Dil Dard Jakhmo by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Rajesh Solanki |
Label: | Saregama Gujarati |
Genre: | Sad, Bewafa (બેવફા) |
Release: | 2021-12-20 |
Lyrics (English)
LYRICS OF DIL DARD JAKHMO: The Gujarati song is sung by Kajal Maheriya from Saregama Gujarati . "DIL DARD JAKHMO" is a Sad song, composed by Ravi-Rahul , with lyrics written by Rajesh Solanki . The music video of the track is picturised on Chhaya Shukla, Ravi Wankhede, Jyoti Sharma, Bhavya Shirohi, Sonu Pathan and Gudiya. Ho dil dard jakhmo thi thaki re gai chhu Dil dard jakhmo thi thaki re gai chhu Hu to aa zindagi thi hari re gai chhu Ho dil dard jakhmo thi thaki re gai chhu Hu to aa zindagi thi hari re gai chhu Ho tara didhela ghav nathi sahevata Prem tane kari hu pachhatai re gai chhu tara didhela ghav nathi sahevata Prem tane kari hu pachhatai re gai chhu Dil dard jakhmo thi thaki re gai chhu Hu to aa zindagi thi hari re gai chhu Ho maro re samjine tane prem me karyo to Sath maro chhodish nai aevo vishwas karyo to Ho maro re samjine tane prem me karyo to Sath maro chhodish nai aevo vishwas karyo to Duniya nu vicharyu nahi tara prem kaje Mari badhi khushiyon kari didhi tara naame Ho aatlu badhu kari ne vichari re rahi chhu Aatlu badhu kari ne vichari re rahi chhu Kem tara prem ma divani re bani chhu Ho tara didhela ghav nathi sahevata Prem tane kari hu pachhatai re gai chhu Dil dard jakhmo thi thaki re gai chhu Hu to aa zindagi thi hari re gai chhu Ho mara prem ne bhale tu chhodi ne gayo che Prem bharya dil ne tu todi ne gayo che Ho mara prem ne bhale tu chhodi ne gayo che Prem bharya dil ne tu todi ne gayo che Aavo prem kari ne have marvu nathi Tane prem nathi to ja mane pan nathi Aa judai ne bewafai thi thaki re gai chhu Aa judai ne bewafai thi thaki re gai chhu Prem ni ladai ma hu hari re gai chhu Ho tara didhela ghav nathi sahevata Prem tane kari hu pachhtai re gai chhu Dil dard jakhmo thi thaki re gai chhu Hu to aa zindagi thi hari re gai chhu Hu to aa zindagi thi hari re gai chhu Hu to aa zindagi thi hari re gai chhu Hu to aa zindagi thi hari re gai chhu Hu to aa zindagi thi hari re gai chhu. હો દિલ દર્દ જખ્મોથી થાકી રે ગઈ છું દિલ દર્દ જખ્મોથી થાકી રે ગઈ છું હું તો આ જિંદગીથી હારી રે ગઈ છું હો દિલ દર્દ જખ્મોથી થાકી રે ગઈ છું હું તો આ જિંદગીથી હારી રે ગઈ છું હો તારા દીધેલા ઘાવ નથી સહેવાતા પ્રેમ તને કરી હું પછતાઈ રે ગઈ છું તારા દીધેલા ઘાવ નથી સહેવાતા પ્રેમ તને કરી હું પછતાઈ રે ગઈ છું દિલ દર્દ જખ્મોથી થાકી રે ગઈ છું હું તો આ જિંદગીથી હારી રે ગઈ છું હો મારો રે સમજીને તને પ્રેમ મેં કર્યો તો સાથ મારો છોડીશ નઈ એવો વિશ્વાસ કર્યો તો હો મારો રે સમજીને તને પ્રેમ મેં કર્યો તો સાથ મારો છોડીશ નઈ એવો વિશ્વાસ કર્યો તો દુનિયાનું વિચાર્યું નહીં તારા પ્રેમ કાજે મારી બધી ખુર્શીયો કરી દીધી તારા નામે હો આટલું બધું કરી ને વિચારી રે રહી છું આટલું બધું કરી ને વિચારી રે રહી છું કેમ તારા પ્રેમમાં દીવાની રે બની છું હો તારા દીધેલા ઘાવ નથી સહેવાતા પ્રેમ તને કરી હું પછતાઈ રે ગઈ છું દિલ દર્દ જખ્મોથી થાકી રે ગઈ છું હું તો આ જિંદગીથી હારી રે ગઈ છું હો મારા પ્રેમને ભલે તું છોડીને ગયો છે પ્રેમ ભર્યા દિલને તું તોડીને ગયો છે હો મારા પ્રેમને ભલે તું છોડીને ગયો છે પ્રેમ ભર્યા દિલને તું તોડીને ગયો છે atozlyric.com આવો પ્રેમ કરીને હવે મરવું નથી તને પ્રેમ નથી તો જા મને પણ નથી આ જુદાઈ ને બેવફાઈથી થાકી રે ગઈ છું આ જુદાઈ ને બેવફાઈથી થાકી રે ગઈ છું પ્રેમની લડાઈમાં હું હારી રે ગઈ છું હો તારા દીધેલા ઘાવ નથી સહેવાતા પ્રેમ તને કરી હું પછતાઈ રે ગઈ છું દિલ દર્દ જખ્મોથી થાકી રે ગઈ છું હું તો આ જિંદગીથી હારી રે ગઈ છું હું તો આ જિંદગીથી હારી રે ગઈ છું હું તો આ જિંદગીથી હારી રે ગઈ છું હું તો આ જિંદગીથી હારી રે ગઈ છું હું તો આ જિંદગીથી હારી રે ગઈ છું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Dard Jakhmo lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.