Nasila Nain by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Ram Audio |
Genre: | Romantic |
Release: | 2021-06-03 |
Lyrics (English)
NASILA NAIN LYRICS IN GUJARATI: નસીલા નેણ, This Gujarati Romantic song is sung by Rakesh Barot & released by Ram Audio . "NASILA NAIN" song was composed by Ravi-Rahul , with lyrics written by Darshan Bazigar . The music video of this track is picturised on Rakesh Barot and Chhaya Thakor. He tara nasila nain nathi joto He tara rang roopne nathi mohto He tara nasila nain nathi joto Tara rang roopne nathi mohto Tane prem bhari najare joto Ae janu mari prem bhari najare joto Ae mane mara dil par kabu nathi re Tane joya vagar revatu nathi re He tane joi ne manma harkhato He tane joi ne manma harkhato Mane hombhadavi game tari vato Tane prem bhari najare joto Janudi mari prem bhari najare joto atozlyric.com Ae lachak machak ked tari lage sohamani Kona jode karu taru harkhomani Ho ho mara malakni dhalkati dheladi Gherdar ghagharo ne pagma chhe mojadi He gora gora gal tara gulabni pokhadi Kajal gherayeli janu tari aokhadi He tane dodhi najare janu joto He tane aadi najare janu joto Tu jove to hu sharmato Tane prem bhari najare joto Janudi mari prem bhari najare joto Ho lajomanina chhod jem tuto sharmay chhe Hath lagadu fool jem karmay chhe Ho ho joi tane dur thi godi haiyu harkhay chhe Pahe aavu to mane jyam tyam thay chhe He aaj tane dilni vaat karvi chhe mare Javab api dyo janu karvu shu tare He tara nasila nain nathi joto He tara nasila nain nathi joto Tara rang roop ne nathi mohto Hu to prem bhari najarae tane joto janudi mari Janudi mari prem bhari najare joto Dikudi mari prem bhari najare joto. હે તારા નસીલા નેણ નથી જોતો હે તારા રંગ રૂપને નથી મોહતો હે તારા નસીલા નેણ નથી જોતો તારા રંગ રૂપને નથી મોહતો તને પ્રેમ ભરી નજરે જોતો એ જાનુ મારી પ્રેમ ભરી નજરે જોતો એ મને મારા દિલ પર કાબુ નથી રે તને જોયા વગર રેવાતુ નથી રે હે તને જોઈ ને મનમાં હરખાતો હે તને જોઈ ને મનમાં હરખાતો મને હોંભળવી ગમે તારી વાતો તને પ્રેમ ભરી નજરે જોતો જાનુડી મારી પ્રેમ ભરી હું નજરે જોતો એ લચક મચક કેડ તારી લાગે સોહામણી કોના જોડે કરુ તારી હરખોમણી હો હો મારા મલકની ઢળકતી ઢેલડી ઘેરદાર ઘાઘરો ને પગમાં છે મોજડી હે ગોરા ગોરા ગાલ તારા ગુલાબની પોખડી કાજલ ઘેરાયેલી જાનુ તારી ઓખડી હે તને દોઢી નજરે જાનુ જોતો હે તને આડી નજરે જાનુ જોતો તું જોવે તો હું શરમાતો તને પ્રેમ ભરી નજરે જોતો જાનુડી મારી પ્રેમ ભરી નજરે જોતો ભારતલીરીક્સ.કોમ હો લજોમણીના છોડ જેમ તુંતો શરમાય છે હાથ લગાડું ફૂલ જેમ કરમાય છે હો હો જોઈ તને દૂરથી ગોંડી હૈયું હરખાય છે પાહે આવું તો મને જ્યમ ત્યમ થાય છે હે આજ તને દિલની વાત કરવી છે મારે જવાબ આપી દયો જાનુ કરવું શું તારે હે તારા નસીલા નેણ નથી જોતો હે તારા નસીલા નેણ નથી જોતો તારા રંગ રૂપને નથી મોહતો હૂ તો પ્રેમ ભરી નજરે તને જોતો જાનુડી મારી જાનુડી મારી પ્રેમ ભરી નજરે જોતો દિકુડી મારી પ્રેમ ભરી નજરે જોતો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nasila Nain lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.