Halkara Ne Lalkara by Vinay Nayak, Divya Chaudhary song Lyrics and video

Artist: | Vinay Nayak, Divya Chaudhary |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Playful |
Release: | 2022-08-29 |
Lyrics (English)
હલકારા ને લલકારા | HALKARA NE LALKARA LYRICS IN GUJARATI: The song is sung by Vinay Nayak and Divya Chaudhary under T-Series Gujarati label. "HALKARA NE LALKARA" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this Playful song stars Yuvraj Suvada and Vidhi Shah. He… Havaj jeva padkara He… Havaj jeva padkara Havaj jeva padkara Halkara ne lalkara He… Vijali jeva chamkara Vijali jeva chamkara Halkara ne lalkara Kal ni kone re khabar ae moj kari lo Aeva jivan ma jalsa roj kari lo He bhadkavi nakhe aeva bhankara Bhadkavi nakhe aeva bhankara Halkara ne lalkara Halkara ne lalkara Halkara ne lalkara He gom ma nom chhe raji rom chhe Digree neni ne raja to aapne Apno kaydo ne apno faydo Saheb gano ke sarkari apde Aevu jiya re karta javu re bhalu Alya het na batavvu upar challu He mukhde kayam malkara He mukhde kayam malkara Halkara ne lalkara Halkara ne lalkara Halkara ne lalkara Neh bhareli najar bandhi Hachavi laiae hauni bhaibandhi Hauthi rag re hilave bag re Dukhi no reva daiae saga sambadhi Aato dil na bhola nathi man na mola Aeni home na padvu aato aag na gola Fervi nakhe fatkara Fervi nakhe fatkara Halkara re lalkara He havaj jeva padkara He havaj jeva padkara Havaj jeva padkara Halkara ne lalkara Halkara re lalkara Halkara ne lalkara. હે… હાવજ જેવા પડકારા હે… હાવજ જેવા પડકારા હાવજ જેવા પડકારા હલકારા ને લલકાર હે… વીજળી જેવા ચમકારા વીજળી જેવા ચમકારા હલકારા ને લલકાર કાલ ની કોને રે ખબર એ મોજ કરી લો એવા જીવનમાં જલસા રોજ કરી લો હે ભડકાવી નાખે એવા ભણકારા ભડકાવી નાખે એવા ભણકારા હલકારા ને લલકાર હલકારા ને લલકાર હલકારા ને લલકાર હે ગોમમાં નોમ છે રાજી રોમ છે ડિગ્રી નેની ને રાજા તો આપડે આપણો કાયદો ને આપણો ફાયદો સાહેબ ગણો કે સરકાર આપડે એવું જીવ્યા રે કરતા જયુ રે ભલું અલ્યા હેત ના બતાવવું ઉપર છલ્લું હે મુખડે કાયમ મલકારા મુખડે કાયમ મલકારા હલકારા ને લલકારા હલકારા ને લલકારા હલકારા રે લલકારા નેહ ભરેલી નજર બંધી હાચવી લઈએ હૌની ભઈબંધી હૌ થી રાગ રે હિલાવે બાગ રે દુઃખી નો રેવા દઈએ સગા સંબંધી આતો દિલ ના ભોળા નથી મન ના મોળા એની હોમે ના પડવું આતો આગ ના ગોળા atozlyric.com ફેરવી નાખે ફટકારા ફેરવી નાખે ફટકારા હલકારા રે લલકારા હે હાવજ જેવા પડકારા હાવજ જેવા પડકાર હલકારા ને લલકાર હલકારા રે લલકાર હલકારા ને લલકાર. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Halkara Ne Lalkara lyrics in Gujarati by Vinay Nayak, Divya Chaudhary, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.