોલતી પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી દિલ મા વાત દબાવે ને ભાન ભૂલી ફરતી દિલ મા વાત દબાવે ને ભાન ભૂલી ફરતી પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી આ વાતો તારી હમજાતિ નથી પેલા જેવી વાત મારે થાતી નથી આ વાતો તારી હમજાતિ નથી પેલા જેવી વાત મારે થાતી નથી દિલ મા વાત દબાવે ને વાત નથી કરતી દિલ મા વાત દબાવે ને વાત નથી કરતી પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી ભારતલીરીક્સ.કોમ હોય કોઈ તકલીફ તો કહી દેને સાજણાં નથી સહવાતી દિલ ના દર્દ ની વેદના સમય છે ને સમજી જાજો વાત કરો સાજણાં પછી વાત તારે મારે નહિ થાય ઓ સાજણાં હું વિચાર કરું બસ તારો સાજણ ખોટા વિચારો મા ફરે પાગલ દિલ ની વાત દિલ મા રાખે વાત નથી કરતી પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી દિલ મા લઈ ને દર્દ ફરે રાજ નથી ખોલતી પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી ખોટો નથી પ્રેમ ને જાણી મજબૂરી હવે તારા મારા વચ્ચે નહિ થાય દુરી ખોટો નથી પ્રેમ ને જાણી મજબૂરી હવે તારા મારા વચ્ચે નહિ થાય દુરી આ વાતો બધી હું સમજી ગયો તારા રે પ્રેમ ને હું પારખી ગયો દિલ ની વાત જાણી લીધી કેમ આવું કરતી એ હતી મારી જાન મને પ્રેમ બહુ કરતી દિલ ની વાત સમજી લીધી વાત હવે કરતી પેલા જેવી હવે પાછી જાન મારી બોલતી પેલા જેવી હવે પાછી જાન મારી બોલતી પેલા જેવી હવે પાછી જાન મારી બોલતી Dil ma lai ne dard fare raaj nathi kholti Dil ma lai ne dard fare raaj nathi kholti Dil ma lai ne dard fare raaj nathi kholti Pela jevu janu mari have nathi bolti Dil ma vaat dabave ne bhan bhuli farti Dil ma vaat dabave ne bhan bhuli farti Pela jevu janu mari have nathi bolti Aa vato tari hamjati nathi Pela jevi vaat mare thaati nathi Aa vato tari hamjati nathi Pela jevi vaat mare thati nathi Dil ma vaat dabave ne vaat nathi karti Dil ma vaat dabave ne vaat nathi karti Pela jevu janu mari have nathi bolti Pela jevu janu mari have nathi bolti atozlyric.com Hoy koi taklif toh kahi dene sajna Nathi sahvati dil na dard ni vedna Samay chhe ne samji jajo vaat karo sajna Pachi vaat tare mare nahi thay o sajna Hu vichar karu bus taro sajan Khota vicharo ma fare pagal Dil ni vaat dil ma rakhe vaat nathi karti Pela jevu janu mari have nathi bolti Dil ma lai ne dard fare raaj nathi kholti Pela jevu janu mari have nathi bolti Pela jevu janu mari have nathi bolti Khoto nathi prem ne jani majburi Have tara mara vache nahi thay duri Khoto nathi prem ne jani majburi Have tara mara vache nahi thay duri Aa vato badhi hu samji gayo Tara re prem ne hu parkhi gayo Dil ni vaat jani lidhi kem aavu karti Ae hati mari jaan mane prem bahu karti Dil ni vaat samji lidhi vaat have karti Pela jevi have pachi jaan mari bolti Pela jevi have pachi jaan mari bolti Pela jevi have pachi jaan mari bolti Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Ma Lai Ne Dard Fare lyrics in Gujarati by Aryan Barot, music by Mahesh Sawala. Includes YouTube video and lyrics in multiple languages.