Shambhu Shankara by Kailash Kher song Lyrics and video
Artist: | Kailash Kher |
---|---|
Album: | Single |
Music: | Parth Thakkar |
Lyricist: | Chirag Tripathi |
Label: | A Tree Entertainment |
Genre: | Devotional |
Release: | 2022-04-15 |
Lyrics (English)
"શંભુ શંકરા" | SHAMBHU SHANKARA LYRICS IN GUJARATI: The song is recorded by Kailash Kher from Gujarati Dhollywood film Nayika Devi , directed by Nitin G. The film stars Khushi Shah, Chunky Panday, Manoj Joshi, Jayesh More, Chirag Jani, Ojas Rawal and Kaushambi Bhatt in lead role. The music of "SHAMBHU SHANKARA" song is composed by Parth Bharat Thakkar , while the lyrics are penned by Chirag Tripathi . Bam bam bam bhole nath Dam dam dam damru hath Sham sham shambhu nath Jay jay trilok nath Shambhu shiv shankar Har har mahadev Bam bam bam bhole nath Dam dam dam damru hath Sham sham shambhu nath Jay jay trilok nath Devono dev tu har har mahadev tu Vish no pinar tu papo harnar tu Shir par jata dhara nirmal ganga dhara Bhale tripund sohe shambhu he shankara Sorath na somnath sohe pinak hath Jay jay rudra avtar dushto no karjo nash Devono dev tu har har mahadev tu Vish no pinar tu papo harnar tu Shir par jata dhara nirmal ganga dhara Bhale tripund sohe shambhu he shankara Dam dam damaru baje dham dham tandav kare Khulshe trinetra aaj udashe trishul aaj Ang par bhabhut lagaye pret bhut khub nachave Dham dham dhuni dhakave bolo namshivay Devono dev tu har har mahadev tu Vish no pinar tu papo harnar tu Shir par jata dhara nirmal ganga dhara Bhale tripund sohe shambhu he shankara Bhoot bhavi vartmaan kaal ma trikaal tu Kaal thi upar kadi kadi anant kaal tu Deep me jo kaal toye kaal noye kaal tu Akaal no ye kaal tu jay jay mahakaal tu Bhoot bhavi vartmaan kaal ma trikaal tu Kaal thi upar kadi kadi anant kaal tu Deep me jo kaal toye kaal noye kaal tu Akaal no ye kaal tu jay jay mahakaal tu Kaal thi ubharnaal jay jay mahakal tu Moksh no chhe dwar tu jay jay mahakal tu Har har mahadev tu Har har mahadev tu Jay jay mahakal tu Jay jay mahakal tu Har har mahadev tu Har har mahadev tu Jay jay mahakal tu Jay jay mahakal tu. બમ બમ બમ ભોલે નાથ ડમ ડમ ડમ ડમરુ હાથ શમ શમ શમ શંભુ નાથ જય જય ત્રિલોક નાથ atozlyric.com શંભુ શિવ શંકર હર હર મહાદેવ બમ બમ બમ ભોલે નાથ ડમ ડમ ડમ ડમરુ હાથ શમ શમ શમ શંભુ નાથ જય જય ત્રિલોક નાથ દેવોનો દેવ તું હર હર મહાદેવ તું વિષ નો પીનાર તું પાપો હરનાર તું શિર પર જટા ધરા નિર્મળ ગંગા ધરા ભાલે ત્રિપુંડ સોહે શંભુ હે શંકરા સોરઠ ના સોમનાથ સોહે પિનાક હાથ જય જય રુદ્ર અવતાર દુષ્ટો નો કરજો નાશ દેવોનો દેવ તું હર હર મહાદેવ તું વિષ નો પીનાર તું પાપો હરનાર તું શિર પર જટા ધરા નિર્મળ ગંગા ધરા ભાલે ત્રિપુંડ સોહે શંભુ હે શંકરા ડમ ડમ ડમરુ બજે ધમ ધમ તાંડવ કરે ખુલશે ત્રિનેત્ર આજ ઉડશે ત્રિશુલ આજ અંગ પર ભભૂત લગાયે પ્રેત ભૂત ખુબ નચાયે ધમ ધમ ધુણી ધખાયે બોલો નમઃશિવાય દેવોનો દેવ તું હર હર મહાદેવ તું વિષ નો પીનાર તું પાપો હરનાર તું શિર પર જટા ધરા નિર્મળ ગંગા ધરા ભાલે ત્રિપુંડ સોહે શંભુ હે શંકરા ભૂત ભાવી વર્તમાન કાળ માં ત્રિકાળ તું કાળથી ઉપર કદી કદી અનંત કાળ તું દીપ મેં જો કાળ તોયે કાળ નોયે કાળ તું અકાળ નો એ કાળ તું જય જય મહાકાળ તું ભૂત ભાવી વર્તમાન કાળ માં ત્રિકાળ તું કાળથી ઉપર કદી કદી અનંત કાળ તું દીપ મેં જો કાળ તોયે કાળ નોયે કાળ તું અકાળ નો એ કાળ તું જય જય મહાકાળ તું કાળ થી ઉભારનાર જય જય મહાકાળ તું મોક્ષ નો છે દ્વાર તું જય જય મહાકાળ તું હર હર મહાદેવ તું હર હર મહાદેવ તું જય જય મહાકાળ તું જય જય મહાકાળ તું હર હર મહાદેવ તું હર હર મહાદેવ તું જય જય મહાકાળ તું જય જય મહાકાળ તું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shambhu Shankara lyrics in Gujarati by Kailash Kher, music by Parth Thakkar. Includes YouTube video and lyrics in multiple languages.