Moje Dariya by Aishwarya Majmudar song Lyrics and video
Artist: | Aishwarya Majmudar |
---|---|
Album: | Single |
Music: | DJ Kwid, Gaurav Dhola |
Lyricist: | Janki Gadhavi |
Label: | MusicPataro Gujarati |
Genre: | Garba |
Release: | 2024-09-30 |
Lyrics (English)
MOJE DARIYA LYRICS IN GUJARATI: Moje Dariya (મોજે દરિયા) is a Gujarati Garba song, voiced by Aishwarya Majmudar from MusicPataro Gujarati . The song is composed by DJ Kwid and Gaurav Dhola , with lyrics written by Janki Gadhavi . The music video of the song features Sweta Sen. રોકટોક કરતા રુકતી ના જીવન ની દોરી ખૂટતી ના રોકટોક કરતા રુકતી ના જીવન ની દોરી ખૂટતી ના ભલે કેહવા વાળા કહેતા જાય માથે છે માવડી નો હાથ મારા ભાઈ માથે છે માવડી નો હાથ મારા ભાઈ માથે છે માવડી નો હાથ મારા ભાઈ મારી માવડી ના રાજ માં મોજે દરિયા મોજે દરિયા ભાઈ મોજે દરિયા મારી માવડી ના રાજ માં મોજે દરિયા મોજે દરિયા ભાઈ મોજે દરિયા હા મારી મેલડી ના રાજ મા હા મારી ખોડલ ના રાજ મા હા મારી મોગલ ના રાજ મા હા મારી હોનલ ના રાજ મા હા મારી ન્યાય નો દરબાર મા મારી રાખજે દરકાર હા મારી ન્યાય નો દરબાર મા મારી રાખજે દરકાર મારે કોઈ ના થી ડરવાનું શું માડી કે એ બીજુ કરવાનું શું મારે કોઈ ના થી ડરવાનું શું માડી કે એ બીજુ કરવાનું શું માવડી કરે બેડો પાર મારી માવડી ના રાજ માં મોજે દરિયા મોજે દરિયા ભાઈ મોજે દરિયા મારી માવડી ના રાજ માં મોજે દરિયા મોજે દરિયા ભાઈ મોજે દરિયા મારી માવડી ના રાજ માં મોજે દરિયા મોજે દરિયા ભાઈ મોજે દરિયા મા મારી કરતી ધમકાર મા મારી કરતી રણકાર મા મારી કરતી ખમકાર મા મારી કરતી રણકાર મા ના શરણે તો બીજે ફરવાનુ શું માડી છે ભેળી મને નડવાનું શું મા ના શરણે તો બીજે ફરવાનુ શું માડી છે ભેળી મને નડવાનું શું મારી માવડી કરે બેડો પાર માવડી ના રાજ માં મોજે દરિયા મોજે દરિયા ભાઈ મોજે દરિયા મારી માવડી ના રાજ માં મોજે દરિયા મોજે દરિયા ભાઈ મોજે દરિયા મારી માવડી ના રાજ માં મોજે દરિયા મોજે દરિયા ભાઈ મોજે દરિયા મારી માવડી ના રાજ માં મોજે દરિયા મોજે દરિયા ભાઈ મોજે દરિયા મારી માવડી ના રાજ માં મોજે દરિયા મોજે દરિયા ભાઈ મોજે દરિયા Roktok karta rukti na Jeevan ni dori khutti na Roktok karta rukti na Jeevan ni dori khutti na Bhale kehva vada kehta jaay Mathe che mavadi no haath mara bhai Mathe che mavadi no haath mara bhai Mathe che mavadi no haath mara bhai Mari mavadi naa raaj ma moje dariya Moje dariya bhai moje dariya Mari mavadi naa raaj ma moje dariya Moje dariya bhai moje dariya Ha mari meladi na raaj ma Ha mari khodal na raaj ma Ha mari mogal na raaj ma Ha mari honal na raaj ma Ha mari nyaay no darbar Maa mari rakhje darkar Ha mari nyaay no darbar Maa mari rakhje darkar Mare koi na thi darvanu shu Madi ke ae biju karvanu shu Mare koi na thi darvanu shu Madi ke ae biju karvanu shu Mavadi kare bedo paar Mari mavadi naa raaj ma moje dariya Moje dariya bhai moje dariya Mari mavadi naa raaj ma moje dariya Moje dariya bhai moje dariya Mari mavadi naa raaj ma moje dariya Moje dariya bhai moje dariya Maa mari karti dhamkaar Maa mari karti rankaar Maa mari karti khamkaar Maa mari karti rankaar Maa na sharne to bije farvanu shu Madi che bhedi mane nadvanu shu Maa na sharne to bije farvanu shu Madi che bhedi mane nadvanu shu Mari mavadi kare bedo paar Mavadi naa raaj ma moje dariya Moje dariya bhai moje dariya Mari mavadi naa raaj ma moje dariya Moje dariya bhai moje dariya Mari mavadi naa raaj ma moje dariya Moje dariya bhai moje dariya Mari mavadi naa raaj ma moje dariya Moje dariya bhai moje dariya Mari mavadi naa raaj ma moje dariya Moje dariya bhai moje dariya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Moje Dariya lyrics in Gujarati by Aishwarya Majmudar, music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.