Ma No Garbo by Kiran Gajera, Divya Chaudhary song Lyrics and video
Artist: | Kiran Gajera, Divya Chaudhary |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Kiran Gajera Official |
Genre: | Garba |
Release: | 2021-10-06 |
Lyrics (English)
MA NO GARBO LYRICS IN GUJARATI: Ma No Garbo (માં નો ગરબો) is a Gujarati Garba song, voiced by Kiran Gajera and Divya Chaudhary from Kiran Gajera Official . The song is composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . Ae mogal tu khodal tu madhada vali sonal tu Ae mogal tu khodal tu madhada vali sonal tu Ho maa tu mali jivan ma biju mare jove shu Ho maa tu mali jivan ma biju mare jove shu Mata tu vidhata tu mari jivan data tu Mogal tu khodal tu madhada vali sonal tu Hajaro swarup ne aek taru nam chhe Juda juda gam ne juda juda dham chhe Ho man ma dharela pura karya mara kam chhe Malya aa janme maa lakho pranam chhe Ho te alyu rajvadu aenu karjo rakhvadu re Te alyu rajvadu aenu karjo rakhvadu re Aai tu maai tu devi re dayali tu Mogal tu khodal tu madhada vali sonal tu Ho ao re ao bhagavati bheliya vali Bheli reje sada mathe rat hoy kali Jadhadta divlade maa tuj ne bhali Daya karajo kayam devi dayali atozlyric.com Charano na chok ma sada mane rakhajo Charano na chok ma sada mane rakhajo Bhaguda ne rajpara madhada vali maadi tu Mogal tu khodal tu madhada vali sonal tu Amane to tara nam no vishwas chhe Aevu lage ke tu mari aaspas chhe Ho har ghadi hapal tari mane aash chhe Antar na orade taro ja vaas chhe Hruday na dhabkare ma japu tara jap Hruday na dhabkare ma japu tara jap Rajan dhaval vinave maa sambhal mari vat tu Mogal tu khodal tu madhada vali sonal tu Bhaguda vali mogal tu Rajpara ni khodal tu Madhada vali sonal tu. એ મોગલ તું ખોડલ તું મઢડા વાળી સોનલ તું એ મોગલ તું ખોડલ તું મઢડા વાળી સોનલ તું હો માં તું મળી જીવનમાં બીજું મારે જોવે શું હે માં તું મળી જીવનમાં બીજું મારે જોવે શું માતા તું વિધાતા તું મારી જીવન દાતા તું મોગલ તું ખોડલ તું મઢડા વાળી સોનલ તું હજારો સ્વરૂપ ને એક તારું નામ છે જુદા જુદા ગામ ને જુદા જુદા ધામ છે હો મનમાં ધારેલા પુરા કર્યા મારા કામ છે મળ્યા આ જન્મે માં લાખો પ્રણામ છે હો તે આલ્યું રજવાડું એનું કરજો રખવાળું રે તે આલ્યું રજવાડું એનું કરજો રખવાળું રે આઈ તું માઈ તું દેવી રે દયાળી તું મોગલ તું ખોડલ તું મઢડા વાળી સોનલ તું હો ઓ રે ઓ ભગવતી ભેળીયા વાળી ભેળી રેજે સદા માથે રાત હોય કાળી જળહળતા દિવલડે માં તુજને ભાળી દયા કરજો કાયમ દેવી દયાળી હો ચરણોના ચોકમાં સદા મને રાખજો ચરણોના ચોકમાં સદા મને રાખજો ભારતલીરીક્સ.કોમ ભગુડા ને રાજપરા મઢડા વાળી માડી તું મોગલ તું ખોડલ તું મઢડા વાળી સોનલ તું અમને તો તારા નામ નો વિશ્વાસ છે એવું લાગે કે તું મારી આસપાસ છે હો હર ઘડી હરપળ તારી મને આશ છે અંતરના ઓરડે તારો જ વાસ છે હૃદયના ધબકારે માડી જપુ તારા જાપ રે હૃદયના ધબકારે માડી જપુ તારા જાપ રે રાજન ધવલ વીનવે માં સાંભળ મારી વાત તું મોગલ તું ખોડલ તું મઢડા વાળી સોનલ તું ભગુડા વાળી મોગલ તું રાજપરાની ખોડલ તું મઢડા વાળી સોનલ તું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ma No Garbo lyrics in Gujarati by Kiran Gajera, Divya Chaudhary, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.