Maa Ae Avtaar Dharyo by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Tushar Jani, Bhumi Patel |
Label: | Studio Saraswati Official |
Genre: | Devotional, Prayer |
Release: | 2020-06-02 |
Lyrics (English)
Maa Ae Avtaar Dharyo lyrics, માં એ અવતાર ધર્યો the song is sung by Geeta Rabari from Studio Saraswati Official. Maa Ae Avtaar Dharyo Pray soundtrack was composed by Dhaval Kapadiya with lyrics written by Tushar Jani, Bhumi Patel. Avo ma avo ma avo ma avo ma Avo ma avo ma avo ma avo ma atozlyric.com Ha ma ae avtar dharyo ma ae avtar dharyo Ma ae avtar dharyo dharati par Ke navkhand diva bade dharani par He tara diva bharya divadama Ajvada karje mara nehdama Ho sacho maro panth ne tu sachi mari shakti Sada sangathe raheje karu tari bhakt Jug nu jani bethi jug nu jani bethi Jug nu jani bethi maa dayadi Yug ma raheje sada tu ma mamtadi Ma tu raheje sada ae mamtadi Man akdatu jyare mara jivanma Jyoti pragatavaje tu mara antarma Ha nav mari dube jyare madi madhdarma Bani navik tari leje palvarma Ho pap karu to maa na karva deti Punya karu to ma ujadi tu raheti Trividh tap tade trividh tap tade Trividh tap tade trilokma Ma tu sushtini sarjanhar Ma tu bhumi ni palanhar Ful ni fulvadi nr tari maa chhaya Nana nanpanma lagi tari maya Ha vipat veda re ma sath sada raheje Khama karine madi khabaru tu leje limboch Ho hasatu mukhadu ma maru tu rakhje Bhuli padu to maa tyathi pachhi vadje He ma ae avtar dharyo ma ae avtar dharyo Ma ae avtar dharyo dharti par Ke navkhand diva bade dharani par Ke aai tara diva bade dharani Ke aayal tora diva bade dharti par. આવો માં આવો માં આવો માં આવો માં આવો માં આવો માં આવો માં આવો માં ભારતલીરીક્સ.કોમ હા માં એ અવતાર ધર્યો માં એ અવતાર ધર્યો માં એ અવતાર ધર્યો ધરતી પર કે નવખંડ દિવા બળે ધરણી પર હે તારા દિવા ભર્યા દીવડામાં અજવાળા કરજે મારા નેહડામાં હો સાચો મારો પંથ ને તું સાચી મારી શક્તિ સદા સંગાથે રહેજે કરું તારી ભક્તિ જુગ નું જાણી બેઠી જુગ નું જાણી બેઠી જુગ નું જાણી બેઠી માં દયાળી યુગ માં રહેજે સદા તું માં મમતાળી માં તું રહેજે સદા એ મમતાળી મન અકળાતું જયારે મારા જીવનમાં જ્યોતિ પ્રગટાવજે તું મારા અંતરમાં હા નાવ મારી ડૂબે જયારે માડી મધદારમાં બની નાવિક તારી લેજે પલવારમાં હો પાપ કરું તો માં ના કરવા દેતી પુણ્ય કરું તો માં ઉજળી તું રહેતી ત્રિવિધ તાપ ટળે ત્રિવિધ તાપ ટળે ત્રિવિધ તાપ ટળે ત્રિલોકમાં માં તું સૂષ્ટિની સર્જનહાર માં તું ભૂમિની પાલનહાર ફૂલની ફૂલવાડી ને તારી માં છાયા નાના નાનપણમાં લાગી તારી માયા હા વિપત વેળા રે માં સાથ સદા રહેજે ખમા કરીને માડી ખબરું તું લેજે લિમ્બોચ હો હસતું મુખડું માં મારુ તું રાખજે ભૂલી પડું તો માં ત્યાંથી પાછી વાળજે હે માં એ અવતાર ધર્યો માં એ અવતાર ધર્યો માં એ અવતાર ધર્યો ધરતી પર કે નવખંડ દિવા બળે ધરણી પર કે આઈ તારા દિવા બળે ધરણી પર કે આયલ તોરા દિવા બળે ધરતી પર. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maa Ae Avtaar Dharyo lyrics in Gujarati by Geeta Rabari, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.