Tu Nasib Ma Nathi by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Amit Barot |
Label: | K-Brothers Music |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-07-14 |
Lyrics (English)
TU NASIB MA NATHI LYRICS IN GUJARATI: તું નશીબ માં નથી, This Gujarati Bewafa (બેવફા) song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by K-Brothers Music . "TU NASIB MA NATHI" song was composed by Amit Barot , with lyrics written by Amit Barot . The music video of this track is picturised on Neha Suthar, Nirav Bhrambhatt and Jignesh Barot (Kaviraj). Ho tari yaad ma hu raat bhar jagu chhu Ho tari yaad ma hu raat bhar jagu chhu Ho mara dil ma tane hachvi ne rakhu chhu Tu naseeb ma nathi Tu naseeb ma nathi Toye vidhata pase magu chhu Ho tari yaad ma hu raat bhar jagu chhu Mara dil ma tane hachvi ne rakhu chhu Ho mara sukh ne dukh no tu hati re saydo Tara vina eklu lage bale maro jivdo Ho ho ho samay kyare aavse have tane re madvano Tara vina kadi na hu khush rehvano Tu karam ma nathi Tu karam ma nathi Toye vidhata pase magu chhu Ho tari yaad ma hu raat bhar jagu chhu Mara dil ma tane hachvi ne rakhu chhu atozlyric.com Ho nathi hujtu janu have mane kaai re Jovana male to dilma dukh ghanu thaay re Ho ho ho mara thi pan janu tane kaai na kevay re Lakhya hoy je lekh aeto kadiye na bhusay re Tu aa jiga ni re nathi Tu aa jiga ni re nathi Toye vidhata pase magu chhu Ho tari yaad ma hu raat bhar jagu chhu Mara dil ma tane hachvi ne rakhu chhu Ho tari yaad ma hu raat bhar jagu chhu હો તારી યાદ માં હું રાત ભર જાગું છું હો તારી યાદ માં હું રાત ભર જાગું છું હો મારા દિલ માં તને હાચવી ને રાખું છું તું નસીબ માં નથી તું નસીબ માં નથી તોયે વિધાતા પાસે માંગુ છું હો તારી યાદ માં હું રાત ભર જાગું છું મારા દિલ માં તને હાચવી ને રાખું છું ભારતલીરીક્સ.કોમ હો મારા સુખ ને દુઃખ નો તું હતી રે સાયડો તારા વિના એકલું લાગે બળે મારો જીવડો હો હો હો સમય ક્યારે આવશે હવે તને રે મળવાનો તારા વિના કદી ના હું ખુશ રહેવાનો તું કરમ માં નથી તું કરમ માં નથી તોયે વિધાતા પાસે માંગુ છું હો તારી યાદ માં હું રાત ભર જાગું છું મારા દિલ માં તને હાચવી ને રાખું છું હો નથી હુજતું જાનુ હવે મને કાંઈ રે જોવાના મળે તો દિલમાં દુઃખ ઘણું થાય રે હો હો હો મારા થી પણ જાનુ તને કાંઈ ના કેવાય રે લખ્યા હોય જે લેખ એતો કદીયે ના ભૂંસાય રે તું આ જીગા ની રે નથી તું આ જીગા ની રે નથી તોયે વિધાતા પાસે માંગુ છું હો તારી યાદ માં હું રાત ભર જાગું છું મારા દિલ માં તને હાચવી ને રાખું છું હો તારી યાદ માં હું રાત ભર જાગું છું Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Nasib Ma Nathi lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.