Amar Tu Rakhje Maa by Forum Mheta song Lyrics and video
Artist: | Forum Mheta |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | |
Label: | Sur Sagar Music |
Genre: | Garba |
Release: | 2020-07-11 |
Lyrics (English)
અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો બીજું કોઈ જોઈએ ના માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો સુંદર મજા ની લાલ પેરી મેં ચૂંદડી સુંદર મજા ની લાલ પેરી મેં ચૂંદડી પૂજન સહિતય લઇ ઉભી દ્વારે ખડી પૂજન સહિતય લઇ ઉભી દ્વારે ખડી અભિલાસ પૂરજો માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો ચૂડલો પહેર્યો છે માં સુંદર મુજ કાન્ત નો ચૂડલો પહેર્યો છે માં સુંદર મુજ કાન્ત નો હેમ થી મઢેલો છે હાથી તણા દાંત નો હેમ થી મઢેલો છે હાથી તણા દાંત નો અવિચર રાખજો માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો ચાંદલો કર્યો છે માં લાલ કુમ કુમ નો ચાંદલો કર્યો છે માં લાલ કુમ કુમ નો સેથો પુરયો છે માં અદભુત રંગ નો સેથો પુરયો છે માં અદભુત રંગ નો અખંડ એ રાખજો માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો અખંડ સૌભાગ્ય મારુ માત સદા રાખજો અખંડ સૌભાગ્ય મારુ માત સદા રાખજો પાપ કષ્ઠ રોગ દુઃખ ભસ્મ કરી નાખજો પાપ કષ્ઠ રોગ દુઃખ ભસ્મ કરી નાખજો આટલું તો આપજો માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો ચુંડી ને ચાંદલો Amar tu rakhje maa maa maro chudi ne chandlo Amar tu rakhje maa maa maro chudi ne chandlo Biju koi joiye na maa maro chudi ne chandlo Amar tu rakhje maa maa maro chudi ne chandlo Amar tu rakhje maa maa maro chudi ne chandlo Amar tu rakhje maa maa maro chudi ne chandlo Sundar maja ni laal peri me chundadi Sundar maja ni laal peri me chundadi Pujan sahitay lai ubhi dware khadi Abhilas purajo maa maa maro chudi ne chandlo Amar tu rakhje maa maa maro chudi ne chandlo Amar tu rakhje maa maa maro chudi ne chandlo Amar tu rakhje maa maa maro chudi ne chandlo Chudalo pahryo chhe ma sundar muj kant no Chudalo pahryo chhe ma sundar muj kant no Hem thi madhelo chhe hathi tana daant no Hem thi madhelo chhe hathi tana daant no Avichar rakhjo maa maa maro chudi ne chandlo Amar tu rakhje maa maa maro chudi ne chandlo Amar tu rakhje maa maa maro chudi ne chandlo Amar tu rakhje maa maa maro chudi ne chandlo Chandlo karyo chhe ma laal kum kum no Chandlo karyo chhe ma laal kum kum no Shetho puryo chhe ma adbhut rang no Shetho puryo chhe ma adbhut rang no Akhand ae rakhjo maa maa maro chudi ne chandlo Amar tu rakhje maa maa maro chudi ne chandlo Amar tu rakhje maa maa maro chudi ne chandlo Amar tu rakhje maa maa maro chudi ne chandlo Akhand saubhagy maru maat sada rakhjo Akhand saubhagy maru maat sada rakhjo Paap casth rog dukh bhasm kari nakhjo Paap casth rog dukh bhasm kari nakhjo Aatlu to aapjo maa maa maro chudi ne chandlo Amar tu rakhje maa maa maro chudi ne chandlo Amar tu rakhje maa maa maro chudi ne chandlo Amar tu rakhje maa maa maro chudi ne chandlo Chudi ne chandlo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Amar Tu Rakhje Maa lyrics in Gujarati by Forum Mheta, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.