Dil Kya Vechata Male Che by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik Rathod, Bhupat Vagheshwari |
Lyricist: | Natvar Solanki |
Label: | Ambaliyasan Crazy Boys |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-08-21 |
Lyrics (English)
DIL KYA VECHATA MALE CHE LYRICS IN GUJARATI: દિલ ક્યાં વેંચતા મળે છે, This Gujarati Bewafa (બેવફા) song is sung by Suresh Zala & released by Ambaliyasan Crazy Boys . "DIL KYA VECHATA MALE CHE" song was composed by Hardik Rathod and Bhupat Vagheshwari , with lyrics written by Natvar solanki . The music video of this track is picturised on Bobby Kalpesh, Riya Wala and Rohit Thakor. Ho dil todta pela thodu vichari tu leje Ali dil todta pela thodu vichari tu leje Bewafa keta mane saram tane aavshe Ali dil todta pela thodu vichari tu leje Bewafa keta mane saram tane aavshe atozlyric.com Ho sapne na vicharyu taru maru juda thavu Sapne na vicharyu taru maru juda thavu Rupiya dolat thi dil maru te tolyu Ali godi godi dil cho vechato male chhe bajar mo Are godi dil cho vechato male chhe bajar mo Ho dil todta pela thodu vichari tu leje Bewafa keta mane saram tane aavshe Ho karyo vishwas me had thi vadhare Bhagwan pase tane mangi me sadaye Ho ho ae he dago karine sabit karyu te Matlab no prem godi mujathi karyo te Ho sang bhale maro chhodi bhale tu hasti reti Saath bhale maro chhodi bhale tu hasti reti Tane kya khabar mari otedi balti Are o pagal pagal dil cho vechato male chhe aa saher maa Ali o godi dil cho vechato male chhe bajar maa Ho dil todta pela thodu vichari tu laje Bewafa keta mane saram tane aavshe Ho aaj ne aa gadi tane bhulavi Potana mate have jindagi jivvi chhe Are are are re badho thi vadhare tari j kadar kari Aetle to aaj mara homu tu padi chhe Ho salgavu tara nom ni mara dil maa hu holi Halgavu tara nom ni mara dil ma hu holi Tane me aaj thi bhulavi Ali godi godi dil cho vechato male chhe bajar mo Are godi dil cho vechato male chhe bajar mo Ho dil todta pela thodu vichari tu laje Bewafa keta mane saram tane aavshe Are are bewafa keta godi saram tane aavshe હો દિલ તોડતા પેલા થોડું વિચારી તું લેજે અલી દિલ તોડતા પેલા થોડું વિચારી તું લેજે બેવફા કેતા મને શરમ તને આવશે અલી દિલ તોડતા પેલા થોડું વિચારી તું લેજે બેવફા કેતા મને શરમ તને આવશે હો સપને ના વિચાર્યું તારું મારુ જુદા થવું સપને ના વિચાર્યું તારું મારુ જુદા થવું રૂપિયા દોલત થી દિલ મારુ તે તોલ્યુ ભારતલીરીક્સ.કોમ અલી ગોડી ગોડી દિલ ચો વેચાતો મળે છે બજાર મોં અરે ગોડી દિલ ચો વેચાતો મળે છે બજાર મોં હો દિલ તોડતા પેલા થોડું વિચારી તું લેજે બેવફા કેતા મને શરમ તને આવશે હો કર્યો વિશ્વાસ મેં હદ થી વધારે ભગવાન પાસે તને માંગી મેં સદાયે હો હો એ હે દગો કરીને સાબિત કર્યું તે મતલબ નો પ્રેમ ગોડી મુજથી કર્યો તે હો સંગ ભલે મારો છોડી ભલે તું હસ્તી રેતી સાથ ભલે મારો છોડી ભલે તું હસ્તી રેતી તને ક્યાં ખબર મારી ઓતેડી બળતી અરે ઓ પાગલ પાગલ દિલ ચો વેચાતો મળે છે આ શહેર માં અલી ઓ ગોડી દિલ ચો વેચાતો મળે છે બજાર માં હો દિલ તોડતા પેલા થોડું વિચારી તું લેજે બેવફા કેતા મને શરમ તને આવશે હો આજ ને આ ગડી તને ભુલાવી પોતાના માટે હવે જિંદગી જીવવી છે અરે અરે અરે રે બધો થી વધારે તારીજ કદર કરી એટલે તો આજ મારા હોમું તું પડી છે હો સળગાવું તારા નોમ ની મારા દિલ માં હું હોળી હળગાવું તારા નોમ ની મારા દિલ માં હું હોળી તને મેં આજ થી ભુલાવી અલી ગોડી ગોડી દિલ ચો વેચાતો મળે છે બજાર મોં અરે ગોડી દિલ ચો વેચાતો મળે છે બજાર મોં હો દિલ તોડતા પેલા થોડું વિચારી તું લેજે બેવફા કેતા મને શરમ તને આવશે અરે અરે બેવફા કેતા ગોડી શરમ તને આવશે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Kya Vechata Male Che lyrics in Gujarati by Suresh Zala, music by Hardik Rathod, Bhupat Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.