Levi Chhe Selfie by Riddhi Vyas song Lyrics and video
Artist: | Riddhi Vyas |
---|---|
Album: | Single |
Music: | Ranjit Nadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | UDB Gujarati |
Genre: | Festivals |
Release: | 2020-08-21 |
Lyrics (English)
લેવી છે સેલ્ફી | LEVI CHHE SELFIE LYRICS IN GUJARATI: The song is sung by Riddhi Vyas under UDB Gujarati label. "LEVI CHHE SELFIE" Gujarati song was composed by Ranjit Nadiya , with lyrics written by Mitesh Barot . The music video of this Festivals song stars Chini Raval and Riddhi Vyas. હે બાપા બાપા ગણપતિ બાપા બાપા બાપા ગણપતિ બાપા બાપા બાપા ગણપતિ બાપા બોલો બોલો ગણપતિ બાપા લેવી છે સેલ્ફી મારે પાડવી છે સેલ્ફી લેવી છે સેલ્ફી પાડવી છે સેલ્ફી આયો છે બાપા નો દારો લેવી છે સેલ્ફી પાડવી છે સેલ્ફી આયો છે બાપા નો દારો અરે નાચો ગાવો બાપા ના દ્વારે ડી જે ને ઢોલ વગાડો અરે નાચો ગાવો બાપા ના દ્વારે ડી જે ને ઢોલે વગાડો લેવી છે સેલ્ફી મારે પાડવી છે સેલ્ફી લેવી છે સેલ્ફી પાડવી છે સેલ્ફી આયો છે બાપા નો દારો આયો ગણેશા નો દારો જગ આખા માં પ્રથમ પૂજાતા શિવજી પિતા ને ગૌવ્રી છે માતા રિદ્ધિ સિદ્ધિ ના તમે છો દાતા સંગે રહેજો ભાગ્ય વિધાતા અરે લાગો રૂપાળા બાપા સુંઢાળા સૌને છે તારો સહારો અરે લાગો રૂપારા બાપા સુંઢાળા સૌને છે તારો સહારો અરે લેવી છે સેલ્ફી મારે પાડવી છે સેલ્ફી લેવી છે સેલ્ફી પાડવી છે સેલ્ફી આયો છે બાપા નો દારો આયો ગણેશા નો દારો ભારતલીરીક્સ.કોમ ચોળે ને ચોટે બાપા ના પરચા હો સુખ કરતા હો દુઃખ હરતા દુખડા એના બાપા રે હરતા સાચા મન થી એને જે ભજતાં અરે રેજો રે ભેળા બધી એ વેળા કરું બાપા તારી સેવા અરે રેજો રે ભેળા બધી એ વેળા કરું બાપા તારી સેવા હા લેવી છે સેલ્ફી અરે અરે પાડવી છે સેલ્ફી હા લેવી છે સેલ્ફી પાડવી છે સેલ્ફી આયો છે બાપા નો દારો અરે આયો ગણેશા નો દારો હા હા આયો છે બાપા નો દારો અરે અરે આયો ગણેશા નો દરો હા. He bapa bapa ganpati bapa Bapa bapa ganpati bapa Bapa bapa ganpati bapa Bolo bolo ganpati bapa atozlyric.com Levi chhe selfie mare padvi chhe selfie Levi chhe selfie padvi chhe selfie Aayo chhe bapa no daro Levi chhe selfie padvi chhe selfie Aayo chhe bapa no daro Nacho gavo bapa na daware Dj ne dhol vagado Are nacho gavo bapa na daware Dj ne dhol vagado Levi chhe selfie mare padvi chhe selfie Levi chhe selfie padvi chhe selfie Aayo chhe bapa no daro Aayo ganesha no daro Jag aakha ma pratham pujata Shivji pita ne govri chhe mata Riddhi siddhi na tame chho data Sage rahjo bhagya vidhayata Are lago rupara bapa sudhala Sau ne chhe taro saharo Are lago rupara bapa sudhala Sau ne chhe taro saharo Are levi chhe selfie mare padvi chhe selfie Levi chhe selfie padvi chhe selfie Aayo chhe bapa no daro Aayo ganesha no daro Chole ne chote bapa na parcha Ho sukh karta ho dukh harta Dukhda aena bapa re harta Sacha man thi aene je bhajta Are rejore bhera badhi ae vera Karu bapa tari seva Are rejore bhera badhi ae vera Karu bapa tari seva Ha levi chhe selfie Are are padvi chhe selfie Ha levi chhe selfie padvi chhe selfie Aayo chhe bapa no daro Are aayo ganesha no daro Ha ha aayo chhe bapa no daro Are are aayo ganesha no daro haa. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Levi Chhe Selfie lyrics in Gujarati by Riddhi Vyas, music by Ranjit Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.