Parnine Parka Thai Gaya by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Jignesh Barot, Ramesh Patel (Manav) |
Label: | Ekta Sound |
Genre: | Sad |
Release: | 2022-10-08 |
Lyrics (English)
LYRICS OF PARNINE PARKA THAI GAYA IN GUJARATI: પરણીને પારકા થઇ ગયા, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound . "PARNINE PARKA THAI GAYA" is a Gujarati Sad song, composed by Mayur Nadiya , with lyrics written by Jignesh Barot and Ramesh Patel (Manav) . The music video of the track is picturised on Chhaya Thakor and Jignesh Barot. Ruve rudiyu ne rove ankhadi re lol He… Maru ruve rudiyu ne rove ankhadi re lol He… Mari janudi ni aave jone yaad jo Mari janudi ni aave jone yaad jo Parnine parka thai gaya re lol Ao tame parni ne parka thai gaya re lol Maro pelo ne chhelo pyar tu hati re lol Maro pelo ne chhelo pyar tu hati re lol Tari yado ma jay divas rat jo Have tari yado ma jay divas rat jo Parnine parka thai gaya re lol Ao tame parni ne parka thai gaya re lol Taro jiv mane chhodta kem chaliyo re lol Ao taro jiv mane chhodta kem chaliyo re lol Tu to keti maro jigo jigar jan jo Tu to keti maro jigo jigar jan jo Parnine parka thai gaya re lol Ao tame parni ne parka thai gaya re lol Ho… Kona sahare ame jivshu re lol Ho… Have kona sahare ame jivshu re lol Ho… Kone kaheshu hak dakh ni vat jo Janu kone kaheshu dalda keri vat jo Ame jivta jivti lash bani gaya re lol Tame parni ne parka thai gaya re lol Tame parni ne parka thai gaya re lol Janu parni ne parka thai gaya re lol. રૂંવે રૂદિયું ને રોવે આંખડી રે લોલ હે… મારુ રૂંવે રૂદિયું ને રોવે આંખડી રે લોલ હે… મારી જાનુડી ની આવે જોને યાદ જો મારી જાનુડી ની આવે જોને યાદ જો પરણીને પારકા થઇ ગયા રે લોલ ઓ તમે પરણીને પારકા થઇ ગયા રે લોલ મારો પેલો ને છેલ્લો પ્યાર તું હતી રે લોલ મારો પેલો ને છેલો પ્યાર તું હતી રે લોલ તારી યાદોમાં જાય દિવસ રાત જો હવે તારી યાદોમાં જાય દિવસ રાત જો પરણીને પારકા થઇ ગયા રે લોલ ઓ તમે પરણીને પારકા થઇ ગયા રે લોલ તારો જીવ મને છોડતા કેમ ચાલીયો રે લોલ ઓ તારો જીવ મને છોડતા કેમ ચાલીયો રે લોલ તું તો કેતી મારો જીગો જીગર જાન જો તું તો કેતી મારો જીગો જીગર જાન જો પરણીને પારકા થઇ ગયા રે લોલ ઓ તમે પરણીને પારકા થઇ ગયા રે લોલ atozlyric.com હો.. કોના સહારે અમે જીવશું રે લોલ હો… હવે કોના સહારે અમે જીવશું રે લોલ હો… કોને કહેશું હક દખ ની વાત જો જાનુ કોને કહેશું દલડા કેરી વાત જો અમે જીવતા જીવતી લાશ બની ગયા રે લોલ તમે પરણી ને પારકા થઇ ગયા રે લોલ તમે પરણી ને પારકા થઇ ગયા રે લોલ જાનુ પરણી ને પારકા થઇ ગયા રે લોલ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Parnine Parka Thai Gaya lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.