Sayba Mane Nidardi by Arvind Barot, Alka Yagnik song Lyrics and video
Artist: | Arvind Barot, Alka Yagnik |
---|---|
Album: | Single |
Music: | Gaurang Vyas |
Lyricist: | Jaswant Gangani |
Label: | |
Genre: | Love |
Release: | 2020-08-28 |
Lyrics (English)
"સાયબા મને નીદરડી" | SAYBA MANE NIDARDI LYRICS IN GUJARATI: The song is sung by Arvind Barot and Alka Yagnik from Hiten Kumar, Arvind Trivedi, Anandi Tripathi, Devendra pandit, Jayendra Maheta and Charuben Patel starrer Gujarati film Maiyar Ma Mandu Nathi Lagtu , directed by Jashwant Gangani. "SAYBA MANE NIDARDI" Gujarati song was composed by Gaurang Vyas , with lyrics written by Jaswant Gangani . હે..કે સાયબા મને નીદરડી ના આવે રે કે સાયબા તારા સોરલીયા સતાવે રે કે સાયબા મને નીંદરડી ના આવે રે કે સાયબા તારા સોરલિયા સતાવે રે ઓ સાયબા અલ્યા કેને તું હું શું કરું હો હવે મૈયર માં મનડું નથી લાગતું હવે મૈયર માં મનડું નથી લાગતું હે ગોરી એવી જાનું રૂડી જોડાવું રે પણે રૂડું પાનેતર ઓઢાડું રે હે ગોરી એવી જાનું રૂડી જોડાવું પણે રૂડું પાનેતર ઓઢાડું રે ઓ સાજણા તને થાય શું અલી કેને તું કાં મૈયર માં મનડું નથી લાગતું હવે મૈયર માં મનડું નથી લાગતું ઓ પ્રિતુ ની ઘેલી ઓ પ્રિતુ ના ઘેલુડા અરે ઓ પ્રિતુ ની ઘેલી ઓ પ્રિતુ ના ઘેલુડા હે..પાલવડા માં મોરલિયો થઇ મીઠું મીઠું કાં બોલે હો હો હો હો.. મીઠું મીઠું કાં બોલે રે લાખણી તારા કેડના લટકે મનડું મારુ ડોલે હો હો હો હો…મનડું મારુ ડોલે હો હો હો હો…કે સાયબા રૂડા ઘોડલિયે ચડી આવો રે કે મારી હાથ મહેંદી રૂડી મેલાવો રે કે સાયબા રૂડા ઘોડલિયે ચડી આવો રે મારી હાથ મહેંદી રૂડી મેલાવો રે ઓ સાયબા અલ્યા કેને તું હું શું કરું હો હવે મૈયર માં મનડું નથી લાગતું કાં મૈયર માં મનડું નથી લાગતું ઓ પ્રિતુ ના ઘેલા ઓ પ્રિતુ ની ઘેલુડી અરે ઓ પ્રિતુ ના ઘેલા ઓ પ્રિતુ ના ઘેલુડી ભારતલીરીક્સ.કોમ એ…મનની વાતો શાને કરે છે શાને ઘેલી થઇ ફરે હો હો હો હો…અલી શાને ઘેલી થઇ ફરે રે આ સોળ વરસ ના જોબન ડાળે કોયલ ટહુકા કરે હો હો હો હો…ઓલી કોયલ ટહુકા કરે રૂડે એવો માંડવડો રોપાવું રે પરણી મેડિયે તને લઇ જાવું રે રૂડા એવો માંડવડો રોપાવું પરણી મેડિયે તને લઇ જાવું રે ઓ સાજણા તને થાય શું અલી કે ને તું હો કાં મૈયર માં મનડું નથી લાગતું હા મૈયર માં મનડું નથી લાગતું ઓ રતન રંગીલી ઓ રૂપાળા રામલા ઓ રતન રંગીલી ઓ રૂપાળા રામલા He ke mane sayba mane nindardi na aave re Ke sayba tara soraliya satave re He ke mane sayba mane nindardi na aave Ke sayba tara soraliya satave re O sayba alya kene tu hu shu karu ho Have maiyar ma mandu nathi lagtu Have maiyar ma mandu nathi lagtu He gori aevi janu rudi jodavu re Pane rudu panetar odhdu re He gori aevi janu rudi jodavu Pane rudu panetar odhdu re O sajnaa tane thay shu ali ke ne tu Kaa maiyar ma mandu nathi lagtu Have maiyar ma mandu nathi lagtu O pritu ni gheli O pritu na gheluda Are o pritu ni gheli O pritu na gheluda atozlyric.com He..paalavda ma moraliyo thai mithi mithi kaa bole Ho ho ho ho.. Mithi mithi kaa bole re Lakhni tara kedna latke mandu maru dole Ho ho ho ho..ke sayba ruda ghodaliye chadi aave re Ho ho ho ho..mandu maru dole Ke mari hath mahedi rudi melavo re Ke sayba ruda ghodaliye chadi aave Mari hath mahedi rudi melavo re O sayba alya kene tu hu shu karu ho Have maiyar ma mandu nathi lagtu O pritu na ghela O pritu ni gheludi Are pritu na ghela O pritu ni gheludi Ae…man ni vato shane kare chhe shane gheli thai fare Ho ho ho ho..ali shane gheli thai fare re Aa sol varash na joban dale koyal tahuka kare Ho ho ho ho oli koyal tahuka kare Rudo aevo mandavdo ropavu re Parni mediye tane lai jaavu re Rudo aevo mandavdo ropavu re Parni mediye tane lai jaavu re O sajna tane thay shu ali ke ne tu ho Kaa maiyar ma mandu nathi lagtu Ha maiyar ma mandu nathi lagtu O ratan rangili O rupara ramla O ratan rangili O rupara ramla Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sayba Mane Nidardi lyrics in Gujarati by Arvind Barot, Alka Yagnik, music by Gaurang Vyas. Includes YouTube video and lyrics in multiple languages.